Garavi Gujarat

અર્લસાડના અંધષેશ્વર

- મો. 98243 10679

તા

પીથી વાપી સુધીના અનેક શિવ મંદિરોનો ઉલ્ેખ શિવપુરાણમાં જોવા મળે છે. ઇશતહાસમાં અમલસાડનો પહેલો ઉલ્ેખ શસદ્ધરાજ શસંહના શપતા કણ્ણિેવ સોલંકીના વખતમાં થયો.

અંધેશ્વર મહાિેવનું શિવશલંગ પિુપશતનાથના શિવશલંગ જેવું છે. મળતી માશહતી મુજબ ચાણક્ય વંિનું આ મંદિર જેનો શજણણોદ્ધાર 300 વર્્ણ પહેલાં થયો ત્યારે ત્યાંથી કેટલાંક પ્ાચીન શિલ્પો મળ્યાં હતા.

એ જુનાં શિલ્પો આધારે જાણવા મળ્યું કે ઇ. સ. 700માં પલ્વ રાજાઓ પછી ચૌલ રાજાઓ આવ્યા એ સમયની એ શિલ્પિૈલી છે. લગભગ 13મી સિીમાં આ મંગદિર 84 સ્તંભોવાળું કાળાપથ્થરમાંથી બનાવેલું હતું જેની સાક્ીરૂપ એક િંકર પાવ્ણતીની યુગ્ન પ્શતમા મળી આવી હતી. ઉપરાંત ચમર ધાદરણી, ચતુભુ્ણજવાળી અપ્સરાઓ, હાથીની જોડ શવગેરે એ સમયનાં શિલ્પો મળ્યાં છે.

આ મંદિર ઉપર શવધમમી િાસનકાળમાં હુમલા થતાં તેને તોડીને અને ત્યાં િુધીયા તળાવનાં બાંધકામમાં વાપયા્ણ હતા. પણ આ મંદિરનું શિવશલંગ લઇ જઇ િકાયું ન હતું, એટલું ભારે હતું કે તેને હુમલાખોરોએ વચ્ે જ અંચેલી પાસે છોડી િીધું હતું. જે કોઇ ઘાંચીના હાથમાં આવતાં તેણે ગામના બ્ાહ્મણોને સોંપ્યું, ત્યાર બાિ ગણિેવીના િેસાઇએ અહીં મંદિર બનાવી તેની સ્થાપના કરી.

ઇ. સ. 1998માં તેનો શજણણોદ્ધાર કરવામાં આવ્યો અને સિીઓ પુરાણા શિવશલંગને યથાસ્થાને રાખી આખા

મંદિરને શવિાળ સ્વરૂપ આપી બાંધવામાં આવ્યું. તેમાં ગણેિજી જલારામબાપા, અંબામા, સીતારામ. સાંઇબાબા, હનુમાજી, ગંગા પ્વતીજી, લક્મીજી, સરસ્વતી, ગાયત્ી, રંગઅવધૂત, રાધાકૃષ્ણ, એમ સવ્ણ િેવ-િેવીઓની મૂશત્ણઓ સ્થાશપત કરવામાં આવી. વળી અહીં દ્ાિિ જ્યોશત્ણશલંગ (12 જ્યોશતશલિંગ)નાં િિ્ણન પણ થાય છે.

આ સ્થળ સાથે એક એવી કથા વણાયેલેલી છેે કે,ે, આ ગામમાંં એક આંધંધળો વણઝારો ગાયો ચરાવવા જંગંગલમાંં જતો, જ્યાંં એક ગાય ઝાડીમાંં જઇ પોતાનુંું િૂધૂધ આપમેળેળેે ચઢાવી િેતે ી, િૂધૂધ મળતાંં વણઝારાએ તપાસ કરી, તો એ ગાય જ્યાંં િૂધૂ વરસાવતી ત્યાંં એક શિવશલંગંગ મળી આવ્યું,ું, જનેેની વાત ગામમાંં કરી એ શિવશલંગં ની વણઝારો રોજ પૂજાૂજા કરતો, એટલેે ભગવાનેે તેનેનેે િેખેખતો કયણો. ત્યાર બાિ શબ્દટિ િાસન વખતેે ત્યાંં રેલેલવેે લાઇન નાખવાની કામગીરી ચાલતી હતી, એ લાઇનમાંં આ

શિવશલંગં આવતાં,ં, તેનેનેે

ખસેડે વાની જરૂર ઊભી

થઇ, ત્યારેે

ક હ ેવાય ેવ

છેે કે,ે,

ખોિકામ

કરતા

મજૂરો આંધળા થઇ ગયા હતા.

આમ આ શિવશલંગનું નામ અંધેશ્વર મહાિેવ પડ્ું હોવાનું કહેવાય છે.

જ્યારે પુરાણના ઉલ્ેખ મુજબ શિવજીએ અંધક નામના અસુરને મારી નાખવા શત્િૂળ પર ચઢાવતાં, અંધકે ક્માયાચના કરી એ શિવભક્ત હતો, એ અસુરે શિવજીની ઉપાસના કરતાં આ શિવશલંગનું નામ અંધકેશ્વર પડ્ું.

શિવજીએ અંધકને ગણ તરીકેે સ્થાપ્યો હતો. પ્વાસન

શવભાગેે 2009માંં અહીં શવકાસ માટેે ગ્ાન્ટની ફાળવણી કરતાંં સ્થળનેે પ્વાસન ધામ તરીકેે શવકસાવ્યુંું છે.ે. અહીં સુંુંિર બગીચો, રમતનાંં સાધનો, ધ્યાનકન્ે દ્ર, કેન્ ટીન, ઉતારાની સુુ શવધા શવગેેરેે છે.ે.

અંં ધેે શ્વર

મહાિેવ નવસારી શજલ્ાના ગણિેવી તાલુકાના અમલસાડ ગામે આવેલું છે. જે નવસારી જતા રોડ પર છે ગણિેવીથી 6 દકલોમીટર િૂર આ સ્થળે શ્ાવણ, શિવરાશત્, દિવાળી શવગેરે સમયે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. નજીકના તળાવમાં બોદટંગ કરી િકાય છે. વળી વાપીથી 7 દક.મી. િૂર કુંતેશ્વર મહાિેવ પુરાણ પ્શસદ્ધ જગ્યા છે. જે પાંડવો અને માતા કુંતીએ સ્થાશપત કરેલાં 6 શિવશલંગના જોવા મળે છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom