Garavi Gujarat

હાઈબ્લિપ્ેિરનાં રોગીઓ સંચળ િાપરી િકે?

-

વા

નગીને સ્વાદિષ્ટ બનાવવા માટે અનાજ, કઠોળ, શાક જેવા મુખ્્ય ઘટકની સાથે તેલ, ઘી, બટર જેવા તૈલી પિાથથો સાથે વાનગીને આકર્્ષક રંગ અને સોડમ ાપતા મરચું, હળિર, જીરૂ, ધાણા જેવા મસાલા વાપરવામાં આવે છે. રોચક સુગંધધત પિાથથો તજ, તમાલપત્ર, લ ધ વં ગ , એલચી, જા વં ત્ર ી , બાદિ્યાણીનાં ફુલ પણ વપરાતાં હો્ય છે. અહીં જણાવ્્યા તેમાંના એકબે અથવા કેટલાંક પિાથથો મુખ્્ય ઘટક સાથે વપરા્ય છે, પરંતુ મીઠાઈ ધસવા્યની કોઈ પણ વાનગી હો્ય, તે િરેકમાં મીઠુ -નમકની ખારાશ ઉમેરવામાં ન આવે તો વાનગી ખાવાલા્યક નહીં લાગે. આમ, મીઠું-નમક એ રસોઈમાં વપરાતું સ્વાિ વધારતું મહત્તવનું ઘટક છે.

રસોઈમાં આવશ્્યક ખાટો, ખારો, તીખો, કડવો, તરુ ો તથા ગળ્્યો િરેક રસ પોતાની આગવી ધવધશષ્ટતા ધરાવે છે. મીઠું તને ાં ખારાશનાં ગણુ માટે વપરા્ય છે.

આ્યુવવેિમાં કુિરતી રીતે મળી આવતા, ભોજનમાં ખારાશનો ગુણ લાવનારા ધવધવધ ‘લવણ’ ધવશે જણાવા્યું છે. ધસંધવ - ધસંધાલૂણ (રોક સોલ્ટ), સાંભરલૂણ, સામુદ્રલુણ (િદર્યાઈ લૂણ), ધબડલૂણ તથા સોવચ્ષલલૂણ (સંચળ).

આધધુ નક સમ્યમાં મીઠાના ગાગં ડાનો ઉપ્યોગ ઘટતો જા્ય છે. કિુ રતી રીતે મળે વ્્યા બાિ, શધુ ધિકરણ પ્રધરિ્યા બાિ મીઠામાં ભજે જામીન જા્ય તે માટે તમે ાં મગ્ે ધે શ્યમ કાબથોનટે કેલ્લ્શ્યમ ધસધલકેટ, કેલ્લ્શ્યમ ફોસ્ફેટ, કલ્ે લ્શ્યમ કાબથોનટે જવે ા ક્ાર ભળે વવામાં આવે છે. આ ઉપરાતં થાઈરોઈડ ગ્ધં થ માટે આવશ્ક્ય આ્યોડીનની આવશ્્યક માત્ર રોજબરોજના મીઠાના વપરાશથી મળી રહે તે માટે મીઠામાં આ્યોદડન ઉમરે ી ‘આ્યોડાઈઝડ સોલ્ટ’ બનાવવામાં આવે છે.

આમ આપણે રોજબરોજ ‘ટેબલ સોલ્ટ’ તરીકે વાપરીએ છીએ તે મીઠું કુિરતમાંથી મેળવવામાં આવેલ રોગ સોલ્ટ અથવા બ્ાઈન (િદર્યાથી પાણી) માં અન્્ય રસા્યણો મેળવી બનાવવામાં આવે છે.

માફક સંચળનાં રાસા્યધણક સંઘટનમાં સોદડ્યમ કલોરાઈડ તો હો્ય છે જ, તે ઉપરાંત ખૂબ જ ઓછી માત્રામાં રહેલાં અન્્ય ખનીજાેને કારણે સંચળમાં ધવધશષ્ટ ગંધ, થોડી ખટાશ અને કાળો રંગ હો્ય છે. સંચળનાં રાસા્યધણક સંઘટનમાં સોદડ્યમ કલોરાઈડ ઉપરાંત સોદડ્યમ સલ્ફેટ, મેગ્ેધશ્યા, ફેરસસલ્ફેટને કારણે થોડી માત્રામાં લોહ-આ્ય્ષન, ફેદરક ઓકસાઈડ રહેલાં છે.

પાચનમાં મિિ કરતાં ડા્યજેલ્સ્ટવ જ્્યૂસ અને એન્ઝા્યમ્સની માત્રા વધે છે.

પાચન સુધારવા માટે સૂંઠ, મરી અને પીપરને સરખા ભાગમાં લઈ બનાવેટ ધત્રકટુ ચૂણ્ષ સાથે સંચળ ભેળવીને લેવાથી ફા્યિો થા્ય છે. ધત્રકટુ ચૂણ્ષથી ચોથા ભાગે સંચળ ભેળવેલું ચૂણ્ષ ૩ ગ્ામ જેટલું જમ્્યા બાિ પાણી સાથે લેવાથી ફા્યિો થશે.

પલ્ે ્ટટક અલ્સર, હા્યપર એધસદડટી જવે ા ધપત્તના િિથોમાં આ ચણૂ નકુ સાન કરશ.ે

સંચળમાં પણ સોદડ્યમ કલોરાઈડ રહેલું છે. તેથી જ રીતે સામાન્્ય મીઠું ખાવાથી બ્લડપ્રશે ર પર અસર થા્ય, તેવી જ અસર સંચળનાં ઉપ્યોગથી પણ થા્ય છે. પરંતુ સોદડ્યમ કલોરાઈડની માત્રા થોડી ઓછી છે. તે ઉપરાંત સંચળમાં પોટેધશ્યમ, મેગ્ેધશ્યમ રહેલાં છે. જે હૃિ્યનાં કા્ય્ષમાં મિિરૂપ થા્ય છે. આથી ખૂબ જ પ્રમાણસર માત્રામાં સંચળનો ઉપ્યોગ સામાન્્ય મીઠાને બિલે કરી શકા્ય. તથા જે તે માત્રા સ્વ્યંના બ્લડપ્રેશર પર કેવી અસર કરે છે, તે મટે બી.પી. મપાવીને જાણવું જરૂરી બને છે.

 ?? ??
 ?? ?? િો. ્યુિા અય્્યર
િો. ્યુિા અય્્યર

Newspapers in Gujarati

Newspapers from United Kingdom