Garavi Gujarat

81ની િલિામ્તી િસમસ્તમાં િદુધારાની મંત્રણા પાછી ઠેલિા્તા ભાર્ત અિળાયદું

-

સયં ક્તુ રાષ્ટ્રોની સલામતી સમમમતમાં સધુ ારા અગં ને ી મિમિધ દેશ્રો િચ્ને ી મત્રં ણાને પાછી ઠેલિાના યએુ ન સામાન્ય સભાના (UNSC)ના મનણય્ણ ની ભારતે આકરી ટીકા કરી છે. ભારતે જણાવ્યું હતું કે હાલના સ્િરૂપમાં મત્રં ણા કરિામાં આિશે ત્રો તે બીજા 75 િર્્ણ સધુ ી લબં ાઈ શકે છે. સરુ ક્ા પરરર્દમાં સધુ ારાની મત્રં ણામાં આશરે ચાર કાયદાથી ક્રોઇ પ્રગમત થઈ નથી અને યએુ નની સામાન્ય સભાન્રો આ મત્રં ણાને લટકાિી રાખિાન્રો મનણય્ણ દશાિ્ણ છે કે આ મત્રં ણાને ફરી ચાલુ કરિાની િધુ એક તક િડે ફી નાખં િામાં આિી છે.

193 સભ્ય્રોની યુએનની સામાન્ય સભાએ મંગળિારે સુરક્ા પરરર્દમાં સુધારા અંગે મૌમખક

મનણ્ણયન્રો મુસદ્્રો સ્િીકારીને આ અંગેની આંતરસરકારી મંત્રણા (આઇજીએન)ને યુએન જનરલ એસેમ્બલીના 77માં સેશનમાં લઈ જિાન્રો મનણ્ણય કયયો હત્રો. યુએનનું 77મું સેશન આ િર્્ણના સપ્ટેમ્બરમાં ચાલુ થશે.

યુએનમાં ભારતના કાયમી મમશનના ચાજ્ણડી અફેસ્ણ એમ્બેસેડર આર રમિન્દ્રએ જણાવ્યું હતું કે ભારત તેના િલણમાં સાતત્ય સાથે જણાિે છે કે આ મંત્રણાને લટકાિી રાખિાન્રો મનણ્ણય અમિચારી ટેકમનકલ કિાયત છે. અમે માનીએ છીએ કે આ ટેકમનલ ર્રોલ-ઓિર મનણ્ણય ચાર દાયકાથી ક્રોઇ પ્રગમત થઈ નથી તેિા પ્રમરિયામાં નિસંચાર લાિિાની તક િેડફી નાંખિામાં આિી છે.

તેમણે ભારપૂિ્ણક જણાવ્યું હતું કે પ્ર્રોમસજરના જીએ મનયમના અમલ િગર, સત્ાિાર પ્ર્રોસેમજરના રેક્રોડ્ણ િગર અને મંત્રણાના એકપણ મુદ્ા િગરની હાલના સ્િરૂપ અને રૂપરેખા સાથેની આ મંત્રણા ક્રોઇપણ પ્રગમત િગર િધુ 75 િર્્ણ લંબાઈ શકે છે.

તમે ણે કહ્યં હતું કે યનુ ાઇટેડ નશે ન્સના જિાબદાર અને રચનાત્મક સભ્ય તરીકે ભારત સધુ ારા તરફી દેશ્રોની સાથે આ પ્રમરિયા માટેના પ્રયાસ્રો ચાલુ રાખશે અને પનુ રાિમતત્ણ પ્રિચન્રોની જગ્યાએ મસુ દ્ા આધારરત મત્રં ણા માટે પ્રયાસ કરતું રહેશ.ે મસક્ય્રોરરટી કાઉન્ન્સલમાં સધુ ારાની તરફેણ કરતાં દેશ્રો િહેલા અને સિગ્્ણ ાહી સધુ ારાની આકાક્ં ા રાખે છે અને આિા દેશ્રોને આતં ર સરકારી મત્રં ણા મસિાયના માગન્ણ ી મિચારણા કરિાની ફરજ પડી શકે છે. ભારત લાંબા સમયથી મસક્ય્રોરરટી કાઉન્ન્સલમાં સુધારાની તરફેણ કરી રહ્યં છે. ભારત જણાિે છે કે આ કાઉન્ન્સલના કાયમી સભ્ય તરીકે તેને સ્થાન મળિું જોઇએ. મસક્ય્રોરરટીઝ કાઉન્ન્સલ હાલના સ્િરૂપમાં 21મી સદીની ભૂરાજકીય િાસ્તમિકતાનું પ્રમતમનમધત્િ કરતું નથી. ભારત ઉપરાંત બ્ામઝલ, જમ્ણની અને જાપાન પણ મસક્ય્રોરરટી કાઉન્ન્સલની કાયમી અને મબનકાયમી બેઠક્રોમાં િધાર્રો કરીને તેમાં સુધારા કરિાની માગણી કરી રહ્ાં છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom