Garavi Gujarat

ભારતના બે મહારાજાઓની સ્મૃવતમાં પોલેન્્ડમાં ભવ્્ય ર્ા્ય્યક્રમ ્યોજા્યો

-

બીજા હવશ્વયુદ્ના 77 વર્્ટ પછી પણ પોલેન્ડની સરકાર ભારતના બે મહારાજાઓએ આપેલ આશ્રયને દર વર્ષે યાદ કરે છે. આ બે મહારાજાઓ પૈકીના જામનગરના જામસાહેબ–દદસ્ગ્વજયહસંહજી રણજીતહસંહ જાડેજાએ જામનગર નજીક બાલાછડી કેમ્પમાં એક હજારથી વધુ પોહલશ બાળકોને આશ્રય આપ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રના કોલ્હાપુરના રાજવી કુટુંબે પાંચ હજારથી વધુ પોહલશ મહહલાઓ અને બાળકોને જાણીતા વાલીવડે કેમ્પમાં આશ્રય આપ્યો હતો. આ ઐહતહાહસક કડીની સ્મૃહતમાં, તાજેતરમાં પ્રહતહઠિત રોયલ લેહિએન્કી પાક્કની ઓલ્ડ ઓરેન્જરીમાં "રીમેમ્બદરંગ ધ ગુડ મહારાજા" નામના એક ભવ્ય કાય્ટક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાયક્ર્ટ મમાં હાજરી આપવા માટે છત્પહત હશવાજીના વશં જ એવા શ્રી સભં ાજી છત્પહત અને નવાનગરના જામસાહેબના પ્રહતહનહધ ડો. હપયર્ુ કુમાર મટાહલયા ભારતથી ખાસ હવમાન મારફતે પોલન્ે ડ પહોંચ્યા હતા. આ કાયક્ર્ટ મમાં ભારત સરકારનું પ્રહતહનહધત્વ રાજદતૂ નગમા એમ. મસ્લ્ક અને ઇસ્ન્ડયન કાઉસ્ન્સલ ફોર કલ્ચરલ દરલશે ન્સના પ્રમખુ ડો. હવનય સહસ્રબદ્ુ એ કયુંુ હત.ું મોિોહવયા પ્રાંતના વોઇવોડ એવા મહામહહમ કોન્સ્ટેન્ટી રાડહિહવત્એ આ કાય્ટક્રમમાં હાજરી આપી હતી. આ કાય્ટક્રમમાં પોલેન્ડ પ્રજાસત્ાકના હવદેશ મંત્ાલયના સુરક્ષા, અમેદરકા, એહશયા અને પૂવટીય નીહતના અન્ડર સેક્રેટરી માહસ્ટન પહિ્ટદાસ્િ, સેનેટના વાઇસ માશ્ટલ બોગદાન બોરુસેહવચ અને પોલેન્ડ-ભારત સંસદીય હમત્તા જૂથના અધ્યક્ષ મેડમ માલગોિા્ટતા પેપેક એ પણ આ કાય્ટક્રમમાં હાજરી આપી હતી.. ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવસ્કીએ પણ આ કાય્ટક્રમમાં હાજર રહ્ા હતા.

એસોહસએશન ઓફ પોલ્સના પ્રમુખ આન્દ્ેિ જાન ચેસ્ન્ડન્સકીએ પોતે બાળપણમાં વલીવડે કેમ્પમાં રહ્ા હતા, તે દદવસોની તેમની યાદોને તાજી કરી હતી. નવાનગર કેમ્પમાં રહેલા હવસ્લો સ્ટાયપુલાએ પણ કેમ્પ વખતના તેમના અનુભવો જણાવ્યા હતા. બાળપણમાં કેમ્પમાં રહી ચૂકેલા પોહલશ હમત્ોએ આ સમારોહમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom