Garavi Gujarat

સમરનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ જમ્્પશુટ

-

યુ

વતીઓ દરેક અવસર પર અલગ અલગ આઉટફિટ કૅરી કરવાનું પસદં કરે છે. ઓફિસ્માં આઉટફિટ્સને લઇને અલગ ભનય્મ હોય છે. એવી રીતે લગ્ન અને પાટટી્માં જાય ત્યારે ત્મે ની ડ્ભે સગં સ્ડે સ ભબલકરુલ અલગ હોય છે. ઓફિસ્માં આઉટફિટ્સને અલગ જ ડ્સે કૉડ હોય છે, જને આપણે િૉલો કરવો પડે છે. કેઝ્યઅુ લ અને કોપયોરેટ આઉટફિટ્માં િેિનબે લ અને ક્્માટ્ણ લકુ ્માટે પોતાના વૉડર્ણ ોબ્માં ઘણાબધા ડ્સે ીસ સા્મલે કરે છે. ફડિર્ડટ પ્રકારના આઉટફિટની ્મદદથી ત્મારી પસન્ણ ાભલટી્માં ભનખાર પણ આવે છે. સ્મર ભસઝન્માં પહેરાતા આઉટફિટની વાત કરીએ તો યવુ તીઓ્માં જમ્પસટૂ હોટ િેવફરટ બની ગયાં છે. દાયકાઓ પહેલાં ઇન ટ્્ડે ડ એવાં જમ્પસટૂ ્માં સ્મયની સાથે સધુ ારાવધારા આવતા ગયા છે. સ્મરને ધ્યાન્માં લઇને આજકાલ યવુ તીઓ િોટ્ણ જમ્પસટૂ પહેરવાનું પસદં કરી રહી છે. દેખાવ્માં ક્ટાઇભલિ અને પહેરવા્માં કમ્િટટેબલ લાગતાં હોવાથી જમ્પસટૂ યવુ તીઓ્માં હોટ િેવફરટ બની જાય એ ક્વાિાભવક છે.

િરુલ લે્ડથથી લઇને એ્ડકલ અને ની લે્ડથથી પણ િોટ્ણ જમ્પસૂટ યુવતીઓને આકર્ટી રહ્ાં છે. જમ્પસૂટ પહેરવા્માં જો રાઇટ ચોઇસ કરવા્માં આવે તો તે સુંદર લાગે છે. ઘણી યુવતીઓ વધારે િીટેડ જમ્પસૂટ પહેરવાની િૂલ કરે છે. જે આકર્્ણક લાગવાને બદલે ખરાબ લાગે છે. ત્મે ત્મારા બોડીટાઇપ અનુસાર કક્ટ્મ િીટેડ બનાવો. ગર્મી્માં ફદવસ દરભ્મયાન કોટન, ભલનન, ્મલ ્મટીફરયલ્માંથી બનેલાં જમ્પસૂટ પહેરવાનો આગ્રહ રાખો. ઇવભનંગ પાટટીઝ્માં િોટ્ણ જમ્પસૂટ પહેરવાની ઇર્છા હોય તો સાફટન િેભરિક્સનો ઉપયોગ કરી િકો છો. િોટ્ણ જમ્પસૂટની સાથે સ્ીકસ્ણ ન પહેરો. થો્ડગ સે્ડડલ્સ કે ડેભલકેટ ક્ટ્ેપી ન્ક્ટલટોઝ ત્મારા જમ્પસૂટના ચંકી લુકને બેલે્ડસ કરવા્માં ્મદદ કરિે. ઇવભનંગ લુક ્માટે વૉચ પહેરી િકો છો. ભલપ્સ પર રિાઇટ કલસ્ણની ભલપન્ક્ટક કૅરી કરો.

િોટ્ણ જમ્પ સૂટની સાથે રાઇટ એક્સેસરીઝ કૅરી કરવા્માં આવે તો કોઈ પણ ગેધફરંગ્માં ત્મે

રાઇટ ચોઈસ

છવાઈ જિો. ફ્ે્ડડ સાથે પાટટી્માં કે ડેફટંગ્માં ત્મે જમ્પસૂટ કૅરી કરી િકો છો. પણ ભસમ્પલ હોવાને બદલે

થોડા ફડઝાઇનર હોય એ જરૂરી

છે. હવે જમ્પસૂટ ્મૉડન્ણ ફડઝાઇન્માં ્મળી રહ્ાં છે. બટન નેક ક્ટાઇલ, એ લાઇન ્મેક્સી લુક અત્યારે ટ્ે્ડડ્માં છે. ક્લીવલેસ જમ્પસૂટ રેગ્યુલર અને કેઝ્યુઅલ ઓકેઝન ્માટે ઉતિ્મ છે.

જમ્પસૂટ્માં કલરની વાત કરીએ તો અલગ અલગ કલરના અનેક ઓપ્િન ્મળી રહ્ાં છે. ગર્મી્માં ખાસ કરીને આઇવરી, ભપંક, જેવા પેક્ટલ કલરનાં જમ્પસૂટ પહેરવાનું યુવતીઓ વધારે પસંદ કરી રહી છે.

ઇવભનંગ્માં િોટ્ણ જમ્પસૂટ પહેરો તો રિાઇટ કલરના સૂટને કૅરી કરવાથી આકર્્ણક લુક ્મળિે. હવે દરેક સાઇઝ્માં જમ્પસૂટ ઉપલબ્ધ છે. એ્માં સાઇડ પોકેટ પણ ્મળે છે. પ્લેન, ચેક્સ, ઝીણી ફ્લાવરવાળી ફડઝાઇનવાળાં જમ્પસૂટ લેટેક્ટ છે. એ્માં િોલ્ડર ક્ટાઇલ પણ એટ્ેન્ક્ટવ છે. આ્મ, ઓકેઝનને ધ્યાન્માં રાખીને સ્મરને કૂલ બનાવી િકો છો.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom