Garavi Gujarat

પૂ.માધ્વચરિ્યસ્્વામરી, SGVP ગુરૂકુલ

-

અત્્યયંત આદરણી્ય અમારા અત્્યયંત સ્નેહી ચિ. કલ્્પનેશ, શૈલનેશ અનને સમગ્ર ગરવી ગુજરાત ્પરરવાર, હાલમાયં અમને કં્પાલા આચરિકામાયં છીએ અહીં્યા માતુશ્ી ્પાવ્વતીબનેનના અક્ષરવાસના દુઃખદ

સમાિાર મળ્્યા. હૃદ્ય

ગ્લાનીથી ભરાઇ ગ્યુયં. અમને સવવે સયંતો તથા સમગ્ર એસજીવી્પી ગુરુકુળ ્પરરવાર ્પરમાત્માનને પ્ાથ્વના કરીએ છીએ કે, તનેઓ માતુશ્ીના ્પચવત્ર આત્માનને શાશ્વત આનયંદ અ્પ્વણ કરે. કલ્્પનેશ, શૈલનેષ, આ્પના માતુશ્ીનુયં છત્ર જવાથી આ્પ બયંનને ભાઇઓનને દુઃખ થા્ય એ સહજ છે. એમાયં ્પણ થોડા મચહના ્પહેલા ્પૂજ્્ય ચ્પતા શ્ી રમણીકભાઇએ ્પણ આ લોકમાયંથી ચવદા્ય લીધનેલી. આ્પ બયંનને ભાઇઓની અનને આ્પના ્પરરવારની વનેદના સમજી શકું છુયં. ્પરંતુ જન્મ અનને મરણ આ્પના હાથમાયં નથી જન્મ અનને મરણ બયંનને ્પરમાત્માના હાથમાયં છે ્પરંતુ જન્મ અનને મરણ વચ્નેનુયં જને જીવન છે એ આ્પણા હાથમાયં છે. માતુશ્ીએ ્પોતાના જીવનનને સફળ કરી લીધુયં હતુયં. એમનુયં હૃદ્ય માતુ વાત્સલ્્યથી ્પૂણ્વ હતુયં. એમણને માત્ર તમારા બને ભાઇઓનો અનને તમારા ્પરરવારનો જ ઉછેર નથી ક્યયો, એમણને ગરવી ગુજરાત જને એમનુયં માનસ સયંતાન છે એમનને ્પણ બાળકની જનેમ ઉછે્યુું છે. એ પ્નેરણાના સ્ોત સમાન માતુશ્ીની બહુ મોટી ખોટ તમનને ભાઇઓનને અનને ગરવી ગુજરાતના ્પરં્પરા અનને ્પરરવારનને ્પડી છે. શ્ીહરર તમનને ખૂબ જ ધૈ્ય્વ અનને ચહંમત આ્પને એવી અમને ભગવાનનને પ્ાથ્વના કરીએ છીએ. માતુશ્ી ન માત્ર ્પરરવાર માટે ્પરંતુ સમસ્ત ગુજરાત સમાજ માટે ગૌરવ રૂ્પ હતા જનેટલુયં દુઃખ તમનને છે તનેટલી જ ખોટ આજને સમગ્ર ગુજરાત સમાજ ભોગવી રહ્ો છે માતુશ્ીની ખોટ જલ્દી ્પૂરી શકાતી નથી ફરી ફરી અમને પ્ાથ્વના કરીએ છીએ કે તમને બયંનને ભાઇઓ ખૂબ ધીરજ રાખજો. તમારામાયં માતચ્પતાએ ખૂબ સારા સયંસ્કારો ચિયંચ્્યા છે. તમારામાયં જને ધાચમ્વક વૃચતિ છે અધ્્યાત્મ ભાવના તનેના અમને સાક્ષી છીએ તમને બયંનને ભાઇઓ ક્્યારે્ય માતાચ્પતાનો આદેશનને ઉલ્નેખન નથી ક્યયો જનેમ માતાચ્પતા રાજી થા્ય એમ રહ્ા છો. માતા ચ્પતાની સનેવા કરીનને તમને બયંનને ભાઇઓ ભાગ્્યશાળી બન્્યા છો. બયંનને ભાઇઓ ખૂબ ધીરજ રાખી આ આઘાત સહન કરજો. ભગવાન તમનને બળ આ્પને અમારી પ્ાથ્વના સદૈવ તમારી સાથને રહેશને. બધા જ ગરવી ગુજરાત ્પરરવારનને અનને સમગ્ર ્પરરવારનને અમારા હૃદ્યથી જ્ય સ્વામીનારા્યણ અનને જ્ય ભારત.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom