Garavi Gujarat

ઇમ્્યયુન સસસ્ટમ સ્ટ્રોંગ કેવી રીતરે રાખવી?

-

કોરોનાના કેસ્માં એક વાર િરી વધારો જોવા ્મળી રહ્ો છે, આવી ન્ક્થભત્માં ખતરનાક ચેપથી પોતાને બચાવવા ્માટે ્માક્ક પહેરવું સોભિયલ ફડક્ટ્ડસ પાલન કરવું તે્મજ રોગપ્રભતકારક િભતિને ્મજબૂત રાખવી ખૂબ જ ્મહત્વપૂણ્ણ છે. ક્ટ્ો્ડગ ઇમ્યુન ભસક્ટ્મ ્માત્ર કોરોના જ નહીં પરંતુ અ્ડય ઘણી ખતરનાક બી્મારીઓથી પણ સુરભષિત રાખે છે. આજે એવા અસરકારક ઉપાયો ભવિે જણાઇએ જે ન ી ્મદદથી ત્મે કોઇ પણ પૈસા ખર્યા્ણ ભવના ત્મારી રોગપ્રભતકારક િભતિને ક્વક્થ રાખી િકો છો.

સ્ટ્રેસ ન લોઃ નાની-નાની સ્મક્યાઓ પર વધુ પડતો તણાવ (ક્ટ્ેસ) લેવાની આદત ત્મારી રોગપ્રભતકારક િભતિ પર હાવી થઇ િકે છે અને ત્મારા ક્વાક્્થ્યને સીધી અસર કરી િકે છે. તેથી રોગપ્રભતકારક િભતિને ્મજબૂત બનાવવાનો પહેવો ઉપાય છે તણાવથી દૂર રહેવું. જો ક્ટ્ેસ જેવું લાગે તો ઊલટા નંબરની ગણતરી કરો, પાણી પીવા જેવી નો્મ્ણલ તરકીબો ક્ટ્ેસને દૂર રાખિે ઉપરાંત ્મેફડટેિન કરો, જો ત્મા્મ પ્રકારના તણાવથી ્મુતિ થવાનો અસરકારક ઉપાય છે.

કસરત કરોઃ વ્યાયા્મ એ ઘણી તકલીિોનો ઇલાજ છે. આના દ્ારા ત્મે ્માત્ર વજન જ નહીં પરંતુ ત્મારી રોગપ્રભતકારક િભતિને પણ ્મજબૂત બનાવી િકો છો. આ કસરત કોઇ પણ પ્રકારની હોઇ િકે છે, સાઇકભલંગ હોય કે ઘરની સીડીઓ ચઢવી અને ઉતરવાની હોય. દરરોજ 30 ભ્મભનટની િારીફરક પ્રવૃભતિ ત્મને ઘણી બી્મારીઓથી દૂર રાખવા્માં ્મદદ કરે છે.

શરીરનરે હાઇડ્રેટેડ રાખોઃ પૂરતું પાણી પીવાથી િરીરની અદં ર રહેલી ગદં ગી પેિાબ દ્ારા બહાર આવતી રહે છે, જેના કારણે આપણા િરીરના ઘણા કાયયો યોગ્ય રીતે કા્મ કરી િકે છે અને રોગપ્રભતકારક િભતિ પણ વધે છે. એટલા ્માટે આખા ફદવસ્માં 7થી 8 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

સારી ઊંઘ લોઃ 7થી 8 કલાકન ઊંઘ લેવાથી રોગપ્રભતકારક િભતિ લાંબા સ્મય સુધી ક્ટ્ો્ડગ રહે છે. તેથી સારી અને િાંત ઊંઘ ્માટે તણાવથી દૂર રહો, સૂઇ ગયા પછી લેપટોપ, ્મોબાઇલ, કે ટીવી ન જુઓ. 7થી 8 કલાકની ઊંઘ પૂરી કરવા ્માટે સ્મયસર સૂવું ખૂબ જ જરૂરી છે, તેથી ત્મારી ફદનચયા્ણ એ રીતે સેટ કરો.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom