Garavi Gujarat

પૂ. મહંતસ્્વવામીનો રવાણીનવાં નનધન અંગે શોક સંદેશો

-

રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગત સપ્ાહે લનધન થતાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વાલમનારાયણ સંસ્થાન (બીએપીએસ)ના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે દ્િંગ ચાર્સ્સ-3ને શોિ સંદેશો પાઠવ્યો હતો. રાણીનું લનધન થતાં લવશ્વવ્યાપી બીએપીએસ સ્વાલમનારાયણ લહન્દુ સંપ્રદાય, સંતો અને હદ્રભક્ો વતી િંડનમાં લનસ્ડન સલહતના યુિેની આસપાસના મંદ્દરોમાં પ્રાથ્સના િરવામાં આવી હતી.

પ. પૂ. મહંતસ્વામીએ દ્િંગ ચાર્સ્સ-3ને અંગત પત્ર િખીને પ્રાથ્સના અને શોિ સંદેશો પાઠવ્યો હતો. તેમણે િખ્યું હતું િે, આપનાં માતા રાણી એલિઝાબેથ દ્વિતીયના લનધનના સમાચાર જાણીને ખૂબ જ વ્યલથત થઇને આપને પત્ર પાઠવી રહ્ો છું. લવશ્વવ્યાપી બીએપીએસ સ્વાલમનારાયણ લહન્દુ સમુદાય વતી આપના આ સૌથી દુઃખદ સમયમાં અમારી હૃદયપૂવ્સિની પ્રાથ્સના, સાંત્વના અને સહાનુભૂલત સમગ્ર રાજવી પદ્રવાર સાથે છે. રાણી માત્ર યુિેમાં જ નહીં, પરંતુ સમગ્ર લવશ્વમાં આદર ધરાવતા હતા. તેઓ એિ પ્રેરણાદાયી રાજવી હતા, તેમણે સેવા અને જાહેર ફરજના મૂર્યોને મૂલત્સમંત િયા્સ હતા, યુિે અને િોમનવેર્થને 70 વષ્સ સુધી ગૌરવ, લહંમત અને લનઃસ્વાથ્સ સમપ્સણ સાથે માગ્સદશ્સન આપ્યું હતું. હું તમારા પદ્રવારને ભગવાન સ્વાલમનારાયણ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને તમામ લહન્દુ દેવી-દેવતાઓ અને ઋલષઓને પ્રાથ્સનામાં સાથે રાખું છું િે, તમને આ દુઃખદ સમયે સાંત્વના, શલક્ અને એિતા સાથે આશીવા્સદ પ્રદાન િરે. હું આપને રાજા તરીિે અને સૌથી વધુ, લરિદ્િશ લહન્દુ સમુદાયના લમત્ર તરીિે પણ મારી શુભિામનાઓ પાઠવું છું. હું જાણું છું િે આપ પૂ. પ્રમુખસ્વામી મહારાજને મળ્યા હતા અને તમે નીસડન મંદ્દર અને દ્દર્હીના અક્ષરધામની મુિાિાતો, યુિે અને સમગ્ર લવશ્વમાં વ્યાપિ લહન્દુ સમુદાયના સારા િાય્સ લવશે હંમેશા ઉષ્માસભર વાત િરી હતી. અમે તમારી ઉદાર લમત્રતા માિે ખૂબ જ આભારી છીએ અને આશા રાખીએ છીએ િે પરસ્પર આદર અને સદભાવનાનું આ બંધન તમારા ઉમદા શાસનમાં વધુ મજબૂત બનશે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom