Garavi Gujarat

અગ્રણી નેતાઓની મહારાણીને શ્રધ્્ધાંજપર્

-

અમેઢરકન પ્મયુખ જો િાઈર્ેન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી સવહત દયુવનયાભરના નેતાઓ અને પ્વતવઠિત હસ્તીઓએ રાણી એવલઝાિેથ ઢદ્તીયના વનધન પર શોક વ્યક્ત કયયો હતો. તેમણે રાણીની કત્ડવ્ય વનઠિા, િદલાતા સમય અને પઢરસ્સ્થવતઓ સાથે િદલાિાની તેમની કુશળતા સાથે તેમના દયાભાિ અને સેન્સ ઓફ હ્યમરને યાદ કયા્ડ હતા.

હજૂ મંગળિારે જ મહારાણી દ્ારા વનયયુક્ત કરાયેલા િર્ા પ્ધાન વલઝ ટ્રસે અંજવલ આપતા જણાવ્યયું હતયું કે ‘’રાણી એક એિા ખર્ક છે જેના પર આધયુવનક વરિટનનયું વનમા્ડણ થયયું હતયું, જેમણે આપણને જરૂરી સ્સ્થરતા અને શવક્ત પ્દાન કરી હતી".

નિા રાજા વિશે તેણીએ કહ્યં હતયું કે "અમે તેમને અમારી િફાદારી અને ભવક્ત પ્દાન કરીએ છીએ, જે રીતે તેમના માતા આટલા લાંિા સમય સયુધી, ઘણા િધાને સમવપ્ડત રહ્ાં હતાં. અને િીજા એવલઝાિેથન યયુગના પસાર થિા સાથે, અમે મહારાણીની ઇચ્છા હતા તેમ 'ગોર્ સેિ ધ ઢકંગ' શબ્દો િોલીને આપણા મહાન દેશના ભવ્ય ઈવતહાસમાં એક નિા યયુગની શરૂઆત કરીએ છીએ."

ભૂતપૂિ્ડ િર્ા પ્ધાન જ્હોન મેજરે જણાવ્યંયુ હતયું કે "ભાિનાની અદ્ભુત ઉદારતા સાથે તેણી જાહેર ફરજોમાં વનઃસ્િાથ્ડ અને જ્ાની હતા. તેઓ એજ રીતે જીવ્યા હતા અને એજ રીતે નેતૃત્િ કયયુું હતયું. સમગ્ર કોમનિેલ્થ અને વિશાળ વિશ્વમાં,

લાખો લોકો માટે તેણીએ આપણા રાષ્ટ્રના હૃદય અને આત્માને મૂત્ડ સ્િરૂપ આપ્યયું હતયું, અને વિશ્વભરમાં તેની પ્શંસા અને આદર કરિામાં આવ્યો હતો." િર્ા પ્ધાન નરેન્દ્ર મોદીએ કહ્ય હતયુ કે, ‘’મહારાણીને આપણા સમયના એક ઢદગ્ગજ વ્યવક્ત તરીકે યાદ કરિામાં આિશે. તેમણે પોતાના દેશને પ્ેરણાદાયી નેતૃત્િ પયુરૂ પાડ્યુ હતયુ. તેમનયુ સાિ્ડજવનક જીિન પણ િહયુ ગઢરમાપૂણ્ડ અને શાલીનતાભયયુ્ડ રહ્ય હતયુ. મારી સંિેદના તેમના પઢરિાર સાથે વરિટનના લોકો સાથે છે. ફ્ાંસના રાષ્ટ્રપવત ઈમેન્યયુઅલ મેક્ોને રાણી એવલઝાિેથને 'દયાળયુ' કહીને તેમને ફ્ાન્સના વમત્ર કહી જણાવ્યયું હતયું કે તેઓ પોતાના દેશને નિી ઊંચાઈઓ પર લઈ ગયા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom