Garavi Gujarat

રાણીનાં ભારત સાથેના સંસ્્મરણોઃ જલિયાંવાિા બાગ હત્યાકાંડને તે્મણે ‘દુઃખદ ઉદાહરણ’ િેખાવ્યું હતું

-

રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્્ષની વયે લનધન થતાં ભારતીયોમાં પણ શોકની િહેર પ્રસરી હતી. રાણીનાં ભારત સાથેનાં અનેક સંસ્મરણો છે. ભારત લરિદ્િશ રાજમાંથી આઝાદ થયા પછી 1952માં લરિિનની રાજગાદી પર લબરાજમાન થયેિા તેઓ પ્રથમ રાણી હતા. તેઓ તેમના શાસનકાળમાં 1961, 1983 અને 1997માં ભારતની ત્રણ વાર મુિાકાતે ગયા હતા. ભારતની મુિાકાત દરલમયાન તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીયોના ઉષ્માસભર આલતથ્ય, સત્કારની સાથે તેમની સમૃલધિ અને વૈલવધ્યતા આપણા સહુ માિે પ્રેરણાદાયી છે.’

1961માં રાણી અને તેમના પલત સ્વ. લપ્રન્સ દ્િલિપે તત્કાલિન બોમ્બે, મદ્ાસ અને કિક્ાની મુિાકાત િીધી હતી. આ ઉપરાંત તેઓ આગ્ાનો તાજમહેિ પણ જોવા ગયા હતા અને નવી દ્દલ્હીમાં રાજઘાિ ખાતે મહાત્મા ગાંધીને શ્રધિાંજલિ પણ અપ્ષણ કરી હતી.

ભારતના પ્રથમ પ્રેલસડેન્િ ડો. રાજેન્દ્ પ્રસાદના આમંત્રણને માન આપીને આ રાજવી દંપતી પ્રજાસત્ાક દ્દવસની પરેડમાં મુખ્ય અલતલથ તરીકે ઉપસ્સ્થત રહ્યં હતું. આ ઉપરાંત તેમણે દ્દલ્હીના રામિીિા મેદાનમાં હજ્જારોની સંખ્યામાં ઉપસ્સ્થત જનમેદનીને કોિ અને હેિ પહેરી સંબોધન કયુું હતું.

1983માં ભારતમાં આયોલજત કોમનવેલ્થ હેડ્સ ઓિ ગવન્ષમેન્િ મીદ્િંગ (CHOGM)માં ઉપસ્સ્થત રહેવા માિે ત્યાં ગયા હતા. આ મુિાકાત દરલમયાન તેમણે ત્યાં મધર િેરેસાને મળીને તેમનું માનદ્ ‘ઓડ્ષર ઓિ ધ મેદ્રિ’થી સન્માન કયુું હતું. આ ઉપરાંત તેઓ ભારતની આઝાદીના 50 વર્્ષની ઉજવણી પ્રસંગે હાજર રહ્ા હતા. એ પ્રસંગે તેમણે લરિદ્િશ શાસનના ઇલતહાસની દુઃખદ ઘિનાઓનો પણ ઉલ્ેખ કયયો હતો.

તેમણે એક સન્માન સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણા ભૂતકાળમાં કેિિીક કઠીન ઘિનાઓ હતી તે છૂપાયેિી નથી. જલિયાંવાિા બાગ હત્યાકાંડની ઘિના તેનું દુઃખદ ઉદાહરણ છે.’ પછી અમૃતસરમાં 1919માં જલિયાંવાિાં બાગ હત્યાકાંડ થયો હતો તે સ્થળની આ રાજવી દંપત્ીએ મુિાકાત િીધી હતી અને ત્યાં સ્મારક પર પુષ્પાંજલિ અપ્ષણ કરી હતી. લરિદ્િશ રાજમાં ઘિેિી આ ઘિનામાં લરિદ્િશ જનરિ ડાયરના આદેશના પગિે હજ્જારો િોકોને મોતને ઘાિ ઉતારાયા હતા અને ભારતીયો તરિથી માિી માગવાની વ્યાપક માગણી થઇ હતી.

જોકે, વીતેિા વર્યોમાં રાણીએ ભારતના ત્રણ પ્રેલસડેન્િનું લરિિનમાં સ્વાગત પણ કયુું હતું, જેમાં ડો. રાધાલરિષ્નન (1963), આર. વેંકિરમણ (1990) અને પ્રલતભા પાદ્િિ (2009)નો સમાવેશ થાય છે.

2009માં બદ્કંગહામ પેિેસ ખાતે પ્રેલસડેન્િ પાિીિના એક સત્કાર સમારંભમાં સંબોધન વેળાએ રાણીએ જણાવ્યું હતું કે, ‘લરિિન અને ભારતની ભાગીદારીનો એક િાંબો ઇલતહાસ છે, જે આજે આ નવી સદી માિે એક નવી ભાગીદારીના લનમા્ષણમાં શલક્નો મજબૂત સ્ત્રોત છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આપણા િગભગ બે લમલિયન નાગદ્રકો ભારત સાથે વંશીય અને સ્સ્થર પાદ્રવાદ્રક સંબંધો થકી જોડાયેિા છે. યુકેના સૌથી ગલતશીિ અને સિળ સમુદાયોમાં ભારતીયોનું સ્થાન મોખરાનું છે. આપણા બંને દેશો વચ્ેના સંબંધો મજબૂત અને ઊંડા પાયા પર લનમા્ષણ પામ્યા છે, અને તે 21મી સદી માિે યોગ્ય છે.’

રાણીના લનધન પછી દેશમાં ઓપરેશન િંડન લરિજ િાગુ કરાયું છે, જે એક પ્રકારનો પ્રોિોકોિ છે અને લરિિનના રાજવી સક્કિે ગુરુવારે તે જાહેર કરાયો હતો.

આ સાથે જ ઓપરેશન સ્સ્પ્રંગ િાઇડ પણ િાગુ કરાયું છે. તે અંતગ્ષત રાણીના પુત્ર અને તેમના ઉત્રાલધકારી લપ્રન્સ ચાલ્સ્ષ-લપ્રન્સ ઓિ વેલ્સને રાજગાદી સોંપવામાં આવી હતી.

‘િંડન લરિજ ઇઝ ડાઉન’ એ કલથત રીતે એક એવી પરંપરા છે જેમાં રાણીનાં લનધનની જાણ વડાંપ્રધાન લિઝ ટ્રસને ક્ીનના પ્રાઇવેિ સેરિેિરીએ કરી હશે. તેઓ કેલબનેિ સેરિેિરી અને વદ્રષ્ઠ અલધકારીઓની લપ્રવી કાઉસ્ન્સિ અને પ્રધાનોને પણ તે અંગે જાણ કરે છે.

ધ િોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવિપમેન્િ ઓદ્િસ (એિસીડીઓ)ના ગ્િોબિ રીસ્પોન્સ સેન્િર પર યુકેની બહાર એવા દેશોની સરકારોને જાણ કરવાની જવાબદારી હોય છે, જ્યાં રાણી દેશનાં વડાં છે, પછી તેઓ ભારત સલહત અન્ય કોમનવેલ્થ દેશોને લનધન અંગે જાણ કરે છે. રાણીનાં મૃત્યુના દ્દવસને ડી-ડે તરીકે ઓળખવામાં આવે છે.

સ્કોિિેન્ડના બાિમોરિ કાસિ ખાતે 15મા તરીકે વડાંપ્રધાન લિઝ ટ્રસની લનમણૂક કયા્ષના ગણતરીના દ્દવસોમાં જ તેમનું લનધન થયું હતું. તેઓ ત્યાં સમરમાં રહેવા માિે માિે ગયા હતા. રાણી મુસાિરી નહીં કરી શકે તે નક્ી થતાં ઇલતહાસમાં પ્રથમવાર કોઇ લરિદ્િશ વડાંપ્રધાનની લનમણૂક િંડનના બદ્કંગહામ પેિેસમાં નહોતી થઇ. તેઓ ગત વર્્ષથી ચાિવામાં થોડી તકિીિ અનુભવતા હતા અને તેઓ વોદ્કંગ સ્સ્િકનો ઉપયોગ કરતા હતા. આ વર્ષે જુન મલહનામાં યુકેમાં રાણીના અલધકૃત સત્ાવાર જન્મદ્દન સાથે તેમનાં સૌથી િાંબા કાય્ષકાળની પ્િેદ્િનમ જ્યુલબિીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમનાં પલત લપ્રન્સ દ્િલિપનું ગત એલપ્રિમાં 99 વર્્ષની વયે લનધન થયું હતું.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom