Garavi Gujarat

• પ. પૂ. સ્્વથામી શ્ી ચચદથાનંદ સરસ્્વચિજી અને પૂ. સથાધ્્વી ભગ્વિી સરસ્્વચિજીની ચનશ્થામથાં

-

શર્નવાર તા. 20 ઓગસ્ટના રોજ સાંજે 4-30થી આધ્યાબ્ત્મક પ્રવર્ન અને સત્સંગનું આયોજન શ્ી સ્વાર્મનારાયણ મંરદર, ધમ્ચ ભર્તિ મેનોર, વુડ લેન, સ્ટેનમોર, HA7 4LF ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 4-30થી 6 પ્રસાદ અને તે પછી સત્સંગ પ્રશ્ોત્તરીનો લાભ મળશે.

• BAPS સ્્વથાચમનથારથાયણ મંદદર, પ્રમુખ સ્્વથાચમ રોડ,

નીસડન NW10 8HW ખાતે શુક્રવાર તા. 19-8-2022ના રોજ શ્ી કકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી રાતના 8 દરર્મયાન અન્નકટકૂ દશ્ચન, રાત્ે 8થી 9-35 દરર્મયાન ઉત્સવ સભા અને રાત્ે 9-30 કલાકે શ્ી કષ્કૃ ણ જન્મોત્સવ આરતી તથા આખે રદવસ ભગવાનના દશ્ચનનો લાભ મળશે. સંપક્ક: 020 8965 2651.

• શ્ી સ્્વથાચમનથારથાયણ ચિન્દુ મંદદર, ્વડિથાલ ધથામ, બ્ીડલ રોડ,

ઇસ્ટ કોટ, પીનર (SSAUSM) HA5 2SH ખાતે શ્ીમદ ભાગવત કથા પારાયણનું આયોજન તા. 16થી 22 ઓગસ્ટ દરર્મયાન ર્વકડેઝમાં સાંજે 5થી 8 અને ર્વકેન્ડમાં સવારે 9થી 12 અને સાંજે 5થી 8 કરવામાં આવ્યું છે. તા. 19ના રોજ શુક્રવારે શ્ી કકૃષ્ણ જન્મોત્સવ અને આર્ાય્ચ શ્ી અજેન્દ્ર પાસાદજી મહારાજનો 73મો જન્મોત્સવ યોજાશે. કથાનું રસપાન પૂ. કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી કરાવશે. દરરોજ કથા પછી પ્રસાદનો લાભ મળશે. સંપક્ક: 020 3972 2274.

• િનુમથાન ચિન્દુ મંદદર, શ્ી ડી્વથાયસી ટ્રસ્્ટ, 51 બીચ એ્વન્યુ,

બ્ેન્ટફડ્ચ, TW8 8NQ ખાતે શ્ી ગણપર્ત સબ્ચ્ચદાનંદ સ્વામીજીની લંડન મુલાકાત પ્રસંગે ર્વશેષ સ્વાગત અને દશ્ચન કાય્ચક્રમનું આયોજન મંગળવાર 23ના રોજ સાંજે 7 વાગ્યા પછી કરાયું છે. જેમાં ર્વદ્ાથથીઓ દ્ારા ગીતા પઠન કરાશે. તા. 24 અને 25ના રોજ સાંજે 7 વાગ્યાથી શ્ી ર્ક્ર પૂજા અને પ્રવર્નનું આયોજન કરાયું છે. સંપક્ક: બંસીભાઈ 07466 334 961.

• શ્ી લોિથાણથા મિથાજન લેસ્્ટર અને શ્ી રથામમંદદર દ્થારથા

કકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન શુક્રવાર તા. 19 ઓગસ્ટના રોજ સાંજે 7.00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. યજમાન શ્ી કબીરભાઈ સુરજીતભાઈ પુરકાયસ્થ અને શ્ી રોહનભાઈ રોનકભાઈ ભીમજીયાણી છે. સંપક્ક: ઈમેલ info@ lohanaleic­ester.org.uk

• ચિન્દુ કથાઉન્ન્સલ બ્ેન્્ટ દ્થારથા બોચલ્વુડ મ્યુઝીકલ

નાઇટ અને ગરમાનું આયોજન શર્નવાર તા. 27-8-2022વના રોજ સાંજે 7-30થી મોડે સુધી આલ્પટ્ચન કોમ્યુર્નટી સ્કકૂલ હોલ, સ્ટેન્લી એવન્યુ, HA0 4JE ખાતે કરવામાં આવ્યું છે. સંપક્ક: રૂપલ પંડ્ા 07853 215 037.

• ્વૈષ્ણ્વ સંઘ ઑફ યુકે અને શ્ીનથા્થધથામ નેશનલ િ્વેલી

અને કોમ્યુર્નટી સેન્ટર દ્ારા શર્નવાર 20 ઓગસ્ટ 2022થી શુક્રવાર 26 ઓગસ્ટ 2022 દરર્મયાન બાયરોન હોલ, હેરો લેઝર સેન્ટર ખાતે પ.પૂ. શ્ી દ્ારકેશલાલજી મહોદયશ્ી (જેજે શ્ી)ની ઉપબ્સ્થર્તમાં 84 બેઠકજી મહોત્સવ ર્વશેષ કાય્ચક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ 1,500થી 2,000 મહેમાનો પધારશે. સમગ્ર કાય્ચક્રમનું આયોજન યુકે અને યુરોપમાં આસ્થા ર્ેનલ દ્ારા પ્રસારરત કરાશે. રોજ સાંજે 7 વાગ્યાથી પ્રસાદનો લાભ મળશે.

 ?? ?? શ્રી સ્્વવામિનવારવાયણ
ગવાદરી સંસ્્થવાનનવા શ્રી સ્્વવામિનવારવાયણ િંદદર, િમણનગર ખવાતે આઝવાદરીકવા અમૃત િહોત્સ્વ અંતગ્ગત સંતવૃંદ દ્વારવા મરિરંગવાનવા મ્વમિષ્ઠ િણગવાર કર્વવાિવાં આવ્યવા
હતવા.
શ્રી સ્્વવામિનવારવાયણ ગવાદરી સંસ્્થવાનનવા શ્રી સ્્વવામિનવારવાયણ િંદદર, િમણનગર ખવાતે આઝવાદરીકવા અમૃત િહોત્સ્વ અંતગ્ગત સંતવૃંદ દ્વારવા મરિરંગવાનવા મ્વમિષ્ઠ િણગવાર કર્વવાિવાં આવ્યવા હતવા.
 ?? ?? નો્થ્ગ ્વેસ્્ટ લંડનનવા નો્થથોલ્્ટ ખવાતે ્વસતવા ગતુજરવાતરી સિતુદવાયનવા પદર્વવારો દ્વારવા 76િવા સ્્વતંરિતવા દદ્વસનરી ઉજ્વણરી કર્વવાિવાં આ્વરી હતરી. જૂ્થનવા સૌ્થરી ્વદડલ સદસ્ય દ્વારવા ધ્્વજ ફરકવા્વ્વવાિવાં આવ્યો હતો. સૌએ
રવાષ્ટ્રગરીત અને દેિભમતિનવા ગરીતો ગવાયવા હતવા અને લવાડતુ ત્થવા િરીઠવાઈનતું મ્વતરણ કરવાયતું હતતું.
નો્થ્ગ ્વેસ્્ટ લંડનનવા નો્થથોલ્્ટ ખવાતે ્વસતવા ગતુજરવાતરી સિતુદવાયનવા પદર્વવારો દ્વારવા 76િવા સ્્વતંરિતવા દદ્વસનરી ઉજ્વણરી કર્વવાિવાં આ્વરી હતરી. જૂ્થનવા સૌ્થરી ્વદડલ સદસ્ય દ્વારવા ધ્્વજ ફરકવા્વ્વવાિવાં આવ્યો હતો. સૌએ રવાષ્ટ્રગરીત અને દેિભમતિનવા ગરીતો ગવાયવા હતવા અને લવાડતુ ત્થવા િરીઠવાઈનતું મ્વતરણ કરવાયતું હતતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom