Garavi Gujarat

રાણીનાં લનધનથી ્મુંબઇના ડબ્બાવાળાઓ્માં પણ શોક્માં, રાજવી પરરવાર સાથેના સંસ્્મરણો વાગોળ્યા

-

રાણી એલિઝાબેથ દ્વિતીયનું લનધન થતાં રાજવી પદ્રવાર અને લવશ્વભરના િોકોની સાથે મુંબઇમાં જાણીતા ડબ્બાવાળાઓમાં શોક વ્યાપ્યો છે.

મુંબઇના ડબ્બાવાળાઓ બપોરનું ભોજન પહોંચાડવાની દ્િદ્િન સલવ્ષસ માિે લવશ્વસ્તરે જાણીતા છે. રાણીનું લનધન થતાં નૂતન મુંબઇ દ્િદ્િન બોક્સ સપ્િાયસ્ષ એસોલસએશનના હોદ્ેદાર રઘુનાથ મેડગેએ જણાવ્યું હતું કે, મુંબઇના ડબ્બાવાળાઓ વતી હું રાજવી પદ્રવારને હૃદયપૂવ્ષક સાંત્વના પાઠવું છું. તેમણે જણાવ્યું હતું કે, ડબ્બાવાળાઓને લવશ્વમાં કોઇ જાણતું નહોતું પરંતુ રાણી એલિઝાબેથ અને રાજવી પદ્રવારના કારણે તેઓ પ્રખ્યાત થયા છે.

એલપ્રિ 2005માં લપ્રન્સ ચાલ્સ્ષ અને કેલમિા પાક્કર-બોિેસના શાહી િગ્ન વખતે મેડગે તથા એક અન્ય હોદ્ેદાર સોપાન મારે િંડનમાં ઉપસ્સ્થત રહ્ા હતા.

મેડગેએ રાજવી પદ્રવારમાં િગ્ન પ્રસંગમાં હાજર રહેવા માિેના િંડનના આઠ દ્દવસના પ્રવાસને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે બદ્કંગહામ પેિેસ અને લવન્ડસર કાસિમાં રાણી તથા રાજવી પદ્રવારના બીજા સભ્યો સાથે બે વાર સવારનો નાસ્તો કયયો હતો. તેઓ ખૂબ જ લવનમ્ર હતા.

એ વખતે મરાઠી બોિનારા બે ડબ્બાવાળાને અંગ્ેજી બોિતા આવડતું નહીં હોવાથી તેમને રાણી સાથે વાત કરવામાં તકિીિ પડી હતી પરંતુ ભારતના જ એક અન્ય રાજવી પદ્રવારના સભ્ય ત્યાં હોવાથી તેમની મદદથી ચચા્ષ થઇ શકી હતી. રાજસ્થાનના રાજવી પદ્રવારનાં પલમિનીદેવી ત્યાં હોવાથી તેમણે રાણી અને બંને ડબ્બાવાળાઓ વચ્ે ભાર્ાનો અનુવાદ કરીને તેમને ચચા્ષ કરવામાં મદદ કરી હતી.

મેડગે એ દ્દવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, રાણી સાથે પ્રથમવાર નાસ્તો બદ્કંગહામ પેિેસમાં કયયો હતો અને બીજીવાર નાસ્તો લવન્ડર કાસિ ખાતે કયયો હતો. તેઓ ત્યાં બસ વિારા પહોંચ્યા હતા. આ રાજવી િગ્નમાં ભારતમાંથી મેડગે, મારે અને મહારાણી પલમિનીદેવીને જ આમંત્રણ હતું. પલમિનીદેવીએ રાણી, લપ્રન્સ ચાલ્સ્ષ અને રાજવી પદ્રવારના અન્ય સભ્યો સાથે ઓળખાણ કરાવી હતી. મેડગેએ જણાવ્યું હતું કે, તેમની િૂંકી ચચા્ષ દરલમયાન રાણીએ ઉત્સુકતાપૂવ્ષક દ્િદ્િન સલવ્ષસ અને તેના સંચાિન અંગે પૂછપૂરછ કરી હતી.

રાણીએ કેિિા િોકો આ સલવ્ષસમાં કામ કરે છે, કેિિી પેઢીઓથી િોકો કામ કરે છે, તેમણે કેિિો અભ્યાસ કયયો છે, કેિિા સમયથી કામ કરે છે તેવા પ્રશ્ો પૂછ્યા હતા. મેડગેએ કહ્યં હતું કે, તેઓ ભારતમાં લરિદ્િશ શાસનકાળથી આ દ્િદ્િન સલવ્ષસનું સંચાિન કરે છે.

આ ઉપરાંત મેડગે જણાવ્યું હતું કે, ‘નવેમ્બર 2008માં મુંબઇમાં ત્રાસવાદી હુમિો થયો હતો ત્યારે પણ રાણીએ ડબ્બાવાળાઓ અંગે પૂછપરછ કરી હતી. 2016માં લપ્રન્સ લવલિયમ અને કેિ લમડિિન મુંબઇની િૂંકી મુિાકાતે હતા ત્યારે ડબ્બાવાળાઓ તરિથી તેમને ખાસ ભેિ આપવામાં આવી હતી. અમે િંડન ગયા હતા ત્યારે રાજવી પદ્રવારે એક પદ્રવારની જેમ અમારું ધ્યાન રાખ્યું હતું. 11 વર્્ષ પછી લપ્રન્સ લવલિયમ અને તેનાં પત્ી મુંબઇ આવ્યા હતા ત્યારે અમે તેમનું પુત્ર અને પુત્રવધૂની જેમ સ્વાગત કયુું હતું. ત્યારે દાદરમાં તેમની સાથે ખરીદી કરવા 12થી વધુ ડબ્બાવાળા પત્ીઓને િઇ ગયા હતા અને તેમને મોંઘેરી પૈઠાણી સાડી ભેિમાં આપી હતી, મહારાષ્ટીયન કન્યા માિે એ પલવત્ર ભેિ ગણાય છે.

2005માં લપ્રન્સના િગ્નની જાહેરાત કરવામાં આવી ત્યારે ડબ્બાવાળાઓના એસોલસએશને કેલમિા માિે નવ વારની સાડી અને લપ્રન્સ ચાલ્સ્ષ માિે મહારાષ્ટીયન પાઘડી મોકિી હતી.

લપ્રન્સ ચાલ્સષે તેમની ભેિ સ્વીકારીને એસોલસએશનને િગ્નમાં આવવાનું ખાસ આમંત્રણ મોકલ્યું હતું. અને તેમણે બે િોકોની આવવા-જવા માિે લવમાનની દ્િદ્કિ અને અન્ય તમામ ખચ્ષની વ્યવસ્થા કરી હોવાનું પણ મેડગેએ જણાવ્યું હતું.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom