Garavi Gujarat

મહારાણી એલિઝાબેથનું લનધન: નવા રાજા બન્્‍યા

-

રા

જાશાહીના ઇતિહાસમાંં તરિટન પર સૌથી લાંબો સમય એટલેે કેે સાિ દાયકાઓ સુધી મહારાણી િરીકેે શાસન કરનાર રાણી એતલઝાબેથેથ બીજાનુંું િા. 8 સપ્ટટેમ્બરના રોજ ગુરૂુરૂવારટે 96 વર્્ષન્ષની વયે સ્કોટલેન્્ડમાં િેમેમના બાલમોરલ કાસલ ખાિે અવસાન થિાંં તરિટનના એક જાજરમાન યુગુગનો અિંંિ આવ્યો છટે.ટે. મહારાણી એતલઝાબેથે ના મોટા પુત્રુત્ર 73 વર્્ષના તરિન્સ ચાર્સ્ષ્ષ આપમેળેળટે યુનુનાઇટટે્ડટે્ડ કકંગ્ડમના રાજા અનેે ઓસ્ટ્તેતલયા, કેને ે્ડે્ડા અને ન્યુઝીલેન્્ડ સતહિ 14 અન્ય દટેશટેશોના વ્ડા બન્યા છટે અને હવેે િેઓેઓ કકંગંગ ચાર્સ્ષ્ષ ત્રીજા િરીકે ઓળખાશેે જ્યારટેટે િેમેમના પત્ી કેતમલા ક્ીન કોન્સોટ્ષ્ષ બન્યા છટે.ટે.

સોમવાર 19 સપ્ટટેમ્ટેમ્બરના રોજ સવારટે 11 વાગ્યે લં્ડં નના વેસ્ેસ્ટતમંસ્ંસ્ટર એબી ખાિે મહારાણીના અંતંતિમ સંસ્ંસ્કાર કરવામાં આવશે અનેે િેે કદવસેે સમગ્ર યુકેમાં બેંક હોલી્ડે જાહટેર કરવામાંં આવી છટે. િા. 14થી 19 સપ્ટટેમ્ટેમ્બરની સવારના 6.30 વાગ્યા સુધી લોકો મહારાણીનેે શ્રધ્ધાંજતલ અને આખરી દશ્ષન્ષન કરી શકે િે માટટે રાણીનો મૃિદટેહટેહ લં્ડં્ડનના પાલા્ષમેન્ટ સ્સ્થિ વેસ્ેસ્ટતમન્સ્ટર હોલમાંં રાખવામાં આવશે.

શતનવારટે િા. 10ના રોજ લ્ડં્ડં નમાંં સેન્ટ જેમ્સ પેલસેસ ખાિેે યોજાયેલેલા એક્સેસન કાઉસ્ન્સલ સમારોહમાંં યુકેના નવા રાજા િરીકેે કકંગંગ ચાર્સ્ષ્ષ IIIની અતધકૃિ વરણી કરી િેમેમનેે યુકેના નવા રાજા જાહરટેર કરવામાંં

આવ્યા હિા. કકંગ ચાર્સ્ષ્ષ IIIની િાજપોશી બાદ સમારોહમાંં હાજર સૌએ નવા સમ્ાટનુુ અતિવાદન કયુ્ષ હિું.ું. આ વખિે ક્ીન કોન્સટ્ષ્ષ કેતમલા, તરિન્સ ઓફ વેર્સ તવતલયમ અનેે વ્ડાંરિધાન તલઝ ટ્સ સતહિ અગ્રણી લોકો ઉપસ્સ્થિ રહ્ા હિા. લં્ડનના સેન્ટ જેમ્સ પેલેસમાંં આયોતજિ કાય્ષક્રમનુુ ટટેતલતવઝન પર જીવંિંિ રિસારણ કરાયું હિું.ું.

સ્ટટેટ ફ્યુનરલના એક કદવસ પહટેલા િા. 18 સપ્ટટેમ્ટેમ્બરના રોજ રતવવારટે રાત્રે 8 વાગેે રાણીનેે અંજંજતલ આપવા માટટે દટેશિરમાંં એક તમતનટનુંું મૌન રાખવામાં આવશે.ે.

વ્ડા રિધાનના સત્ાવાર રિવક્ાએ કહ્યં હિું કે ‘’જનિા મહારાણીના જીવન અનેે વારસા પર શોક કરી શકે િે માટટે લોકો પોિાના ઘરટેટે અથવા તમત્રો અને પ્ડોશીઓ સાથેે પોિાની ધરમાં, ધરની બહાર, શરેે ીમાંં અથવા સ્થાતનક રીિે ગોઠવાયેલેલા કાય્ષક્ર્ષક્રમોમાંં કે તવજીલમાં આ મૌન પાળી શકશે.ે. અમે સ્થાતનક સામાજીક સંસ્ંસ્થાઓ, ક્લબો અને અન્ય સસ્ંસ્ં થાઓનેે આ માટટે રિોત્સાતહિ કરીએ છીએ. તવદટેશટેશમાંં લોકો પોિાના સ્થાતનક સમયેે મૌન પાળી શકશ.ેે.’’

મહારાણીના અંતંતિમ સંસ્કાર (ફ્યુનુનરલ)ના કદવસેે બન્ેેન્ક હોલી્ડે અંગે એમ્પ્લોયરો અનેે કામદારો માટટે તનધા્ષકરિ તનયમો અનેે માગ્ષદ્ષદશ્ષન્ષન જાહટેર કયા્ષ છટે. શાળાઓ બંધં રહશટેશે.ે. જો કે, જે લોકો હોસ્સ્પટલો, દુકુકાનો, ફેેક્ટરીઓ અને ઓકફસોમાંં કામ કરિા હશે િેમના માટટે,ટે, પકરસ્સ્થતિ થો્ડી વધુ જકટલ રહટેશે. કરેેરર િરીકેે અનેે NHSમાં કામ કરિા લોકોએ ફરજ બજાવવી પ્ડશે. કેટલાક લોકોનેે બેંકેં હોલી્ડેે પર કામ કરવા બદલ વધારાનો પગાર મળશેે કે ટાઇમ ઓફ મળશે.ે

દટેશટેશની રાજાશાહીમાંં આ પકરવિ્ષન પછી દટેશટેશમાંં અનેે અનેકે દટેશોમાં ઘણા પકરવિ્ષન્ષનો આવશે.ે. કકંગ ચાર્સ્ષ III અનેે વ્ડારિધાન તલઝ ટ્સ વચ્ે મુલુલાકાિ પણ થઈ હિી.

મહારાણીના તનધન અંગંગેે િેમેમના પુત્ર કકંગ ચાર્સ્ષ III એ કહ્યં હિું કે ‘’મારી તરિય માિાનું મૃત્યુ અમારા પકરવાર માટટે "ખૂબ જ દઃુઃુ ખની ક્ષણ" છટે. અમે એક તરિય સાવ્ષિૌમ અનેે ખૂબ જ રિેમાળ માિાના તનધન પર ખૂબૂબ જ શોક કરીએ છીએ. હું જાણું છું કે િેમની ખોટ સમગ્ર દટેશટે માં, ક્ષેત્રો અને કોમનવેર્થ અને તવશ્વિરના અસંખ્ય લોકો દ્ારા ઊં્ડં્ડેે અનુિવાશે. રાણી પરત્વે આટલા વ્યાપકપણે રાખવામાં આવિા આદર અને ઊં્ડં્ડા સ્ેહેહ તવશેનું અમારૂ જ્ાન કદલાસો અને ટકાવી રાખવામાંં અમને મદદ કરશે"

િા. 8 સપ્ટટેમ્બરના રોજ ગુરૂુરૂવારની સવારટે મહારાણીના સ્વાસ્્થ્ય તવશે તચંિંિાઓ વધ્યા પછી

્લ્ોકટરોએ તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવાનો લનણ્ડય લીધો હતો. બીજી તરફ પદરસ્સ્થતીને પારખીને રાજવી પદરવારના વદરષ્ઠ સભ્યોને સ્કોટલેન્્લ્ના એબર્લ્ીન નજીકના બાલમોરલ ખાતે આવેલી તેમની સ્કોદટશ એસ્ટેટમાં બોલાવી લેવાયા હતા.

લં્લ્નના બદકંગહામ પેલેસમાં, રાણીની સ્સ્થલત અંગેના અપ્લ્ેટ્સની રાહ જોઈ રહેલા લોકોએ તેમના મૃત્યુની જાહેરાત કરાતાં જ આક્રંદ મચાવ્યું હતું. મહેલની ટોચ પરના યુલનયન જેક ધ્વજને સાંજે 6-30 કલાકે અધધી કાઠીએ ઉતારી દેવાયો હતો અને મૃત્યુની જાહેરાત કરતી સત્ાવાર સયૂચના બહાર પોસ્ટ કરવામાં આવી હતી.

તા. 10ના રોજ બદકંગહામ પેલેસે એક લનવેદનમાં જણાવ્યું હતું કે, "આજે બપોરે બાલમોરલ ખાતે મહારાણીનું શાંલતપયૂણ્ડ અવસાન થયું છે. રાજા બનેલા દકંગ ચાર્સ્ડ તૃલતય અને ક્ીન કોન્સોટ્ડ આજે સાંજે બાલમોરલ ખાતે રહેશે અને આવતીકાલે લં્લ્ન પરત ફરશે."

મહારાણી ગયા વષ્ડના અંતથી "એલપસોદ્લ્ક મોલબલલટી પ્રોબ્લેમ્સ"થી પી્લ્ાતા હતા, જને ા કારણે તેમને લગિગ તમામ જાહેર પ્રવૃલત્ઓમાંથી ખસી જવાની ફરજ પ્લ્ી હતી. તેમના છેલ્ા જાહેર કાય્ડક્રમમાં મંગળવારે તા. 6ના રોજ લલઝ ટ્સને વ્લ્ા પ્રધાન તરીકે લનયુક્ત કયા્ડ હતા જે તેમના દ્ારા લનયુક્તી પામેલા 15મા વ્લ્ાં પ્રધાન બન્યાં હતાં.

તેમના લનધનને પગલે દેશમાં આવેલા તમામ મહેલો, સમગ્ લં્લ્ન અને અન્યત્ આવેલી સરકારી ઇમારતો, ્લ્ાઉનીંગ સ્ટ્ીટ ખાતે રાષ્ટ્રધ્વજને અરધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.

લબ્ટનના લોકો માટે સ્સ્થરતા અને સાતત્યનું પ્રતીક બનીને રાણી એલલઝાબેથે રાજાશાહીની પ્રાચીન સંસ્થાને આધુલનક યુગની માંગને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કયયો. તેમના પૌત્ લપ્રન્સ લવલલયમે પણ 2012ની એક ્લ્ોક્યુમેન્ટરીમાં જણાવ્યું હતું કે, "રાણી રાજાશાહીને આધુલનક બનાવવા અને લવકલસત કરવામાં સફળ રહ્ા છે."

એલલઝાબેથ તેમના પદરવારની શાહી હરોળમાં 40મા મોનાક્ક હતા, જેનુ મયૂળ નોમ્ડન દકંગ લવલલયમ ધ કોન્કરરના નામથી ઓળખાય છે. તેમણે હેસ્સ્ટિંગ્સના યુદ્ધમાં એંગ્લો-સેક્સન શાસક હેરોર્્લ્ IIને હરાવીને 1066માં ઇંસ્ગ્લશ લસંહાસન પર દાવો કયયો હતો. મહારાણીએ લબ્દટશ શાસકો માટેના લાંબા શાસનના રેકો્લ્્ડ વારિંવાર તોડ્ા હતા. જેમાંનો એક તેમના પરદાદી રાણી લવક્ટોદરયાનો 63 વષ્ડથી વધુ સમય પર લસંહાસન પર આરૂઢ થવાનો હતો.

રાજ્યના વ્લ્ા તરીકે રાણી એલલઝાબેથ II નો કાય્ડકાળ યુદ્ધ પછીની તપસ્યા, સામ્ાજ્યથી લઇને કોમનવેર્થમાં સંક્રમણ, શીત યુદ્ધનો અંત અને યુકેના યુરોલપયન યુલનયનમાં પ્રવેશ - અને તેમાંથી નીકળી જવાના લનણ્ડય સુધી રહ્ો હતો.

1874માં જન્મેલા લવન્સ્ટન ચલચ્ડલથી શરૂ કરીને તેમના 101 વષ્ડ પછી 1975માં જન્મેલા શ્ીમતી લલઝ ટ્સ સલહત તેમના શાસનમાં 15 વ્લ્ાપ્રધાનો આવ્યા હતા. તેઓ પોતાના શાસન દરલમયાન દેશના વ્લ્ા પ્રધાન સાથે પ્રલત સાપ્ાહે બેઠક કરતા હતા.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom