Garavi Gujarat

સુપ્વધાજન્ક સ્્કર્્ટ

-

યુવતીઓથી માંડીને મોટી ઉંમરની મહિલાઓમાં સ્્કટ્ટ ઘણું લો્કહરિય છે. તેનું ્કારણ તેને પિેરવામાં રિેલી સુહવધા છે.

લંડન જેવા શિેરોમાં તો યુવતીઓ ્કામના સ્થળે પણ બ્લેઝર સાથે સ્્કટ્ટ પિેરવાનું પસંદ ્કરે છે. ભારતમાં પણ સ્્કટ્ટ પિેરવાની પરંપરા ઘણી જૂની છે. સ્્કટ્ટ સમયાંતરે ફેશનમાં પરત આવી જાય છે. સ્્કકુલ યુહનફોમ્ટમાં સ્્કટ્ટ પિેરતી છો્કરી ્કોલેજમાં પગ મૂ્કે એટલે તેના સ્્કટ્ટની સ્ટાઈલ બદલાઈ જાય છે. આમ તો ભારતમાં સૈ્કાઓથી ઘાઘરા પિેરવાની પરંપરા

છે. િવેના ફેશન ડડઝાઈનરોએ આ ઘાઘરાને અને્ક જાતની પેટન્ટથી સજાવીને સ્્કટ્ટરૂપે બજારમાં મૂક્યા છે. ્કોઈપણ ફેશનેબલ શો રૂમમાં ખરીદી ્કરવા જાઓ ્કે પછી નાની દુ્કાનમાં શોપીંગ ્કરવા જાઓ. જુદી જુદી જાતના સ્્કટ્ટ તમને અ ચૂ ્ક નજરે પ ડ શે . બીજા ્કોઈ ડ્ેસ દરે્ક હસઝનમાં પિેરી શ્કાય ્કે ન પિેરી શ્કાય પણ સ્્કટ્ટ એવું પડરધાન છે જે દરે્ક ઋતુને અનુરૂપ અને અનુ્કૂળ સાહબત થયંુ છે. ઠંડીની ઋતુમાં ફેશનેબલ અને સેક્સી દેખાવા માટે સ્્કટ્ટ ઊત્તમ પડરધાન છે. જ્યારે ઉનાળામાં ગરમીમાં રાિત મેળવવા સ્્કટ્ટ પિેરવાની પરંપરા સવ્ટ સામાન્ય છે. ચોમાસામાં સાડી, પંજાબી સૂટ ્કે હજન્સ પિેરવા એટલે ભીંજાઈ જાઓ તો ભીનાં ્કપડાં પિેરીને ડદવસ હવતાવવો પડે. જ્યારે શોટ્ટ સ્્કટ્ટ પિેયુું િોય તો ્કાંઈ હચંતા જ નિીં. વસ્ત્ો જમીન પર ઘસડાઈને ગંદા થવાનો ડર નિીં અને શોટ્ટ સ્્કટ્ટ ઉપર 'રેઈન શીટર' પિેરી લો એટલે ્કપડાં ભીના થવાનો રિશ્ન જ ન આવે. રેઈન શીટર ઉતારો

એટલે સંપૂણ્ટ ્કોરા. ્કિેવાનો મતલબ એ જ ્કે ગમે તે હસઝનમાં સ્્કટ્ટ 'એવરગ્ીન' પડરધાન સાહબત થયું છે.

હજન્સ પેન્ટ ્કે ટ્ાઉઝર યુવતીને અલગ લૂ્ક આપે છે. જ્યારે સ્્કટ્ટમાં માનુનીનો દેખાવ ખરેખર સ્ત્ીસિજ લાગે છે. ્કામના સ્થળે પિેરવા માટે બ્લેઝર સાથે શોટ્ટ સ્્કટ્ટ, ્કોલેજમાં ટી શટ્ટ ્કે સ્લીવલેસ ટોપ સાથે મીની અથવા લોંગ સ્્કટ્ટ, ઘુંટણ સુધીનું એ લાઈન સ્્કટ્ટ પાતળી પરમાર માટે યોગ્ય પસંદગી છે. જેના પગ લાંબા અને પાતળા િોય તેને સ્્કટ્ટ આ્કર્્ટ્ક દેખાવ આપે છે. પણ જો તમે થોડાં સ્થૂળ્કાય છો તો ઘેરદાર અને ઘૂંટણથી નીચે આવતું ્કે ઘૂંટી સુધીની લંબાઈ ધરાવતું સ્્કટ્ટ તમને વધારે સારું લાગશે. મધ્યમ બાંધો ધરાવતી ્કન્યા પણ 'યો્ક' પેટન્ટના સ્્કટ્ટમાં સરસ દેખાશે. પાટટીમાં પિેરવા માટે મીની સ્્કટ્ટમાં એમ્બ્ોઈડરી ્કે પછી આંખોને ખટ્કે નિીં એવા ચમ્કદાર ્કપડાંના સ્્કટ્ટ સેક્સી લાગે છે. આ ઉપરાંત ગુલાબી અને લાઈટ બ્લુ રંગ પણ લેટેસ્ટ ટ્ેન્ડ છે. ્કોઈપણ જાતના સ્્કટ્ટ સાથે જુદી જુદી જાતનો ્કમર પટ્ો સ્્કટ્ટને વધારે આ્કર્્ટ્ક બનાવે છે.

યુવતીઓ માટે સ્્કટ્ટ ભલે સુહવધાજન્ક પોશા્ક િોય પણ પુરુર્ોને સ્્કટ્ટ પિેરેલી માનુની વધારે આ્કર્્ટ્ક લાગે છે. જ્યોજ્ટટના ઘેરદાર સ્્કટ્ટ અને '્કલી' પેટન્ટના સ્્કટ્ટ યુવતીને લાવણ્ય બક્ે છે. આમ છતાં ડેહનમના સ્્કટ્ટ ્કાયમી ફેશન છે. આમ છતાં સ્્કટ્ટ પિેરતી યુવતીએ સૌથી પિેલાં પોતાનો શારીડર્ક બાંધો તપાસી લેવો જોઈએ. પાતળી ્કમર અને આ્કર્્ટ્ક પગની સ્વામીનીને ્કોઈપણ સ્્કટ્ટ શોભશે પણ સ્્કટ્ટ પિેરતી વખતે તમારા શરીરના વળાં્કોને અનુરૂપ પેટન્ટ પસંદ ્કરજો. વરસાદવાળા વાતાવરણમમાં લોંગ સ્્કટ્ટ ્કરતાં શોટ્ટ અને ઘુંટણ સમોવડા સ્્કટ્ટ વધારે

સુહવધાજન્ક રિેશે.

સ્્કર્્ટ ખરરીદતરી વખતે ધ્્યાનમાં રાખવા જેવરી બાબતો

સ્્કર્્ટ ખરીદતી વખતે અમુ્ક વસ્તુઓનું ધ્્યયાન રયાખવું ખૂબ જરૂરી છે. જેમ ્કે, સ્્કર્્ટની લેન્્થ, ડિઝયાઈન, ્કલર અને અન્્ય ઘણી વસ્તુઓ. જો તમે સ્્કર્્ટ ખરીદતી વખતે આ વસ્તુઓનું ધ્્યયાન રયાખશો તો એ્કદમ શયાનદયાર લયાગશો.

1. સ્્કર્્ટનરી લેન્્થનું રાખો ધ્્યાન

સ્્કટ્ટની સાચી લેન્થ એ જ છે જે ઘૂંટણની બરાબર નીચે અથવા તેની ઉપર સુધી આવે. પરંતુ જો તમારી િાઈટ ઓછી છે તો ઘૂંટણની ઉપરવાળી લેન્થ એ્કદમ પફફેક્ટર રિેશે.

2. સ્્કર્્ટનરી સા્થે સ્ટ્ાઈપ્્ડ અ્થવા અન્્ય પ્રિન્ર્વાળરી લેપ્િન્્ઝ પહેરવરી હો્ય તો

જો તમે સ્્કટ્ટને લેહગન્ઝની સાથે પેયર ્કરવા માગો છો તો સેલ્ફ ્કલડ્ટ લેહગન્ઝ પિેરો. એવામાં બ્લે્ક વ્િાઈટ અને રેડ ્કલર સારા રિે છે. અને સ્ટારઈપ્ડ, સ્પોટેડ હરિન્્ટ્સ સ્્કટ્ટ સાથે ન પિેરો.

3. સ્્કર્્ટ સા્થે ર્ોપનું ્કોમ્્બબનેશન

વધારે હરિલ વાળું ટોપ પિેરશો તો ટોપ િાઈટલાઈટ થશે. સ્્કટ્ટને લાઈમલાઈટમાં રિેવા દો. લાઉડ હરિન્ટેડ, હરિલ્સ અને ફલ્્કકી ટોપ સાથે સ્્કટ્ટની પેર ન ્કરો.

4. સ્્કર્્ટના ફેપ્રિ્કનું ધ્્યાન રાખો

સ્્કટ્ટ ખરીદતા સમયે તેના ફેહબ્્ક પર લો્કો ધ્યાન નથી આપતા જ્યારે સ્્કટ્ટનું ફેહબ્્ક તેના લૂ્કને િાઈલાઈટ અથવા ડડમ ્કરી શ્કે છે. હવિલ, હસલ્્ક, હલનેન, ્કોટન, હવસ્્કોઝ, પોહલસ્ટર જેવા ફેહબ્્કમાં અને્ક રિ્કારના સ્્કટ્ટ મા્કફેટમાં ઉપલબ્ધ છે. એ્ક વાતનું ધ્યાન રાખવું ્કે, મુલાયમ ફેહબ્્ક હિપ લાઈન પર હચપ્કકી જાય છે.

5. સ્્કર્્ટ ખરરીદતરી વખતે જરૂરરી વાત

સૌથી વધારે જરૂરી છે બોડી શેપનું ધ્યાન રાખવું. જો તમારા પગ વધારે મોટા છે તો હમની સ્્કટ્ટ ન ખરીદો. એવી જ રીતે પીયર શેપવાળી છો્કરીઓ પર પેન્ન્સલ સ્્કટ્ટ સારું લાગે છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom