Garavi Gujarat

રાણીનો કાયમી વારસો આગળ ધપાવીએ

-

ર્ોર્લા પોપ્ટ

આપણા સહયુના મનમાં એક વિચાર ધરિાયેલો પડ્ો જ હતો, આપણે તમામ લોકો જાણતા હતા કે આ ઢદિસ આિશે, છતાં દેશના િાકીના લોકોની જેમ આપણને પણ આશા હતી કે તે ન આિે.

રાણીનાં વનધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છિાઇ છે. ઘણી પેિીઓથી આપણે રાણીને ઓળખીએ છીએ. સહસ્ત્રાબ્દીઓથી લઈને આપણા યયુદ્ધ પછીના હીરો સયુધી, રાણી આપણા તમામ માટે સતત આશા અને વહંમતની એક આદશ્ડ મૂવત્ડ રહ્ા છે.

રાણીના ‘લોર્્ડ ઈન િેઈઢટંગ’ તરીકે સેિા આપ્યા પછી, મેં સેિા પ્ત્યેનયું તેમનયું સમપ્ડણ સાક્ષીભાિે જોયયું છે. તેઓ એક અદભયુત મવહલા હતા, તેમણે ઇશ્વરકૃપા અને પોતાના અવધકારથી દેશનયું સારા અને ખરાિ સમયમાં નેતૃત્તિ કયયુું, તેમણે પોતાનયું જીિન તેમનાં લોકો અને તેમના વપ્ય કોમનિેલ્થને સમવપ્ડત કયયુું હતયું.

તેમણે 100થી િધયુ દેશોમાં 21,000 થી િધયુ સત્ાિાર કાયયો હાથ ધયા્ડ છે. તેમણે આ હાઉસ દ્ારા તેમને મોકલિામાં આિેલા અંદાજે ચાર હજાર કાયદાને રાજિી મંજૂરી આપી છે. તેમના િખતમાં તેમણે સત્ાિાર 112 વિદેશી મહેમાનોને આિકાયા્ડ હતા અને તેમના કાય્ડકાળમાં 15 વરિઢટશ િર્ાપ્ધાનો સત્ારૂિ થયા હતા, અને તેમાં છેલ્ા િર્ાંપ્ધાન અલિત્ વલઝ ટ્રસ હતા, જે થોર્ા ઢદિસો અગાઉ જ રાણીને મળ્યા હતા. તેઓ આટલી ઝર્પથી વિદાય લઇ લેશે તેિયું આપણે ત્યારે ક્યાં જાણતા હતા.

જે રીતે સંસદમાં ઝલક અપાઈ હતી તે મયુજિ તેમણે કેટલયું કામ કયયુું છે તેના કરતાં િધયુ મહત્તિનયું એ છે કે તેમણે લોકો પાસેથી કુનેહપૂિ્ડક કેટલયું કામ લીધયું છે. લોકોમાંથી સારી િાિતો મેળિિી તેમને િીજા અને તેમના સમયુદાયોની સેિા માટે પ્ેરણા આપિી, ગિ્ડ અને વનઠિાના એક અદૃશ્ય તાંતણા થકી સજ્ડનમાં તેમની મદદ કરિાની જે િાિત છે તે આપણા હૃદય પર છિાઇ જાય છે. અને તે આપણને દેશની સેિા કરિામાં અથિા તો તેમણે જે રીતે દેશની સેિા કરી તેમ આપણને દેશ માટે કંઇક કરિા માટેની

ખયુશી આપે છે.

1926માં જન્મલે ા રાણીએ લગભગ એક સદી સધયુ ી તમે નયું જીિન આ મહાન રાષ્ટ્રની સિે ામાં સમવપત્ડ કયુંયુ છે. તઓે જાહેર સિે ા અને ફરજનયું પ્તીક, શાશ્વત પ્રે ણાનયું વચહ્ન છે. રાજકુમારી તરીકે જન્મલે ા રાણીને ક્યારેય રાજગાદી પર િસે િાની અપક્ષે ા નહોતી. જોકે, તમે ના અકં લ ઢકંગ એર્િર્ન્ડ ા પદત્યાગ પછી ઈવતહાસમાં અણધાયા્ડ સજોં ગોએ તમે ને િારસામાં તાજનો મોટો િોજ માથે લિે ો પડ્ો.

રાજગાદી પર તેમનો 70 િષ્ડનો કાય્ડકાળ આપણે આ સમરમાં ખયુશીપૂિ્ડક અને ગિ્ડથી ઉજવ્યો હતો. રાણી દેશના સારા અને ખરાિ સમયમાં આપણી સાથે જ રહ્ા. તેઓ આ અવિરત પઢરિત્ડનશીલ જગતમાં સતત આપણી સાથે હતા. રાષ્ટ્ર માટે, તે આપણી પ્થમ પ્લેઢટનમ જ્યયુવિલી હતી. આપણા ઈવતહાસમાં આટલા લાંિા સમય સયુધી કોઈ રાજિીએ આ દેશની સેિા કરી નથી. સૌથી િધયુ મહત્તિની િાત એ છે કે, કોઈ રાજાએ તેની આટલી સારી રીતે સેિા કરી નથી.

િીજા વિશ્વ યયુદ્ધમાંથી િચી ગયા પછી, રાણીએ આપણને સતત પર્કારોમાંથી પાર પાડ્ા છે - જેમાં તાજેતરના કોવિર્19 મહામારીનો સમાિેશ થાય છે. પેિીમાં િીજા અનેકિારના અનયુભિમાં રાણી િેદાગ રહીને િહાર આવ્યા. આ િધી ઘટનાઓમાં રાણી વહંમત અને દૃિવનશ્ચયનો સ્ત્રોત છે.

કોઈના પણ શાસનમાં આિી સામાવજક અને આવથ્ડક પ્ગવત જોઇ નથી. ઇન્ટરનેટની શરૂઆતથી લઈને વિશ્વની પ્થમ મંજૂરી પ્ાપ્ત કોવિર્ની રસી સયુધી, કોઈપણ રાજિીએ વરિઢટશ લોકોના દીઘાય્ડ યુષ્ય, સમૃવદ્ધ અથિા સ્િતંત્રતામાં

આટલો િધારો જોયો નથી. આ પ્ગવત તેમના એ મહાન િારસાને શ્રદ્ધાંજવલ છે.

ગત િષષે તમે ના પવત ડ્કયુ ઓફ એઢર્નિગન્ડ ા વનધન પછી રાણીને ભારે આઘાત લાગ્યો હતો. પરંતયુ તમે છતા,ં તમે ણે અવં તમ વિવધમાં ખિૂ જ વહંમત િતાિી. તે કરુણ દૃશ્યો હંમશે ા આપણી સાથે રહેશ.ે આ દ:યુ ખના સમયે આપણા વિચારો તમામ રાજિી પઢરિાર સાથે છે. ફરીથી, આ ક્ષણ અપવેક્ષત હતી અને તે માટે ઓપરેશન લર્ં ન વરિજ દ્ારા તને આયોજન પણ કરાયયું હત.યું જોકે, જ્યારે તે થાય છે ત્યારે કોઈ તમને તયૈ ાર કરી શકે નહીં.

હિે આપણે તેમના જેિા િીજા કોઇને ક્યારેય જોઇ શકીશયું નહીં. જોકે, આ રાષ્ટ્ર માટે ખૂિ જ દયુઃખની ક્ષણ હશે, હયું આશા રાખયું છયું કે આપણે િધા તેમના સંસ્મરણો અને મૂલ્યોમાંથી ઢદલાસો લઈ શકીએ, જેણે તેમને આટલા વિશેષ િનાવ્યા હતા. તેમણે શ્રેઠિ વરિઢટશનયું પ્વતવનવધત્િ કયયુું હતયું. તેમણે આખયું જીિન સમવપ્ડત કયા્ડ પછી, હિે આપણી ફરજ છે કે આપણે આગળ િધીએ અને તેમનો કાયમી િારસો આગળ ધપાિીએ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom