Garavi Gujarat

વસજતવધથારથાને હંમેશથા બોજારૂપે જોવથાનરી િરૂર ન્‍થરી

-

ત્વ

શ્ની વ્સત્તમાં ્સતત વધારો થઇ રહ્ો છે. વ્સત્તવધારાને ત્ન્યંરિણમાં રાખવા માટે જુદા જુદા દેશોની ્સરર્ારો ત્વત્વધ પ્રર્ારનાં પ્ર્યા્સો ર્રી રહી છે. પણ આ પ્ર્યા્સો ્સં્યુતિ પ્રર્ારનાં ન હોવાથી તેમાં ્સફળતા મળી રહી નથી. ્યુનાઇટેડ નેશન્્સે તાજેતરમાં જ ત્વશ્ની વધતી જતી વ્સત્ત અંગેના આંર્ડા જાહેર ર્્યાકા હતા. આ આંર્ડા અનુ્સાર, ચાર મત્હના પછી એટલે ર્ે આગામી 15 નવેમ્બરે ત્વશ્ની વ્સત્ત આઠ ત્બત્લ્યનની થઈ જશે. 2011માં ત્વશ્ની વ્સત્તગણતરીનો અહેવાલ બહાર પડ્ો ત્્યારે દુત્ન્યાની વ્સત્ત 7 ત્બત્લ્યન હતી એટલે ર્ે એર્ જ દા્યર્ામાં એર્ ત્બત્લ્યનનો વ્સત્તવધારો થ્યો હોવાનું અનુમાન ર્રી શર્ા્ય. આ અહેવાલમાં એવું અનુમાન ર્રા્યું છે ર્ે વ્સત્તવધારાની ગત્ત હાલના દરે જ ચાલતી રહી તો આગામી રિણ દા્યર્ામાં ત્વશ્ની વ્સત્તમાં વધુ બે ત્બત્લ્યન લોર્ોનો વધારો થઇ જશે. આ અહેવાલમાં ભારતનો ઉલિેખ પણ છે. નોંધપારિ બાબત એ છે ર્ે વ્સત્તવધારાની દૃલ્ટિએ આગામી એર્ વષકામાં ભારત ચીનથી પણ આગળ નીર્ળી જા્ય તેવી શક્્યતા છે. આગામી વષષોમાં ભારત ત્વશ્નો ્સૌથી વધુ વ્સત્ત ધરાવતો દેશ બની જા્ય તો નવાઇ નહીં.

્યુનાઇટેડ નેશન્્સના આ અહેવાલમાં વ્સત્તવધારા અંગેની જે ચચાકા ર્રવામાં આવી છે અને જે તારણો દશાકાવા્યા છે તે ત્વશ્ના મોટા ભાગના દેશો માટે એર્ મોટા પડર્ાર ્સમાન છે. ર્ેટલાર્ નાનાં અને ્સમૃદ્ દેશોને એર્ બાજુએ મુર્ા્ય તો લગભગ તમામ દેશોની વ્સત્તમાં નાનો-મોટો વધારો થ્યો છે. ફરર્ એટલો જ છે ર્ે અમુર્ દેશોમાં વ્સત્તવધારો મોટા પ્રમાણમાં છે તો અમુર્ દેશોમાં તે ઓછા પ્રમાણમાં છે.

વ્સત્ત વધે એની ્સાથે અનેર્ ્સમ્થ્યાઓ ઉભી થતી હો્ય છે. વ્સત્ત અમુર્ ્થતરે ત્ન્યંરિણમાં રહે એ જ જે તે દેશ માટે ત્હતાવહ હો્ય છે. વ્સત્ત વધે એટલે ્સં્સાધનોની અછત ્સજાકા્ય છે. વ્સત્ત વધે એટલે અન્નપાણી ્સત્હતના ્સં્સાધનોની માગ વધે છે. ્સં્સાધનોની ઉપલલ્બ્ધ અને જન્સંખ્્યા, એ બે વચ્ે ્સંતુલન ન જળવા્ય તો ્સં્સાધનોની ર્ટોર્ટી ઉભી થા્ય છે અને એમાંથી અનેર્ પ્રશ્ો ઉભા થા્ય છે.

આ ્સંજોગોમાં જે તે દેશ ્સમક્ષ વધતી જતી વ્સત્તની પા્યાની જરૂદર્યાતો ર્ેવી રીતે પૂરી ર્રવી એ એર્ મોટો પ્રશ્ ઉભો થતો હો્ય છે. બધાંને બે ટાઇમ ભોજન, ત્શક્ષણ, આરોગ્્ય, રહેવા માટે આવા્સ, પાણી વગેરે પ્રાથત્મર્ જરૂદર્યાતો પૂરી ર્રવાની વ્્યવ્થથા ર્રવાની હો્ય છે.

વધારે વ્સત્ત એ ર્ોઇ પણ દેશની ્સરર્ાર માટે મોટો પડર્ાર હો્ય છે. ભારત, ચીન જેવા ત્વશાળ જન્સંખ્્યા ધરાવતા દેશોમાં ્સરર્ાર ્સામે મોટો પડર્ાર વ્સત્તની પ્રાથત્મર્ જરૂદર્યાતોની વ્્યવ્થથા ર્રવાનો જ હો્ય છે. વળી આટલી બધી વ્સત્તને અંર્ુશમાં રાખવી પણ અઘરી બનતી હો્ય છે.

વ્સત્તત્વષ્યર્ આંર્ડા જોઇએ તો આજે ત્વશ્ની વ્સત્તનો મોટો ત્હ્થ્સો એત્શ્યામાં છે. એર્ અનુમાન પ્રમાણે એર્લા એત્શ્યામાં જ ત્વશ્ની વ્સત્તનો 69 ટર્ા ત્હ્થ્સો વ્સે છે. ર્ેટલાર્ દેશો એવા છે જે ભૌગોત્લર્ ત્વ્થતારની દૃલ્ટિએ મોટાં છે પણ તેમની વ્સત્ત ઘણી ઓછી છે.

ત્વશ્ની વ્સત્તનો 12 ટર્ા ત્હ્થ્સો આત્રિર્ામાં, ્યુરોપમાં 10 ટર્ા, લેદટન અમેદરર્ામાં 8 ટર્ા, નોથકા અમેદરર્ામાં 5 ટર્ા અને ઓ્થટ્ેત્લ્યામાં મારિ એર્ ટર્ો છે. આ ્સંજોગોમાં વ્સત્ત જ્્યાં વધારે હશે એવા દેશોમાં જ ્સં્સાધનોની ્સમ્થ્યા ્સજાકાશે.

અહીં રાહતની વાત એ છે ર્ે 2020માં વ્સત્તવધારાનો દર એર્ ટર્ાથી પણ ઓછો રહ્ો હતો. છેલિા ્સાત દા્યર્ાઓમાં આવું પહેલી જ વાર બન્્યું છે. જોર્ે, અહીં એ ધ્્યાનમાં રાખવાનું છે ર્ે વ્સત્તવધારાના દરમાં ચઢાવ-ઉચાર આવતો રહે છે.

આજે ત્વશ્ની વ્સત્તમાં એર્ મોટો ત્હ્થ્સો ગરીબીમાં અને અનેર્ અભાવો વચ્ે જીવી રહ્ો છે. આના માટે જે તે દેશોની ્સરર્ારોની નીત્તઓ પણ જવાબદાર છે. આનું એર્ ર્ારણ વ્સત્તવધારાની ્સમ્થ્યાને આપણે ર્ેવી રીતે જોઇએ છીએ તેના પર છે. ઘણાં ખરા લોર્ો વ્સત્તને એર્ બોજા તરીર્ે જોતાં હો્ય છે. હવે આ વ્સત્તને આપણે એર્ ્સં્સાધન ્થવરૂપે જોઇએ તો? ભારતમાં વ્સત્ત વધારે છે પણ જમા પા્સું એવું છે ર્ે તેની વ્સત્તનો મોટો ત્હ્થ્સો ્યુવાનોનો બનેલો છે. આગામી એર્ દા્યર્ા ્સુધી ભારતની બહુમત્ત વ્સત્ત ્યુવાન હશે એ ભારત માટે મોટા રાહતની વાત છે.

પણ આજે ભારતમાં બેર્ારી ચરમ્સીમાએ પહોંચી છે. ત્શક્ષણનો વ્્યાપ પણ બહુ ઓછો છે. બધાં જ બાળર્ોને ત્શક્ષણ ઉપલબ્ધ થતું નથી. ગત વષકાની 2021ની જ વાત ર્રીએ તો ભારતમાં એર્ જ વષકામાં 15 ર્રોડ બાળર્ો શાળાર્ી્ય ત્શક્ષણથી વંત્ચત રહ્ા હતા. આ ઘણી ગંભીર બાબત ર્હેવા્ય.

આના માટે ર્ોણ જવાબદાર? આ જવાબદારી તો ્સરર્ારે જ લેવી પડે. ્સરર્ારે રોજગારીના મોરચે ગંભીરતાથી ર્ામ ર્રવાની જરૂર છે. બેર્ારીના પ્રશ્ને ટોચની પ્રાથત્મર્તા આપવાની જરૂર છે.

ભારતમાં શહેરીર્રણ થઇ રહ્ં છે પણ તેમાં ્સંતુલન જળવાતું નથી. શહેરીર્રણ બેફામ થઇ રહ્ં છે. આના ર્ારણે પણ ્સમ્થ્યાઓ વધી રહી છે. ગ્ામ્્ય ત્વ્થતારોમાં બેર્ારીની ્સમ્થ્યા તીવ્ર બની છે. અગાઉના જમાનામાં ગામડાંઓમાં બેર્ારીની ્સમ્થ્યા આટલી તીવ્ર નથી. ગ્ામીણ ્સામાત્જર્ મૂલ્્યોનાં ર્ારણે મોટાભાગના લોર્ોને રોટલો અને ઓટલો મળી રહેતો હતો. આજે તો ગામડાંઓમાં પણ પદરલ્્થથત્ત ત્વર્ટ બની છે.

આ માનવ્સત્જકાત ્સંર્ટ છે. તેનો ઉર્ેલ લાવી શર્ા્ય તેમ છે. જે તે દેશની ્સરર્ાર આ પ્રશ્ને પ્રાથત્મર્તા આપે અને તેના ઉર્ેલ માટે ત્નષ્ાથી ર્ામ ર્રે તો આ ્સમ્થ્યાનો ઉર્ેલ ચોક્ક્સ આવી શર્ે તેમ છે.

જોર્ે, વોત્શંગ્ટન ્યુત્નવત્્સકાટીના તાજેતરના એર્ ્સંશોધન પ્રમાણે પૃથ્વી પર વ્સત્તવધારાનો આ ટ્ેન્ડ ધીમેધીમે બદલાઇ જશે અને ઘટાડા તરફી થઇ જશે. આ ્સંશોધનના અનુમાન પ્રમાણે, પૃથ્વી પરની વ્સત્ત આગામી ્સદીમાં ઘટવા માંડશે. આવું થશે તો તે પૃથ્વીના ત્હતમાં હશે. ્સરર્ારોએ વ્સત્ત ઘટાડવાના પ્ર્યા્સો ર્રવા પડશે નહીં.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom