Garavi Gujarat

અંબાજી મેળામાં 20 દેશોના 27 લાખ શ્રદ્ાળુઓએ ઓનલાઇન દશ્શન-આરતીનો લાભ લીધો

-

યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરહમયાન યોજાયેલા મહા મેળામાં સરકારના ડિહજટલ ઇન્ન્િયા પ્રોગ્ામ હેઠળ ડિહજટલ માધ્યમથી ૨૦થી વધુ દેશોના ૨૭ લાખથી વધુ શ્રદ્ાળુઓએ ઓનલાઈન દશ્ગનઆરતીનો લાભ લીધો હતો.

અંબાજી ન આવી શકનાર માઇ ભતિો ઘેર બેઠા માતાજીના દશ્ગન આરતી અને મેળાનો આનંદ માણી શકે એ માટે સમગ્ મેળાનું સોહશયલ મીડિયા પ્લેટફોમ્ગ પર લાઈવ ટેહલકાસ્ટ કરવામાં આવ્યું હતું, જે અંતગ્ગત હવશ્વભરના 20 જેટલા દેશમાં 27 લાખ શ્રદ્ાળુઓએ ડિહજટલ માધ્યમ ફેસબુક, યુ ટ્ુબ , હવિટર, વેબસાઈટના માધ્યમથી મેળાનું લાઈવ ટેહલકાસ્ટ હનહાળી ધન્યતા અનુભવી હતી. આ વર્્ગથી અંબાજી દેવસ્થાનનું ઇન્સ્ટગ્ામ પેજ પણ શરૂ કરાયું છે. તેનો બહોળી સંખ્યામાં યુવાવગગે લાભ લીધો હતો.શહતિપીઠ અંબાજી દેશભર અને હવશ્વમાં વસતા માઇભતિો માટે શ્રદ્ા આસ્થાનું પ્રતીક છે. ભાદરવી પૂનમના મેળાનો હવશેર્ મહહમા હોવાથી લાખો યાત્રાળુઓ માં અંબાજીના ધામમાં ઉમટી પિતા હોય છે.

આ વખતે મળે ામાં વહીવટીતત્રં દ્ારા કેટલીક હવહશષ્ટ અને અનોખી પહેલ કરવામાં આવી હતી જને ા ભાગરૂપે અબં ાજીમાં આવતા પદયાત્રી સઘં ો અને વાહનો માટે ઓનલાઈન રહજસ્ટ્શે ન ની સગવિ ઉભી કરવામાં આવી હતી.જે અતં ગત્ગ 5500 જટે લા પદયાત્રી સઘં ોની ઓનલાઇન નોધણી અને 11,540 જટે લા વાહન પાસ ઘરે બઠે ા ઓનલાઈન મજં રૂ ી આપી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. તો બનાસકાઠં ા હજલ્ામાં 154 જટે લા સવે ા કેમ્પને ઓનલાઇન મજં રૂ ી આપી હતી.

અંબાજી દેવસ્થાન ટ્સ્ટ અને હજલ્ા વહીવટીતંત્ર દ્ારા માતાજીના મંડદરમાં પ્રવેશવાના શહતિદ્ાર થી માંિી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંડદરને અદ્ભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું હતં.ુ . શહતિદ્ારથી મંડદર જવાના માગ્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ હતી કે, જાણે આરાસુર િુંગરની હગડરમાળાઓમાંથી અસંખ્ય આહગયા માં અબં ાના અવસરને પ્રકાહશત કરવા ઊમટી પડ્ા હોય.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom