Garavi Gujarat

કુછ કુછ...ની રીમેકમાં આમલયા, જ્હાન્વી અને રણવીરને મળશે તક

-

બોલીવડૂ ની સૌ્થી રોમક્ે ન્્ટક સપુ ર પ્હ્ટ રિલ્મોમાં કુછ કુછ હોતા હૈ..નો પણ સમાવશે ્થાય છે. આ રિલ્મની રીમકે બનશે કે કેમ તને ી અ્ટકળો પણ ઘણા વર્ષો્થી ચાલે છે. આ ચચાનચા ી વચ્ે રિલ્મના સજકચા કરણ જોહરે જાહેર કયુંુ છે કે, જો આજની ત ા ર ી ખે પોતે આ રિલ્મની રીમકે બનાવે તો તમે ાં આપ્લયા, કાજોલ અને જાહ્નવી ક પૂ ર ને અપ્ભનય કરાવવા

ઈચ્છશે. એક ઈન્્ટરવ્યમૂ ાં કરણને આ રિલ્મની રીમકે ક્યારેય બને તો કોણ કાસ્્ટ ્થઈ શકે તવે ો સવાલ પછૂ વામાં આવ્યો હતો. તે સદં ભમચા ાં કરણ જોહરે કહ્યું હતંુ કે હું ઈચ્છુ છું કે શાહરુખ ખાનનો રોલ રણવીર પ્સહં ભજવ,ે કાજોલની ભપ્ૂમકા આપ્લયા ભ ટ્ટ ભજવે અને જાહ્વવી

કપરૂ રાણી

મખુ રજીની ભપ્ૂ મકા ભજવ.ે

જોકે, કરણે પોતે આજકાલમાં કુછ કુછ હોતા હૈની રીમકે બનાવવા ઈચ્છે છે કે નહીં તને ી કોઈ સ્પષ્ટતા કરી ન્થી. વર્ષો પછી કરણ િરી એક રિલ્મ રોકી ઔર રાની કી રિમે કહાનીનું રદગ્દશનચા કરી રહ્ો છે. આ રિલ્મ આવતાં વર્ષે રરલીઝ ્થવાની છે.

કુછ કુછ હોતા હૈ 1998માં રરલીઝ ્થઈ હતી. આ રિલ્મ પછી શાહરુખ, કાજોલ અને રાણી મખુ રજીની કારરકદદી એક નવી ્ટોચ પર પહોંચી હતી. કોલજોે માં ફ્ન્ે ડશીપ ડે જવે ા કે્ટલાક નવા ટ્ન્ે ડ પણ આ રિલ્મે શરુ કયાચા હતા. તને ું સગં ીત આજની તારીખે પણ સપુ રપ્હ્ટ ગણાય છે. એ પછી પણ બનલે ી અન્ય રિલ્મોની રીમકે અત્યાર સધુ ીમાં બની ગઈ છે. જોક,ે કુછ કુછ હોતા હૈ કરણ જોહરની રિલ્મ હોવા્થી અન્ય કોઈ સજકચા તને સ્પશવચા ાની પ્હંમત કરી ન્થી. ક્યારેક કરણ ખદુ જ આ રિલ્મની રીમકે બનાવી શકે છે. કરણે રણવીર પ્સહં નું નામ લીધું તે બાબતે પણ ખાસ્સી ચચાચા છે કારણ કે તાજતે રમાં જ રણવીર પ્સહં એવું કહ્યું હતું કે પોતે સ્્ટાર વલ્ે યૂ નહીં ધરાવતો હોવા્થી બોમ્બે વલ્ે વ્ટે માં તને ા સ્્થાને રણબીરની પસદં ગી કરી હતી. તે પછી ન્ટે ીઝન્સ દ્ારા એવી ર્ટપ્પણીઓ પણ ્થઈ હતી કે સ્્ટાર વલ્ે યૂ નહીં પરંતુ સ્્ટાર રકડ હોવાને કારણે રણબીરની પસદં ગી કરણે કરી હોવાની વધારે શક્યતા છે. કરણે કછુ કુછ હોતા હૈની રીમકે ની ડ્ીમ સ્્ટાર કાસ્્ટમાં પણ બે સ્્ટાર કીડઝ આપ્લયા અને જાહ્વવીને જ સ્્થાન આપ્યું છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom