Garavi Gujarat

કેમિલા પાક્કર બાઉલ્્સ, નવા ક્વીન કોન્્સોર્્ટ

-

કેમિલા પાક્કર બાઉલ્્સ, કકંગ ચાલ્્સ્સ III ના જીવનનો ્સાચો પ્રેિ છે, તરેઓ યુવાન હતા ત્યારથી કેમિલા તરેિના મવશ્ા્સુ હતા અનરે 17 વર્્સ પછી આજરે તરેિના પત્ી અનરે હવરે ક્ીન કોન્્સર્્સ છે.

મપ્ન્્સરે્સ ઓફ વરેલ્્સ લરેડી ડાયનાની ્સૌતન ગણાવાયરેલા કેમિલા પાક્કર બાઉલ્્સનરે ઘણી વખત લોકો દ્ારા અપિામનત કરવાિાં આવ્યા છે. વર્ષો ્સુધી તરેિનરે પ્રે્સ દ્ારા ઘરેરવાિાં આવ્યા હતા, તરેિના પર ્સતત હુિલો કરાતો હતો. પરંતુ તરેિણરે ધીિરે ધીિરે રોયલ ફેમિલીની ્સૌથી વકરષ્ઠ િમહલા ્સભ્ય તરીકે પોતાનું સ્થાન િજબૂત કયુું હતું.

17 જુલાઈ 1947ના રોજ જન્િરેલા કેમિલા રોઝિરેરી શરેન્ડનો પકરવાર ઉચ્ચવગ્સનો અનરે શ્ીિંત હતો, પરંતુ તરેઓ ચોક્ક્સપણરે રોયલ્્સ ન હતા. તરેિના મપતા, બ્ુ્સ શરેન્ડ, એક મનવૃત્ત આિમી ઓકફ્સર હતા તો િાતા રોઝામલન્ડ બાળકોનરે વ્હાલી હતી.

સ્સ્વટ્ઝલલેન્ડની એક કફમનમશંગ સ્કકૂલિાં ભણરેલા કેમિલા 60ના દાયકાના િધ્યભાગથી એન્્રુ પાક્કર બાઉલ્્સ નાિના હાઉ્સહોલ્ડ કેવરેલરી ઓકફ્સર ્સાથરે ઓન-ઓફ કરલરેશનમશપિાં હતા અનરે 1973િાં તરેિણરે લગ્ન કયા્સ હતા. પરંતુ તરે પહેલા તરેિનો પકરચય 1970ના દાયકાની શરૂઆતિાં યુવાન મપ્ન્્સ ચાલ્્સ્સ ્સાથરે થયો હતો. તરે વખતરે કેમિલા પોતાનું કદલ મપ્ન્્સ ચાલ્્સ્સનરે આપી બરેઠા હતા. બીજી તરફ મપ્ન્્સ નરેવીિાં કારકકદમી બનાવી રહ્ા હતા અનરે 1972ના અંતિાં તરેઓ આઠ િમહના િાર્ે મવદેશ ગયા હતા. તરેિની ગરેરહાજરીિાં જ એન્્રુએ કેમિલાનરે પ્સ્તાવ િૂક્યો હતો અનરે તરેણીએ તરે સ્વીકારી લીધો હતો. તરેિણરે ચાલ્્સ્સની રાહ ન જોઇ તરે પાછળનું કારણ એવું હતું કે તરેણીએ પોતાનરે ક્યારેય રાણી તરીકે જોઇ જ નહતી. પરંતુ લગ્ન પછી પણ તરેઓ એકબીજાના જીવનનો ભાગ બની રહ્ા હતા. ચાલ્્સ્સ અનરે એન્્રુ એક્સાથરે પોલો રિતા અનરે દંપતીએ ચાલ્્સ્સનરે તરેિના પ્થિ બાળક, ર્ોિના ગોડફાધર બનવા કહ્યં હતું. કેમિલાનરે બરે બાળકો ર્ોિ અનરે લૌરા છે.

બીજી તરફ 1981ના ્સિરિાં ચાલ્્સ્સ યુવાન લરેડી ડાયરેના સ્પરેન્્સરનરે િળ્યા હતા અનરે લગ્નનો પ્સ્તાવ િૂક્યો હતો. એવું કહવે ાય છે ક,ે મપ્ન્્સ ચાલ્્સ્સ 20ના દાયકાના હતા ત્યારથી જ તરેિનરે કેમિલા પર ખૂબ જ લગાવ હતો. તરે વખતથી મપ્ન્્સ અનરે કેમિલા એક બીજાનરે ઉપનાિ ફ્ડે અનરે ગ્લરેડી્સ તરીકે ્સંબોધતા હતા.

કેમિલાએ પમત પા્સરેથી 1995 અનરે ચાલ્્સલે ડાયના પા્સરેથી 1996િાં છૂર્ાછડે ા લીધા હતા. ડાયના ્સાથરેના ચાલ્્સ્સનાં લગ્ન તૂર્વા પાછળ તરેિનરે દોર્ી ઠેરવવાિાં આવરે છે. ડાયનાના મૃત્યુ પછી 1997િાં કેમિલા પર ર્ીકાનો વર્સાદ થયો હતો અનરે તરેનો ્સાિનો કરવો વધુ િુશ્કેલ બન્યો હતો. ચાલ્્સલે તરેિના પુત્ો મવમલયિ અનરે હેરી પર ધ્યાન કેસ્ન્રિત કયુું હતું. તરેિની િાતાનું મૃત્યુ થયું ત્યારે મવમલયિ 15 અનરે હેરી િાત્ 12 વર્્સના હતા. કેમિલા તરેિની નજરથી દૂર થઈ હતી પરતં તરેિનો ્સંબંધ ચાલુ રહ્ો હતો. ચાલ્્સ્સ હવરે કેમિલા વગર જીવી શકે તરેિ ન

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom