Garavi Gujarat

પ્રિન્્સ ચાર્્સસે કિંગ તરીિે િામગીરીની રિક્રે ્ટટિ્સ િરી હતી

-

યુકેિા ભૂતપૂવ્સ દસ વડા પ્ધાિ ડેનવડ કેમરિે રનવવારે જણાવ્યું હતું કે, દેશિા િવા સમ્ા્ટ ચાર્સ્સ ત્રીજાએ અગાઉ કકંગ અિે રાષ્ટ્રિા વડા બિે ત્યારે શું કામગીરી કરવાિી આવશે અિે તે કેવી રીતે કરવી, તેિી પ્ેન્્ટ્ટસ કરી હતી. કેમરિ 2010 ્થી 2016 સુધી યુકેિા વડાપ્ધાિ હતા. તેમણે જણાવ્યું હતું કે, 10 ડાઉનિંગ સ્ટ્રી્ટ ખાતેિા તેમિા કાય્સકાળ દરનમયાિ તત્કાલીિ નપ્ન્સ ઓફ વેર્સે (નપ્ન્સ ચાર્સ્સ) તેમિા પદોન્નનતિી તૈયારી મા્ટે તેમિી મુલાકાત લીધી હતી. રાણી એનલઝાબે્થિા મૃત્યુ પછી િવા કકંગ ચાર્સ્સ ત્રીજા (73) તેમિા નિયનમત કાય્સક્મોિા એક મહત્વપૂણ્સ ભાગ તરીકે વડાપ્ધાિ સા્થે અઠવાકડક મીક્ટંગ કરશે. કેમરિે એક મીકડયા ઈન્્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘રાણી એનલઝાબે્થ કદ્નતય રાજગાદી પર હતા ત્યારે મારી નપ્ન્સ ચાર્સ્સ સા્થે મુલાકાત ્થઈ હતી અિે ત્યારે તેઓ આવી મીક્ટંગો કેવી રીતે યોજવી તે અંગે નવચારવાિું શરૂ કરવા ઇચ્છતા હતા.’

કન્ઝવસેક્ટવ પા્ટટીિા ભૂતપૂવ્સ િેતા કેમરિે િવા કકંગિે રાણીિી જેમ એક ઉત્તમ કડપ્લોમે્ટ તરીકે વણ્સવ્યા હતા. તેઓ દેશિા િવા વડા તરીકે નરિક્ટશ સરકારિે સહયોગ આપવામાં ખૂબ જ યોગ્ય ઉત્તરાનધકારી સાનબત ્થશે. કેમરિે વધુમાં જણાવ્યું હતું કે, મેં તેમિે કોમિવેર્્થ દેશોિાં વડાઓિી મીક્ટંગમાં કાય્સવાહી કરતા જોયા છે. તેઓ બધાિે વ્યનતિગત રીતે ઓળખે છે અિે તેઓ તેમિી સા્થે ખૂબ જ સારી રીતે વાત કરે છે. લેબરિા ભૂતપૂવ્સ વડાપ્ધાિ ગોડ્સિ રિાઉિ માિે છે કે, કકંગ ચાર્સ્સ ત્રીજા અન્ય યુરોનપયિિી જેમ રાજતંત્રિું સૂચારુરૂપે સંચાલિ કરશે.

નપ્ન્સ ચાર્સ્સિી કકંગ તરીકે વરણી ્થઇ ત્યારે ભૂતપૂવ્સ વડાપ્ધાિો પણ ઉપન્સ્્થત રહ્ા હતા. ભૂતપૂવ્સ વડાપ્ધાિ સર ્ટોિી બ્લેરે એક અખબારી આ્ટટીકલમાં લખ્યું હતું કે, કકંગ ચાર્સ્સ ત્રીજા એક હોંનશયાર અિે સહુિી કાળજી લેિારા, સારા વ્યનતિ છે. તેઓ કામગીરીિી સારી સમજ ધરાવે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom