Garavi Gujarat

મહારાણી અને તેમનું શાસન

-

• મહારાણીએ એ ક્યારેય મીડ્ડયા ઇન્ટરવ્યુ આર્યો ન હતો અને ટીકાકારો કહેતા કે તેઓ દૂર અને એકિા રહે છે.

• રાણીનું જ્યાં પ્ટેટ ફ્યુનરિ કરાશે તે િેપ્ટલમન્પ્ટર એબી ખાતે લરિટનના રાજાઓ અને રાણીઓનો તાજ પહેરાિિામાં આિે છે. ત્યાં જ રાણી એલિઝાબેથ II એ 1947માં લરિન્સ ડફલિપ સાથે િગ્ન કયા્ડ હતા. 1965માં ભૂતપૂિ્ડ િ્ડા રિધાન સર લિન્પ્ટન ચલચ્ડિ માટે છેલ્ું પ્ટેટ ફ્યુનરિ પણ ત્યાં જ યોજિામાં આવ્યું હતું.

• િ્ડા રિધાન ટ્સ સલહત િડરષ્ઠ સાંસદોએ સંસદના લિશેર્ સત્રમાં ડકંગ ચાલ્સ્ડ III સમક્ િફાદારીના નિા શપથ િીધા હતા. કોમન્સ પ્પીકર સર લિન્્ડસે હોયિે શપથ ગ્હણની કાય્ડિાહી શરૂ કરી હતી. ટ્સે કહ્યં હતું કે "હું સિ્ડશલતિમાન ભગિાનના શપથ િઉં છું કે ડકંગ ચાલ્સ્ડ, તેમના િારસદારો અને અનુગામીઓ રિત્યે સાચી લનષ્ઠા રાખીશ, િફાદાર રહીશ. ભગિાન મને મદદ કરો.’’

• મહારાણી એલિઝાબેથના લનધનના પગિે ભારત સરકારે 11 સર્ટેમ્બરના રોજ એક ડદિસના રાષ્ટીય શોકની જાહેરાત કરી છે. તે ડદિસે ભારતનો લતરંગો અ્ડધી કાઠીએ એક ડદિસ માટે ફરકશે.

• ડકંગ ચાલ્સ્ડ IIIની તાજપોશી સાથે જ લરિટનમાં એક યુગની સમાલતિ થશે. લરિટનનુ રાષ્ટગાન પણ હિે ‘ગો્ડ સેિ ધ ક્ીન’ની જગ્યાએ ‘ગો્ડ સેિ ધ ડકંગ’ થઇ જશે.

• લરિન્સ ઓફ િેલ્સનું લબરૂદ લરિન્સ લિલિયમને મળશે.

• ડકંગ ચાલ્સ્ડIII હિે દેશના રાજનૈલતક મુદ્ાઓમાં પોતાનો કોઈ મત વ્યતિ કરી શકશે નલહં.

• એડ્ડનબરાના સેન્ટ જાઇલ્સ કેથેડ્િ ખાતે યોજાયેિી સલિ્ડસ િખતે રાણીના ચાર સંતાનો ડકંગ ચાલ્સ્ડ III, લરિન્સેસ એની, લરિન્સ એન્્ડ્્રયુ અને લરિન્સ એ્ડિ્ડ્ડ ઉપસ્પ્થત રહ્ાં હતાં.

• બુધિારે બપોરે બડકંગહામ પેિેસથી પેિેસ ઑફ િેપ્ટલમન્પ્ટર સુધી ગન કેરેજ પર મૂકીને કોડફન િઇ જિાશે. આ શોભાયાત્રા ક્ીન્સ ગા્ડ્ડન્સ, ધ મોિ, હોસ્ડ ગા્ડ્સ્ડ અને હોસ્ડ ગા્ડ્સ્ડ આક્ક, વ્હાઇટહોિ, પાિા્ડમેન્ટ પ્ટ્ીટ, પાિા્ડમેન્ટ પ્ક્ેર અને ન્યૂ પેિેસ યા્ડ્ડ થઈને જશે.

• મંગળિારે સાંજે લરિન્સેસ એની લિમાન દ્ારા RAF નોથયોલ્ટ ખાતે રાણીનો દેહ િઇના આવ્યા હતા અને કોડફનને બડકંગહામ પેિેસ

િઇ જિાયું હતું અને ડકંગ ચાલ્સ્ડ III, કોન્સટ્ડ કેલમિા તથા શાહી પડરિારના અન્ય સભ્યો હાજર રહ્ા હતા. ડકંગ્સ ગા્ડ્ડ દ્ારા ગા્ડ્ડ ઓફ ઓનર અપાયું હતું.

• સોલશયિ મીડ્ડયા પર કેટની એક લિડ્ડયો સ્લિપ િાઇરિ થઇ હતી જેમાં તે કહેતી બતાિાઇ હતી કે તેના સૌથી નાના પુત્ર, લરિન્સ િુઇસે કહ્યં હતું કે તેના મહાન દાદી "હિે મહાન દાદા સાથે" છે.

• લરિન્સ હેરીને િેપ્ટલમન્પ્ટર હોિમાં રાણીના અંલતમ લિજીિ િખતે િશ્કરી ગણિેશ પહેરિા પર 'રિલતબંધ' મૂકાયો છે. પરંતુ ડ્ુક એન્્રુને 'આદરના લિશેર્ લચહ્ન તરીકે' તે માટે મંજૂરી આપિામાં આિી છે.

• સંસદના ગૃહોની લિશેર્ બેઠકોમાં રાણી એલિઝાબેથનો ભારત અને કોમનિેલ્થ રિત્યેનો રિેમ, તેમના પુત્ર ડકંગ ચાલ્સ્ડ III દ્ારા શેર કરાયો હતો. સંસદના ભારતીય મૂળના સભ્યો, સાથીદારો અને ્ડાયપ્પોરા જૂથોએ પ્િગ્ડપ્થ રાણીને શ્રદ્ાંજલિ આપી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom