Garavi Gujarat

મારી ડાર્્લિિંગ માતાએ ર્િઃસ્્વાર્્થ ફરજિું ઉદાહરણ સેટ કર્ુિં છે: કકંગ ચાર્સ્થ III

-

કિંગ ચાર્્લ્્સ III એ ્લ્ોમવારે બ્રિટનના રાજા તરીિે પ્રથમ વખત ્લ્ં્લ્દને ્લ્ંબોધન િરી રાણી એબ્િઝાબેથ કવિતીયને શ્રદ્ાંજબ્િ આપતાં જણાવ્યયું હતયું િે ‘’મારી ડાબ્િિંગ માતાએ બ્નઃસ્વાથ્સ ફરજનયું ઉદાહરણ ્લ્ેટ િરી ખૂબ નાની ઉંમરમાં મહારાણીએ પોતાના દેશ અને તેના િોિોની ્લ્ેવા િરવા અને બંધારણીય ્લ્રિારના મૂર્યવાન બ્્લ્દ્ાંતોને જાળવવાનયું વચન આપ્યયું હતયું જે આપણા રાષ્ટ્રના હૃદયમાં છે.’’

િંડનના વેસ્ટબ્મન્સ્ટર હોિમાં હાઉ્લ્ ઓફ િોમન્્લ્ અને હાઉ્લ્ ઓફ િોર્્લ્્સ વિારા પ્રસ્તાબ્વત અંજબ્િના પ્રબ્તભાવમાં કિંગ ચાર્્લ્સે વેસ્ટબ્મન્સ્ટર હોિ ્લ્ાથે ્લ્ંિળાયેિા તેમની માતાના શા્લ્નના ઘણા પ્રતીિો તરફ ધ્યાન દોયયુિં હતયું.

કિંગ ચાર્્લ્સે િહ્યં હતયું િે "આ વચન પ્રત્યે તેમણે અભૂતપૂવ્સ બ્નષ્ા ્લ્ાથે રાખી હતી. તેમણે બ્નઃસ્વાથ્સ ફરજનયું ઉદાહરણ ્લ્ેટ િયયુિં હતયું અને તે ભગવાનની મદદ અને તમારી ્લ્િાહ ્લ્ાથે બ્નભાવવાનો અને અનયુ્લ્રવાનો હયું બ્નષ્ાપૂવ્સિ ્લ્ંિર્પ િરું છયું. જેમ િે શેક્્લ્બ્પયરે અગાઉની રાણી એબ્િઝાબેથ બ્વશે િહ્યં હતયું તેમ, તેઓ જીવતા તમામ શાહી રાજિુમારો માટે એિ પેટન્સ હતા. આખા બ્વશ્વમાં આપણા રાષ્ટ્રના ્લ્ૌથી શબ્તિશાળી પ્રતીિોમાંના એિ એબ્િઝાબેથ ટાવરનયું નામ મારી માતાની ડાયમંડ જ્યયુબ્બિી પ્ર્લ્ંગે રાખવામાં આવ્યયું છ.ે આપણે આજે રાણીની, તેના રાષ્ટ્રો અને િોિો માટે ્લ્મબ્પ્સત ્લ્ેવાના નોંધપાત્ર ્લ્મયગાળાની યાદમાં ભેગા થયા છીએ."

કિંગ ચાર્્લ્સે બ્વિેન્ડ દરબ્મયાન કિંગ તરીિે ઘોબ્િત થયા બાદ િહ્યં હતયું િે "હયું આ મહાન વાર્લ્ો અને ્લ્ાવ્સભૌમત્વની ફરજો અને ભારે જવાબદારીઓથી ઊંડે વાિેફ છયું જે હવે મને િાગયુ પડે છે. આ જવાબદારીઓ બ્નભાવતી વખતે, હયું બંધારણીય ્લ્રિારને જાળવી રાખવા અને આ ટાપયુઓના િોિો અને ્લ્મગ્ર બ્વશ્વમાં િોમનવેર્થ ક્ેત્રો અને પ્રદેશોના િોિોની શાંબ્ત, ્લ્ંવાકદતા અને ્લ્મૃબ્દ્ મેળવવા માટે જે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાબ્પત િયયુિં છે તેને અનયુ્લ્રવાનો પ્રયત્ન િરીશ."

્લ્ાં્લ્દો અને ્લ્ાથીદારો ્લ્ાથેના પોતાના ્લ્ંબંધો માટે ્લ્ૂર એિ િરવા ચાર્્લ્સે ્લ્ં્લ્દને "આપણી િોિશાહીનયું જીવંત અને શ્વા્લ્ િેવાના ્લ્ાધન તરીિે વણ્સવી "મારી બ્પ્રય સ્વગ્સસ્થ માતા ્લ્ાથેના મૂત્સ જોડાણો" િહી પ્રિાશ પાડ્ો હતો.

રાજ્યના શોિ વ્યતિ િરવાની આ બંધારણીય બ્વબ્ધ વખતે ્લ્ં્લ્દના િગભગ 900 ્લ્ભ્યો અને ્લ્ાથીદારો એિઠા થયા હતા અને ્લ્ૌએ નવા ્લ્ાવ્સભૌમ પ્રત્યે વફાદારીનયું વચન આપ્યયું હતયું.

હાઉ્લ્ ઓફ િોમન્્લ્ના સ્પીિર, ્લ્ર બ્િન્ડ્લ્ે હોયિે શોિ ્લ્ંદેશ વાંચતા જણાવ્યયું હતયું િે "અમારું દયુઃખ જેટિયું ઊંડયું છે તેનાથી વધયુ તમારું દયુઃખ ઊંડયું છે તે અમે જાણીએ છીએ. અમારી સ્વગ્સસ્થ રાણી બ્વિે તમે પહેિાથી જાણતા ન હોય તેવયું તમારી માતાના વખાણમાં િહી શિીએ એવયું િંઈ નથી."

આ ્લ્ંદેશ નવા રાજાને ્લ્ોંપવામાં આવ્યો હતો. આ પ્ર્લ્ંગે કિંગ ચાર્્લ્્સ ્લ્ાથે િેબ્મિા, ક્ીન િોન્્લ્ોટ્સ ઉપસ્સ્થત રહ્ાં હતાં. શોિ ્લ્મારંભના અંતે, કિંગ ચાર્્લ્્સ પત્ની િેબ્મિા ્લ્ાથે એકડનબરા જવા રવાના થયા હતા જ્યાં તેઓ સ્વગ્સસ્થ રાણીના િોફીનના શાહી ્લ્રઘ્લ્નયું નેતૃત્વ િયયુિં હતયું.

કિંગ ચાર્્લ્્સ III સ્િોકટશ ફસ્ટ્સ બ્મબ્નસ્ટર બ્નિોિા સ્ટજ્સન ્લ્ાથે શોિની દરખાસ્ત પ્લ્ાર થતી વખતે સ્િોકટશ ્લ્ં્લ્દમાં અને ્લ્ોમવારે ્લ્ાંજે તેઓ ્લ્ેન્ટ બ્ગર્્લ્ િેથેડ્રિ ખાતે શાહી પકરવારના અન્ય ્લ્ભ્યો ્લ્ાથે બ્વજીિમાં ઉપસ્સ્થત રહ્ાં હતાં. કિંગ યયુિેના તમામ ભાગો નોધ્સન્સ આયિસેન્ડ અને પછી વેર્્લ્ના રૂકિગત પ્રવા્લ્ો પર જનાર છે.

રાણીનયું િોકફન સ્િોટિેન્ડથી ઈંગ્િેન્ડ આવ્યા બાદ તેને બકિંગહામ પેિે્લ્ ખાતેના બો રૂમમાં રાખવામાં આવશે જ્યાં રાણીની પયુત્રી બ્પ્રન્્લ્ે્લ્ એની તેની ્લ્ાથે રહેશે. બયુધવારે િોકફનને િંડનના વેસ્ટબ્મંસ્ટર હોિમાં ખ્લ્ેડવામાં આવશે જ્યાં તે 19 ્લ્પ્ટેમ્બર ્લ્યુધી અંબ્તમ ્લ્ંસ્િારના કદવ્લ્ ્લ્યુધી રાખવામાં આવશે.

બકિંગહામ પેિે્લ્ે આખરી દશ્સન િરવા માટે એડવાઈઝરી જાહેર િરી

બકિંગહામ પેિે્લ્ે જાહેર જનતાના ્લ્ભ્યો માટે આખરી દશ્સન િરવા માટે બ્વગતવાર એડવાઈઝરી જારી િરી છે. આ દશ્સન માટે 30 િિાિ જેટિી િાંબી િતારો િાગે અને િોિો આગિી રાતથી જ િાઇનમાં જોડાવા ઉમટી પડે તેવી અપેક્ાઓ છે. પસ્્લિિ ટ્ાન્્લ્પોટ્સમાં બ્વિંબ અને ફોટોગ્રાફી પર પ્રબ્તબંધની ચેતવણી ્લ્ાથે મોટી ભીડ ઉમટી પડે તેવી અપેક્ા છે. દરેિ મયુિાિાતીઓ "એરપોટ્સશૈિીની ્લ્યુરક્ા વ્યવસ્થામાંથી પ્લ્ાર થશે અને માત્ર એિ નાની બેગની પરવાનગી અપાશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom