Garavi Gujarat

ભારતનો વન-ડે સીરીઝમાં પણ ઈંગ્્લેન્ડ સામે

-

ઋષભ પતં પોતાની વન-ડે કારકકર્દીની પહેલી, અણનમ સર્ી રવવવારે માન્્ચસ્ે ્ટરમાં ફ્ટકારી હતી અને તે વવશષે યાર્ગાર તો એ્ટલા મા્ટે બની ગઈ હતી, કે એ સર્ી અને હાકર્કદિ પડ્ં ા સાથને ી તને ી પા્ચં મી વવકે્ટની ભાગીર્ારીએ ભારતને મ્ચે અને સીરીઝમાં વવજતે ાપર્ે પહોં્ચાડ્્યું હત.્યું પતં ઈંગ્લન્ે ડ સામને ી ત્ીજી અને છેલ્ી વન-ડમે ાં ૧૬ ્ચોગ્ગા અને બે છગ્ગા સાથને ા ૧૧૩ બોલમાં અણનમ ૧૨૫ રન કયાદિ હતા અને એ બર્લ તને પ્લયે લ ઓફ ધી મ્ચે જાહેર કરાયો હતો. તો હાકર્કદિ પડ્ં ાને તને ા સમગ્ર શ્ણે ીના પ્રભાવશાળી, ઓલરાઉન્ડ ર્ેખાવ બર્લ પ્લયે ર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.

ત્ીજી વન-ડમે ાં પણ ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને 260 રનના ્ટાગગે્ટ સામે 38 રનમાં ત્ણ અને 72 રનમાં ્ચાર વવકે્ટ પડી ગઈ હતી. એ પછી ્ટાગગે્ટ વધારે કપરો લાગતો હતો ત્યારે પતં અને પડ્ં ાએ ધીમે ધીમે બાજી સભં ાળી લીધી હતી અને પા્ચં મી વવકે્ટની ભાગીર્ારીમાં 133 રન કરી ્ટીમને ફરી મજબતૂ સ્સ્થવતમાં લાવી ર્ીધી હતી. હાકર્કદિ 55 બોલમાં 71 રન કરી વવર્ાય થયો ત્યારે ભારતે 14.3 ઓવરમાં 55 રન જ કરવાના હતા, પણ પતં સાત ઓવરથી પણ ઓછામાં એ ્ટાગગે્ટ પર્યુ ો કરી નાખ્યો હતો. એમાં પણ તણે છેલ્ા 24 રન તો સળંગ ્ચોગ્ગા મારીને જ લીધા હતા.

વવલીએ નાખં લે ી ૪૨મી ઓવરના પહેલા પા્ચં બોલે પતં સતત ્ચોગ્ગા ફ્ટકાયાદિ હતા. જે પછીની ઓવરમાં પહેલા બોલે તણે રુ્ટની બોવલગં માં ્ચોગ્ગો ફ્ટકારી ઈંગ્લન્ે ડ સામે મ્ચે અને શ્ણે ી વવજયનો ઝડં ો ફરકાવી ર્ીધો હતો.

રોવહત શમાએદિ ્ટોસ જીતી ઈંગ્લન્ે ડને પહેલા બકે ્ટંગમાં ઉતાયું્યુ હત.્યુ વસરાજે તને ી પહેલી અને ઈવનગં ની બીજી જ ઓવરમાં બરે સ્્ટો અને જો રૂ્ટ – બન્ને શન્ૂ યમાં આઉ્ટ કરતાં ઈંગ્લન્ે ડ માત્ ૧૨ રનમાં બે વવકે્ટ ગમ્યુ ાવી હતી. એ પછી રોય અને સ્્ટોક્સે સ્કોર ૬૬ સધ્યુ ી પહોં્ચાડયો હતો. એ તબક્ે હાકર્કદિ પડ્ં ાએ રૉય અને સ્્ટોક્સને પવે વે લયન ભગે ા કયાદિ હતા. એ પછી તણે વલવવગ્ં સ્્ટન તથા બ્ટલરની પણ વવકે્ટો ઝડપી હતી, તો યઝ્યુ વન્ે દ્ર ્ચહલે છેલ્ી ત્ણ વવકે્ટ ઝડપથી ખરે વી ઈંગ્લન્ે ડને 46મી ઓવરમાં 259 રનમાં ઓલઆઉ્ટ કરી ર્ેતાં તને ો સ્કોર ધાયાદિ કરતાં મયાકદિ ર્ત રાખી શકાયો હતો.

બીજી વન-ડમે ાં ઈંગ્્લન્ે ડનો 100 રને વવજયઃ અગાઉ, ગરૂ્યુ વારે (14 જલ્યુ ાઈ) લોર્સદિ ખાતે રમાયલે ી બીજી વન-ડમે ાં ભારતનો 100 રને કારમો પરાજય થયો હતો. એ મ્ચે માં પણ ઈંગ્લન્ે ડે પહેલા બકે ્ટંગ કરી 49 ઓવરમાં 246 રન કયાદિ હતા. પણ તને ા જવાબમાં ભારતીય ્ટીમ 38.5

ઓવસમદિ ાં ફક્ત 146 રન કરી શકી હતી. આ રીત,ે ઈંગ્લન્ે ડનો 100 રને જગં ી વવજય થયો હતો.

ઈંગ્લન્ે ડ તરફથી મોઈન અલીએ સૌથી વધ્યુ 47 રન કયાદિ હતા, તો ડવે વડ વવલીએ 41, બરે સ્્ટોએ 38 તથા વલવવગ્ં સ્્ટને 33 રન કયાદિ હતા. ભારત તરફથી ્ચહલે ્ચાર, બમ્યુ રાહ – હાકર્કદિ પડ્ં ાએ બ-ે બે તથા શમી અને પ્રવસદ્ધ વરિષ્નાએ એક-એક વવકે્ટ લીધી હતી. જવાબમાં ભારત તરફથી હાકર્કદિ પડ્ં ા – રવવન્દ્ર જાડજાે એ 29-29 રન કયાદિ હતા, તો શમીએ 23 અને સયૂ કદિ ુમાર યાર્વે 23 રન કયાદિ હતા, જ્યારે ઈંગ્લન્ે ડ તરફથી રીસ ્ટોપ્લીએ 24 રનમાં છ વવક્ટે લઈ રેકોડદિ કયયો હતો, જે બર્લ તને પ્લયે ર ઓફ ધી મ્ચે જાહેર કરાયો હતો.

પહે્લી વન-ડમે ાં ભારતનો 10 વવકેટે વવજયઃ મગં ળવારે (12 જલ્યુ ાઈ) ઓવલ ખાતે રમાયલે ી પ્રથમ વન-ડમે ાં ભારતનો 10 વવકે્ટે પ્રભાવશાળી વવજય થયો હતો. રોવહત શમાએદિ ્ટોસ જીતી પહેલા ઈંગ્લન્ે ડને બકે્ટંગમાં ઉતારી હતી અને ફક્ત 25.2 ઓવસમદિ ાં તો ઈંગ્લન્ે ડ 110 રન કરી ઓલઆઉ્ટ થઈ ગઈ હતી.

યજમાન ્ટીમના ્ટો્ચના ત્ણ સવહત

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom