Garavi Gujarat

ભારતના િેબ્િકોમ ક્ેત્માં ગૌતમ અદા્ણી એન્ટ્ી

-

ભારતના ટેલલકોમ ક્ેત્માં બે લબલલયોનેર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ે તીવ્ર સ્પધા્મ થવાની પરૂરી શક્યતા છે. હાલમાં મુકેશ અંબાણીના વડપણની ડરલાય્ટ્સ લજયો દેશમાંં ટેલલકોમ ્સલવ્મ્સ ઓફર કરે છે. બીજી તરફ અદાણી ગ્રૂપે 5G સ્પેક્ટ્મની હરાજીમાં ભાગ લેવા માટે તૈયારી કરી છે. 26 જુલાઈથી ભારત ્સરકારે ટેલલકોમ સ્પેક્ટ્મની હરાજી શરૂ કરશે. હાલમાંં ભારતના ટેલલકોમ ક્ેત્માં ડરલાય્ટ્સ લજયો, ભારતી એરટેલ અને વોડાફોઇન આઇડડયા એમ મુખ્ય ત્ણ કંપનીઓ છે.

ટેલલકોમ લવભાગના જણાવ્યા અનુ્સાર તેને 5G સ્પેક્ટ્મની હરાજી કરવા માટે ચાર કંપનીઓ તરફથી અરજીઓ મળી છે. તેમાં અદાણી ડેટા નેટવક્્સ્મ લલલમટેડ, ડરલાય્ટ્સ લજયો ઈ્ટફોકોમ, વોડાફોન આઈડડયા અનેે ભારતી એરટેલ લલલમટેડનો ્સમાવેશ થાય છે. લનષ્ણાતો કહે છે કે જો અદાણી પોતાના ઉપયોગ માટે સ્પેક્ટ્મ ખરીદવા માંગતા હોત તો તે કેન્પ્ટવ નોન-પન્્લલક નેટવક્ક પરલમટ લઈ શક્યા હોત, પરંતુ તેમણે મોંઘી હરાજીનો લવકલ્પ પ્સંદ કયયો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે અદાણી ભલવષ્યમાં ટેલેલલકોમ ્સેક્ેક્ટરમાંં મોટા પાયેે એ્ટટ્ીની તૈયૈયારી કરી રહ્યા છ.ેે.

અદાણી ગ્પરૂરૂ જણાવેે છેે

કેે તેે ક્ટ્ઝયમુુ ર મોલબલલટી

સ્પ્સેે માંં પ્રવશેે વાનો ઇરાદો

ધરાવતુંું નથી અનેે કપંપં ની

સ્પક્ેે ટ્મનો ઉપયોગ

પોતાના ઉપયોગ માટેે

કરશ.ેે પરંતંતુુ લનષ્ણાતોનુંું

કહેવેવુંું છેે કેે ગૌતમ અદાણી

ટ ેલ લકોમ્યુ લનકેશ ેશન ્સક્ે ટરમાં પ્રવશે ી રહ્યાં છ.ે તઓે મકુ ેશ અબં ાણીની વ્યહરૂ રચના મજુ બ આ ક્ત્ે માં આગળ વધી રહ્યા છે. એટલે કે આગામી ડદવ્સોમાં આ ્સક્ે ટરમાં બનં વચ્ેે ્સીધી સ્પધા્મ્મ થઈ શકેે છેે અનેે ગ્ાહકોનેે તનેે ો લાભ મળી શકેે છે.ે

અદાણી ગ્પરૂરૂ તનેે ી પટેે ાકંપંપની અદાણી ડટેે ા નટેે વક્્સ્મ્મ દ્ારા 5G હરાજીમાંં ભાગ લશેે .ેે આ કંપંપની અદાણી એ્ટટરપ્રાઇઝ લલલમટેડની ્સપં ણરૂ માલલકીની પટે ાકંપની છે. ડડપાટમ્મ ્ટે ટ ઓફ ટેલલકોમ્યલુ નકેશ્ટ્સ (DoT) એ ગજુ રાત વતળ્મુ માં ILD, NLD અને ISP-B અલધકતૃ તા ્સાથે યલુ નફાઇડ લાય્સ્ટ્સ માટે અદાણી ડટે ા નટે વક્્સન્મ લટે ર ઓફ ઇ્ટટે્ટટ જારી કયયો છે. યલુ નફાઇડ લાય્સ્ટ્સ અદાણી ગ્પરૂ ને ગજુ રાત ્સકલ્ક માં લાબં ા અતંં રના કોલ્્સ અને ઇ્ટટરનટે ્સલુવધા પરરૂરૂ ી પાડવાની તક આપશ.ે ડરલાય્ટ્સે 2010માં ઈ્ટફોટેલ રિોડબ્ટે ડ ખરીદીને ટેલેલલકોમ ્સક્ે ટરમાં પ્રવશે કયયો હતો. ત્યારબાદ ISP લાઇ્સ્ટ્સ હતું અને તણે 2010ની હરાજીમાં 2300MHz સ્પક્ે ટ્મ ખરીદ્ું હત.ું 2013 મા,ં ્સરકારે યલુ નફાઇડ લાય્સ્ટ્સ માટે અરજીઓ આમલં ત્ત કરી અને ડરલાય્ટ્સને લાઇ્સ્ટ્સ મળ્યું હત.ું આનાથી ડરલાય્ટ્સ લજયોને કોઈપણ સ્પક્ેે ટ્મ પર ઇ્ટટરકનક્ે ટડે વૉઇ્સ ્સવે ાઓ ઑફર કરવાની તક મળી. ડરલાય્ટ્સે 2016માં લજયોએ લો્ટચ કરીને ભારતીય ટેલલકોમ ્સક્ે ટરમાં અફરાતફરી ્સર્જી દીધી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom