Garavi Gujarat

પત્ીનડે ભરણપોર્ણમાં સમયાંતરે વધઘટ િરી શિાયઃ િોટણા

-

દિલ્્હહી ્હાઇકોર્ટે કહ્યયું કે ક્રિમહીનલ પ્ોક્િજર કોડ (િહીઆરપહીિહી)નહી જોગવાઇ અયુંતગ્ગત પત્હીનુયું ભરણપોષણ આવનારા તમામ િમય માર્ે વ્યાપક િાક્યત્વ નથહી એર્લે કે લાયુંબા િમય િુધહી એક વાર નક્હી કરાયેલ રકમ આપવાનહી જરૂરહી નથહી અને પક્ત કે પત્હીનહી પદરસ્્થથક્તઓમાયું ફેરફાર થવા પર તેને વધારહી કે ઘર્ાડહી શકાય છે.

જસ્્થર્િ ચયુંદ્રધારહી ક્િયું્હે કહ્યયું કે, કામચલાઉ કે ્થથાયહી ભરણપોષણ આપવા પાછળનો ઇરાિો પક્ત કે પત્હીને િંદડત કરવાનો ન્હીં પરંતુ એ િુક્નક્ચિત કરવાનો છે કે લગ્ન ક્નષ્ફળ ર્હેવાના કારણે આક્રિત પક્ત કે પત્હી ક્નરાધાર ના ર્હે. તેમણે કહ્યયું કે આ િયુંબયુંધમાયું તમામ પ્ાિયુંક્ગક કારણો વચ્ે િયુંતુલન થવુયું જોઇએ. ક્નચલહી અિાલતના આિેશ અનુિાર પક્ત દ્ારા આપવામાયું આવનારહી ભરણપોષણ રકમમાયું વધારા માર્ે એક મક્્હલા દ્ારા િાખલ પુન: ક્નરહીક્ષણ અરજી પર ક્નણ્ગય કરતહી વખતે અિાલતે આ દર્પ્પણહી કરહી. આ મામલે અરજિારે માક્િક રૂા. ૩૫૦૦૦ ભરણપોષણનો અનુરોધ કયયો અને કહ્યયું કે ક્નચલહી

અિાલત દ્ારા માક્િક રૂા. ૩૦૦૦નહી રકમ નક્હી કરવામાયું આવહી ્હતહી જે તેના ભરણપોષણ માર્ે પયા્ગપ્ત નથહી. મક્્હલાએ િલહીલ આપહી ્હતહી કે પક્તનહી માક્િક આવક રૂા. ૮૨૦૦૦ છે અને તેણે ક્નચલહી અિાલતને પોતાનહી વા્થતક્વક આવકનહી માક્્હતહી નથહી આપહી. પ્ક્તવાિહી પક્તએ િાવો કયયો ્હતો કે તે ભાડાના મકાનમાયું ર્હહીને અને કેબ ડ્ાઇવર તરહીકે કામ કરહી માક્િક રૂા. ૧૫૦૦૦ કમાઇ રહ્ો છે

અને તેણે પોતાના ઘરડા અને બહીમાર માતા-ક્પતાનહી પણ િેખભાળ કરવાનહી

છે. અિાલતે કહ્યયું કે, ભરણપોષણ માર્ે

ઉક્ચત રકમ નક્હી કરવા માર્ે પક્તનહી નાણાયુંકીય ક્ષમતા, પદરવારના આક્રિત

િભ્યો અને િેવુ તથા તેના પોતાના ભરણપોષણ માર્ે ખચ્ગને પણ ધ્યાન રાખવો આવશ્યક છે. અિાલતે પત્હીનહી અરજીને ફગાવહી િહીધહી અને કહ્યયું કે તેણે ક્નચલહી અિાલતના આિેશમાયું ્હ્થતક્ષેપ

કરવાનુયું કોઇ નક્ર કારણ િેખાયુયું નથહી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom