Garavi Gujarat

અર્માસનરો જન્ર્ હરોય તષેવમા જાતકરોની કુંડળીનું અવલરોકન

- ‘ચંદા હો ચંદા કિસને ચુરાઇ તેરી મેરી નનંદીયા, જાગે, સારે રૈના સારે રૈના’

રામકષ્ૃષ્ૃષ્ર્ વિની ઉપરોક્ત પંવક્તઓ ચંદ્ર અને માનિીની ઊંઘના અરસપરસ સંબંધોની સીધી િાત કરે છે. અર્ાથાત્ બ્રહ્ાંડમાં જ્્યારે ચંદ્ર પૂર્થા સ્િરૂપે ખીલેલો હો્ય ત્્યારે માનિીની કલ્પનાશવક્ત િધી જા્ય છે અને ઊંઘ ઓછી ર્ઇ જા્ય છે. ચંદ્ર માનિીના મન સાર્ે સીધો જ સંબંધ ધરાિે છે. આર્ી જ જ્્યોવતષશાસ્ત્રમાં ચંદ્રને માનિીનું મન કહે છે. ચંદ્રની આકાશમાંની ગવતવિવધને અંગ્ેજીમાં લુનાર વસસ્્ટમ કહે છે અને ધૂની અગર ગાંડા ર્નારા માર્સોને લુનાટ્ટક મેન રહે છે. કારર્ કે, વિજ્ાને સંશોધન ક્યુું છે કે માનિીના મન પર સૌર્ી િધારે અસર કોઇ ગ્હની હો્ય તો તે ચંદનની છે.

અમાસર્ી પનૂ મ તરફ જતો ચદ્રં પોતાની કળાઓ અને કદ સાર્ે માનિીની કલ્પના શવક્ત અને વિચારોનું કદ પર્ િધતું જા્ય છે. એએસએફડબલ્્યુ એ્ટલે કે અમટે રકન સા્યન્્ટ્ટટફક ફેડરેશન ફોર િલ્ડથા નામની સસ્ં ર્ાએ તમે ના પસ્ુ તક ધ િક્ે સીંગ એડં િવે નગં મનૂ માં પર્ લખ્્યું છે કે પ્રકાવશત ચદ્રં માં જ્ટમ લને ારા માનિી િધારે િચૈ ાટરક બવુ ધિશાળી અને ધનૂ ી હો્ય છે જ્્યારે ઘ્ટતા ચદ્રં ના પ્રકાશમાં જ્ટમ લને ારા માર્સો શાતં - વચતં ારવહત અને િધુ ઊઘં લને ારા હો્ય છે. આ પસ્ુ તકમાં િધારામાં એિું પર્ લખ્્યું છે કે ઝરો મનૂ પસનથા હેઝ મોર એડેં ક્ાઇ્ટ સ્લીપ એડેં ધ્યે આર ફાઉંડ મોર ક્ાઇ્ટ વિર્ મોર ક્ટઝમ્પસનથા ઓફ ફૂડ. ગજુ રાતીમાં ઝીરો મનૂ ને અમાસનો ચદ્રં કહે છે. આ પસ્ુ તક અનસુ ાર અમાસે જ્ટમ લને ારા િધારે શાતં , િધુ ખાનાર અને િધુ ઊઘં લને ારા હો્ય છે.

સઈૂઈૂ

પ્રકાશ,

તેઓેઓ

અમારા ધ્્યાનમાં એિી અસંખ્્ય કુંડળીઓ આિી છે કે જે જાતકોનો જ્ટમ અમાસે ર્્યો હો્ય તેઓને ખરેખર આ સશં ોધન લાગુ પડે છે. આ કુંડળી જઓુ . જુલાઇ 1950માં જ્ટમેલા આ જાતકની મેષ લગ્નની કુંડળીમાં ચોર્ે કક્ક રાવશનો સૂ્યથા અને ચંદ્ર એક સાર્ે બેઠા છે. અમાસે જ્ટમેલા આ ભાઇ એકદમ વબનધાસ્ત છે. સ્િભાિે શાંત, ધીર અને પોતાના વ્્યિસા્યમાં નામના ધરાિે છે. પર્ અમાસે જ્ટમેલ હોઇ ખાિાપીિામાં તેમનું મોઢું ચાલુ ને ચાલુ જ હો્ય છે. ઉપરાંત તેમની ઊંઘ કુંભકર્થાને પર્ શરમાિે તેિી છે.

અ્ટ્ય એક કુંડળીનું અિલોકન કરીએ. - આ ભાઇનો જ્ટમ એવપ્રલ 1981માં ર્્યો છે. મકર લગ્નની

અંંત

છેે

અનેે

જ છુંું.’

બધામાંં કુંડળીમાં ચોર્ે મેષનો સૂ્યથા અને ચંદ્રવબરાજમાન છે. અમાસે જ્ટમેલા આ જાતકનો ખોરાક વૃકોદર સમાન છે. ખાિા બેસે ત્્યારે અકરાંવત્યાની જેમ ખા્ય છે. વબલકુલ ધીર-ગંભીર અને વચંતારવહત વ્્યવક્તત્િ ધરાિતા આ ભાઇની ઊંઘ અચ્છા અચ્છાને ઊંધા િાળી દે તેિી છે. ગમે તેિા અિાજો અને શોરબકોર િચ્ે પર્ આ ભાઇ એક પર્ સ્િપ્નરવહત લાંબામાં લાંબી ઊંઘ લઇ શકે છે. તેમને જગાડિામાં અચ્છા

છુંું,

એિા કોઈની અચ્છાની ઊંઘ હરામ ર્ઇ જા્ય છે.

અમાસ એ્ટલે કે અમાિસ્્યા જેને તળપદી ભાષામાં અમોસ કહે છે. અમાસ અર્ાથાત્ અમાિસ દરવમ્યાન સૂ્યથા અને ચંદ્ર સાર્ે સાર્ે હો્ય છે. અમા+િસ એ્ટલે સાર્ે રહેિું. સૂ્યથાના પ્રકાશમાં ચંદ્ર તદ્દન ઢંકાઇ જા્ય છે.

આર્ી ચંદ્ર બળવિહીન બની જા્ય છે. ચંદ્ર માનિીની બવુ ધિ - તક્ક - િૈચાટરક શવક્ત સાર્ે સંકળા્યેલો ગ્હ છે. જો ચંદ્ર પૂનમનો હો્ય તો િૈચાટરક શવક્તને િધારે છે અને માર્સને લુનાટ્ટક બનાિે છે, પર્ જો અમાસનો ચંદ્ર હો્ય તો તક્ક - બુવધિ અને વિચારોના દરિાજા બંધ કરી નાંખે છે. આર્ી આિો માનિી ઊંઘ અને ખોરાક તરફ દોરા્ય છે અને સાધારર્ જડ િલર્ ધરાિતો ર્ઇ જા્ય છે. આ લેખ કોઇ વસધિાંત નવહ પરંતુ અમારી સંશોધનવૃવતિની નિી આવૃવતિ છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom