Garavi Gujarat

વૈબવિક નરમાઇ વચ્ે માઇક્રોસરોફ્્ટ છ્ટણી કરનારી પ્રથમ બિગ ્ટેક કંપની િની

-

આલથ્મક નરમાઇની અ્સર લવશ્વની ડદગ્ગજ ટેકનોલોજી કંપનીઓ પર પણ દેખાઈ રહી છે. ્સત્ય નદેલાના વડપણ હેઠળની માઇક્ો્સોફ્ટ પુનગ્મઠનના ભાગરૂપે કમ્મચારીઓની છટણી કરનારી પ્રથમ ટેક જાય્ટટ બની છે.

માઈક્ો્સોફ્ટે દુલનયાભરની ઓડફ્સોમાંથી ૧૮૦૦ કમ્મચારીઓની છટણી કરી છે. કંપનીએ કહ્યં હતું કે અલગ અલગ લવભાગોનું પુન્મગઠન થઈ રહ્યં હોવાથી જરૃડરયાત પ્રમાણે કમ્મચારીઓને છરૂટા કરાયા છે. હવે આગામી ્સમયમાં લવભાગોની જરૂડરયાત પ્રમાણે નવી ભરતી પણ થશે.

મન્લ્ટનેશનલ ટેકનોલોજી કંપની માઈક્ો્સોફ્ટના એક લનવેદનમાં જણાવ્યું હતું કે કે કંપની કુલ કમ્મચારીઓમાંથી ૧ ટકા કમ્મચારીઓને નોકરીમાંથી છરૂટા કરી

રહી છે.

દુલનયાભરની ઓડફ્સોમાં માઈક્ો્સોફ્ટના જુદા-જુદા લવભાગોમાં ૧.૮૧ લાખ કમ્મચારીઓ કાય્મરત છે. એમાંથી એક ટકા જેટલા એટલે કે ૧૮૦૦ કમ્મચારીઓની છટણી થઈ છે. માઈક્ો્સોફ્ટે આ પાછળ લવભાગોનું પુન્મગઠન જવાબદાર હોવાનું કહ્યં હતં.ુ

માઈક્ો્સોફ્ટે કહ્યં હતું કે ઘણી કંપનીઓમાં જે લનયલમત પ્રલક્યા હોય છે એવી પ્રલક્યા માઈક્ો્સોફ્ટે પણ હાથ ધરી છે.

કુલ કમ્મચારીઓમાંથી જ ખરૂબ જ નાની ્સંખ્યાના કમ્મચારીઓને નોકરીમાંથી છરૂટા કરવામાં આવી રહ્યા છે. આ કાય્મવાહી લવલવધ લવભાગોના નલવનીકરણ અને પુન્મગઠન માટે કરવામાં આવી છે. એ પછી નવે્સરથી ભરતી પણ કરાશે.

માઈક્ો્સોફ્ટમાં પાંચ વર્્મમાં પહેલી વખત કમ્મચારીઓની છટણી થઈ છે. છેલ્ાં ઘણાં ્સમયથી માઈક્ો્સોફ્ટે ભરતી પણ ઓછી કરી દીધી છે. માઈક્ો્સોફ્ટની આ બદલાયેલી પૉલલ્સી માટે વૈલશ્વક મંદીનું કારણ આગળ ધરવામાં આવે છે. જોકે, આંકડાં પ્રમાણે છેલ્ા લત્માલ્સકમાં માઈક્ો્સોફ્ટની આવકમાં વધારો થયો હતો.

અગાઉ લટ્ટરે એચઆર લવભાગમાંથી ૩૦ ટકા કમ્મચારીઓની છટણી કરી હતી. એ ઉપરાંત અ્ટય કંપનીઓએ પણ ભરતી ્સદંતર ઓછી કરી દીધી છે. જેમાં એનલવડડયો, સ્ેપ, ઉબર, સ્પોડટફાઈ, ઈ્ટટેલ, ્સેલ્્સફો્સ્મ વગેરેનો ્સમાવેશ થાય છ.ે ક્ાઉડ કંપની ઓરેકલે પણ હજારો કમ્મચારીઓને છરૂટા કરવાનો ્સંકેત આપ્યો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom