Garavi Gujarat

વડાપ્રધાન મોદીએ વારાણસીમાં અક્ષયપાત્ર ફાઉન્ડડેશનના કિચનનું ઉદ્ાટન િયુું

-

વડાપ્ધાન નરેન્દદ્ર મોિહીએ તાજેતરમાયું વારાણિહી ખાતે એલ. ર્હી. કોલેજમાયું અક્ષયપાત્ર ફાઉન્દડેશન, અમેદરકાના િ્હયોગથહી શરૂ થયેલા નવા દકચનનુયું ઉદ્ાર્ન કયુું ્હતુયું. આ પ્િયુંગે ઉત્તર પ્િેશનાયું રાજ્યપાલ આનયુંિહીબેન પર્ેલ, મુખ્યપ્ધાન યોગહી આદિત્યનાથ િક્્હતના મ્હાનુભાવો ઉપસ્્થથત રહ્ા ્હતા. આ ઉપરાયુંત ફાઉન્દડેશનના ચેરમેન મધુપયુંદડત િાિા અને વાઇિ ચેરમેન ચયુંચળાપથહી િાિા, વે્થર્ક્રિજ કેક્પર્લ, ઇસ્ન્દડયાના િ્હ-્થથાપક અને એમડહી િયુંિહીપ ક્િયુંઘલ પણ ઉપસ્્થથત રહ્ા ્હતા. ઉદ્ાર્ન પછહી વડાપ્ધાને ત્યાયું ્થથાપવામાયું આવેલા આ િામુિાક્યક દકચનનહી મુલાકાત લહીધહી ્હતહી. અ્હીં તૈયાર થતુયું ભોજનનુયું બાળકોને ક્વતરણ કરાય છે. ઉપસ્્થથત મ્હેમાનોએ િેશમાયું ભૂખમરો અને કુપોષણ નાથવા

માર્ેના અક્ષયપાત્રના પ્યાિોનહી પ્િયુંશા કરહી ્હતહી. આ પ્િયુંગે મધુ પયુંદડત િાિાએ જણાવ્યુયું ્હતુયું કે, ‘આજે અમે ઉત્તર પ્િશે િરકારના િ્હયોગમાયું નવા પ્ોજેક્ર્નો

પ્ારંભ કરહી રહ્ા છહીએ. આ દકચનના ઉદ્ાર્ન માર્ે િમય ફાળવવા બિલ વડાપ્ધાન મોિહી અને તેમાયું ્થપોન્દિર થવા બિલ વે્થર્ક્રિજ કેક્પર્લના આભારહી

છહીએ.’ અક્ષયપાત્રનુયું આ 62મુયું દકચન ત્રણ એકરના ક્વ્થતારમાયું િાકાર થયુયું છે અને ક્જલ્ામાયું અયુંિાજે એક લાખ ક્વદ્ાથથીઓને શાળામાયું ભોજન પૂરુયું પાડશે. અક્ષયપાત્ર દ્ારા ઉત્તર પ્િેશ િરકારનહી ભાગહીિારહીમાયું શાળામાયું બપોરનુયું ભોજન આપવાનુયું શરૂ કરાયુયું છે. અક્ષયપાત્ર ફાઉન્દડેશન, અમેદરકાનહી ્થથાપના 2000માયું થઇ ્હતહી. આ ફાઉન્દડેશન ભારતના 14 રાજ્યો અને બે કેન્દદ્ર શાક્િત પ્િેશોમાયું 61 દકચન દ્ારા 20 ્હજારથહી વધુ શાળાઓમાયું 1.8 ક્મક્લયન બાળકોને બપોરે તાજુ અને પોષણયુક્ત ભોજન પૂરુયું પાડે છે. ફાઉન્દડેશનના જણાવ્યા પ્માણે િર વષષે શાળામાયું એક બાળકને ભોજન આપવામાયું માત્ર 20 ડોલરનો ખચ્ગ થાય છે. ફાઉન્દડેશનનહી મુખ્ય ઓદફિ લોિ એન્દજેલિમાયું છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom