Garavi Gujarat

કિંગ ચાર્્લ્્સને એશિયનોને ્લ્ાંભળવા અપીલ

-

બાર્ની ચૌધરી

- એક્્લ્ક્લુ્લ્ીવ

રાજકુમાર હતા ત્્યારે વિવિધ મુદ્ાઓ પર સ્પષ્ટપણે બોલતા કકંગ ચાર્્લ્્સને િકરષ્ઠ ્લ્ાઉથ એવિ્યન અને અશ્ેત નેતાઓએ વિનંતી કરી છે કે તેમના ્લ્મુદા્યો વરિટનના ભવિષ્્ય પર મજબૂત પ્રભાિ ધરાિે તે માટે તેઓ જરૂરી તકેદારી રાખે. વચંતા કરતા વિવિધ મુદ્ાઓમાં આબોહિા પકરિત્સનના જોખમો, ્લ્જીિ ખેતીના ફા્યદાઓ, િંવચત ્યુિાનોને અિગણિાનાં જોખમો તેમજ ન્્યા્ય અને ્લ્માનતાને પ્રોત્્લ્ાહન આપિાનો ્લ્માિેિ થા્ય છે. વિવિધ નેતાઓએ આ અંગે ગરિી ગુજરાત ્લ્મક્ષ પોતાનો મત વ્્યક્ત ક્યયો હતો.

પેરી બાર લેબર ્લ્ાં્લ્દ ખાવલદ મહમૂદે જણાવ્્યું હતું કે, "અમે ઇચ્છીએ છીએ કે કકંગ ચાર્્લ્્સ બધા ધમયો માટેનો ખૂબ જ આદર હંમેિની જેમ ચાલુ રાખિે. તેઓ રે્લ્ કરલેિન્્લ્ અને કોમ્્યુવનટી કર્લ્ેિન્્લ્ પ્રત્્યે ખૂબ જ ્લ્ારૂ િલણ ધરાિિે.’’

ફેર્ધામ અને હેસ્ટનના લેબર ્લ્ાં્લ્દ ્લ્ીમા મર્હોત્ાએ જણાવ્્યું હતું કે, "તેઓ એવિ્યન ્લ્મુદા્યો તેમની ્લ્ાથે આિકાર અને ્લ્ન્માન અનુભિિે. મને ખાતરી છે કે તેઓ ્યુકેના પોલી્લ્ી મેક્લ્્સ અને જાહેર અગ્રણીઓને કા્ય્સક્રમોમાં આમંવત્ત કરી રૂમમાં એવિ્યન ્લ્મુદા્યોનો અિાજ ઉભો કરિે.”

બીબી્લ્ીને એક ઇન્ટરવ્્યુમાં કકંગ ચાર્્લ્સે સ્િીકા્યુું હતું કે તેઓ હિે પહેલા જેટલા સ્પષ્ટિક્તા રહેિે નવહં અને કેટલીક ્લ્ખાિતી ્લ્ંસ્થાઓ અને ્લ્ંસ્થાઓના પેટ્રન કે પ્રમુખ બનિામાં ઘટાડો કરિો પડિે.

2007માં વપ્રન્્લ્ ચાર્્લ્સે સ્થાપેલા વરિકટિ એવિ્યન

ટ્રસ્ટ (BAT)ના ટ્રસ્ટી, વનહાલ અથ્સના્યકેએ કહ્યં હતું કે “તેમણે પહેલેથી દવક્ષણ એવિ્યન ્લ્મુદા્યો, ડા્યસ્પોરા અને તે દેિો તથા તેના મુદ્ાઓ પ્રત્્યે તેમની વનષ્ઠા અને પ્રવતબદ્ધતા દિા્સિી છે. તેમણે દવક્ષણ એવિ્યાના મુદ્ાઓ માટે તેમના પ્રભાિ અને ્લ્ત્ાનો ઉપ્યોગ કરિો પડિે. આિા છે કે તેઓ આમારા પેટ્રન તરીકે ચાલુ રહેિે. પરંતુ આ કામ રાજકારણીઓએ કરિાનું છે.‘’

કકંગ ચાર્્લ્્સને ઘણી િખત મળેલા લેસ્ટરના િકરષ્ઠ ઇમામ, િેખ ઇરિાવહમ મોગરાએ તેમને તમામ ધમયોને મદદ કરિા અને ઇસ્લામોફોવબ્યાની ્લ્ંમત અને સ્િીકૃત વ્્યાખ્્યા આપિા અને તેમનો અિાજ ઉમેરિા વિનંતી કરી હતી.

કેટલાક ્લ્ાં્લ્દોએ ગરિી ગુજરાતને કહ્યં હતું કે ‘’અમને વિશ્ા્લ્ છે કે નિા રાજા દવક્ષણ એવિ્યાઈ ્લ્મુદા્યોને ચેમ્મ્પ્યન કરિાનું ચાલુ રાખિે.’’

લોડ્સ કરણ વબવલમોકર્યાએ જણાવ્્યું હતું કે ‘’કકંગ ચાર્્લ્્સ ઇન્ટરફેઇથ બાબતો ્લ્ાથે ્લ્ંકળા્યેલા છે અને ખૂબ વિચારિીલ છે. તે ભારતના અદ્ભુત, મહાન વમત્ છે અને ભારતને પ્રેમ કરે છે. મને લાગે છે કે તે ખરેખર િૈવિધ્્ય્લ્ભર વરિટન માટે ચેમ્મ્પ્યન બનિાનું ચાલુ રાખિે."

લેબર ્લ્ાં્લ્દ ગેરેથ થોમ્લ્ે જણાવ્્યું હતું કે "દવક્ષણ એવિ્યાઈ ્લ્મુદા્યો ્યુકે માટે બીજા બધાની જેમ જ એક ભાગ અને મહત્િપૂણ્સ છે અને રાજા અને અને વિિાળ િાહી પકરિાર તે કરિાનું ચાલુ રાખિે."

એમપી િેલેરી િાઝે કહ્યં હતું કે "હું જાણું છું કે કકંગ ચાર્્લ્્સ તેમની માતાની જેમ જ આગળ િધિે અને એવિ્યન ્લ્મુદા્યો તેમને ટેકો આપિે. તેઓ હંમેિા અન્્ય ધમયો અને ્લ્મુદા્યો વિિે જાણિા માટે ખુલ્ા છે અને મને ખાતરી છે કે ્યુકેના તમામ નાગકરકોને ચેમ્મ્પ્યન કરિાનું ચાલુ રાખિે."

સ્લાિના ્લ્ાં્લ્દ, ટેન ધે્લ્ીએ કહ્યં હતું કે “કકંગ ચાર્્લ્્સ III વનઃિંકપણે મહાન પરંપરાઓને આગળ ધપાિિે, આંતરરાષ્ટી્ય ્લ્મુદા્યો અને આપણા મહાન રાષ્ટને એક્લ્ાથે લાિિે. તેમનામાં િીખ લશ્કરી ઇવતહા્લ્ અને િાર્લ્ાની ઉત્કૃષ્ટ ્લ્મજ, ર્લ્ અને જ્ાનને હું જોઈ િકતો હતો."

કકંગ ચાર્્લ્્સને અપીલ કરનારા અગ્રણીઓમાં ઓપરેિન બ્લેક િોટના સ્થાપક અને વનદદેિક અને હોમટ્સન કોલેજ, કેમ્મ્રિજના વપ્રમ્ન્્લ્પાલ લોડ્સ ્લ્ા્યમન િૂલી, અવભનેતા, નીવતન ગણાત્ા, વરિકટિ મેકડકલ એ્લ્ોવ્લ્એિન (BMA)ના ભૂતપૂિ્સ અધ્્યક્ષ ડૉ. ચાંદ નાગપોલ, ્યુગાન્ડાના માનદ કોન્્લ્લ જનરલ જાફર કપા્લ્ી, રોમમાં ્યુગાન્ડાના રાજદૂત મુમતાઝ કા્લ્મ, કાફે સ્પાઈ્લ્ નમસ્તેના માવલક ્લ્ા્યર્લ્ ટોડીિાલાએ પણ કકંગ ચાર્્લ્્સ પ્રવત શ્રધ્ધા વ્્યક્ત કરી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom