Garavi Gujarat

ભગવાન શિવ શવિે અઘટિત શવધાનો બદલ સોખડાના આનંદસ્વામી સામે આક્ોિ

-

સોખડા સ્્વામિનારાયણ સપ્રં દાયના પ્રબોધ સ્્વાિી જથૂ ના આનદં સાગર સ્્વાિીએ તાજતે રિાં ભગ્વાન મિ્વજી પર કરેલા ્વાણી મ્વલાસથી સતં સિાજિાં રોષ ભભકૂ ી ઉઠ્ો હતો શ્ી પચં નાિ જનૂ ા અખાડાના િહંત નરેન્દદ્ર સોલકં ીએ સ્્વાિીને હાકં ી કાઢ્વા િાગં કરી હતી તો ગજુ રાત કરણીસને ાએ િાફી નહીં િાગે તો ટીીંગાટીોળી કરીિ.ું તિે જ મિ્વ ભક્ોએ પ્રબોધ સ્્વાિીને િહાદે્વ કરતા િોટીા દેખાડ્વાનો આ હીન પ્રયાસ છે. સતં ને આ્વી ્વાણી ક્યારેય ન િોભ.ે સાધુ આનદં સાગરને ગાદી પરથી હટીા્વ્વા િાગણી કરી હતી. આ્વા સતં સતં કહે્વાને લાયક નથી. સાધુ આનદં સાગર જાહરે િાં િાફી

િાગં .ે તો બીજી તરફ, ભગ્વાન મિ્વજી પર ્વાણીમ્વલાસ કરનારા આનદં સાગર સ્્વાિી સાિે રાજકોટીિાં પોલીસ ગનુ ો નોંધાયો હતો.

િળતી િામહતી િજુ બ, ્વીડડયોિાં આનદં સાગર સ્્વાિી કહી રહ્ા છે કે, મનિીતભાઈ િઇે ન ગટીે જે ઝાપં ો છે ત્યાં ગયા. ગટીે બધં હતો અને ગટીે ની બહાર

મિ્વજી ઊભા હતા. મનિીતભાઈએ ્વણન્ણ કયુંુ કે મપક્ચરિાં આપણે ક્વે ી રીતે જોઇએ એ્વી રીતે મિ્વજી જટીા્વાળા, નાગ ્વીંટીેલો, ઋદ્રાક્ષ પહેરેલો, મરિિલુ હાથિાં બધી જ પ્રોપટીટીની સાથે વ્ય્વસ્સ્થત ઊભા હતા. પછી મનિીતભાઈએ પ્રાથન્ણ ા કરી કે આપ અહીં સધુ ી આવ્યા છો તો અદં ર પધારો તો પ્રબોધ સ્્વાિીજીનાં આપને દિન્ણ થઈ જાય. ત્યારે મિ્વજીએ એિને કહ્યં કે, પ્રબોધ સ્્વાિીનાં દિન્ણ િને થાય એ્વાં િારાં પણ્ુ ય જાગ્રત નથી થયાં પણ િને તિારાં દિન્ણ થઈ ગયાં એ િારાં અહોભાગ્ય છે. એટીલું ્વાક્ય બોલી મિ્વજી ય્વુ કને મનિીતભાઈના ચરણસ્પિ્ણ કરી અને ત્યાથં ી જતા રહ્ા.ં તો એ્વી પ્રામતિ આપણને સૌને થઈ છે. પ્રબોધ સ્્વાિી જથૂ ના સાધુ આનદં સાગર સ્્વાિીએ ભગ્વાન મિ્વ પર કરેલું બફે ાણ ્વાણીમ્વલાસ તિે ને ભારે પડ્ો છે. ભગ્વાન મિ્વજી મ્વિે કરેલી ડટીપ્પણીથી મિ્વભક્ો અને સનાતન સ્વે કોિાં આક્ોિ ફેલાયો હતો અને ભગ્વાન મિ્વજી પર ્વાણીમ્વલાસ કરનારા આનદં સાગર સ્્વાિી સાિે રાજકોટીિાં પોલીસ ફડરયાદ નોંધાઈ હતી. બ્રહ્મ સિાજના લોકોએ રાજકોટીિાં આનદં સાગર સ્્વાિીના પોસ્ટીરો સળગા્વી મ્વરોધ દિાવ્્ણ યો. બ્રહ્મદે્વ સિાજ દ્ારા બી-ડડમ્વઝન ખાતે મ્વરોધપ્રદિન્ણ કર્વાિાં આવ્યું હત.ું આનદં સાગર સ્્વાિીના પોસ્ટીર સળગા્વીને મ્વરોધ કરાયો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom