Garavi Gujarat

માતૃસ્્વરૂપ પા્વ્વતીબેન - હર્્ષવદન ત્રિવેદી

-

ગત ગુરૂવારે બે વવભૂવતઓએ ્થોડાક કલાકોના અંતરે મહારિયાણ કયુું. એક બાજુ વરિટનના મહારાણી એવલઝાબે્થ બીજાંના અવસાનના સમાચાર આવ્યા તો બીજી બાજુ ગરવી ગુજરાતના સહસ્્થાપક માતૃસ્વરૂપા પૂ. પાવ્વતીબેન રમવણકલાલ સોલંકીનનું વનધન ્થયું.

ઇ.સ 2000ના જાન્યુઆરી માસના રિ્થમ સપ્ાહમાં હું પહેલી જ વાર લંડન પહોંચ્યો ત્યારે રિ્થમ વખત જ ગરવી ગજુ રાત પદરવારની સા્થે તેના આધારસ્તંભ એવા પાવ્વતીબેન સોલંકીનો પદરચય ્થયો હતો. રિ્થમ પદરચય્થી જ મારા હૃિયમાં તેમના માટે આિર અને આત્મીયતા જાગ્યા હતા. હું ગરવી ગુજરાતમાં પત્રકાર તરીકે જોડાયો એ પછી્થી તો તંત્રીશ્ી પૂ. રમવણકલાલ સોલંકી અને પૂ. પાવ્વતીબેનના વધુ વનકટના સાવનિધ્યમાં આવવાનું ્થયું. વતન છોડીને પરિેશમાં આવેલાંને શરૂઆતમાં (અને પછી પણ) પોતાના સગાંવહાલાંઓની અને એમાં ય ખાસ કરીને માતાની ખોટ સાલતી હોય છે. પાવ્વતીબેનની ઉપબ્સ્્થવત અને તેમનું વાત્સલ્યના કારણે વતનઝુરાપા પર વવજય મેળવવામાં મને ઘણી મિિ મળી.

પાવ્વતીબેન ઘર-પદરવાર અને મારા જેવા એક્સટેન્ડેડ ફેવમલીને સંભાળવા ઉપરાંત ગરવી ગુજરાતમાં પણ ઊંડો રસ લે અને તેમાં સવરિય ભૂવમકા ભજવે. ગરવી ગુજરાત છપાય એટલે આખો અંક તેઓ પહેલે્થી છેલ્ે સુધી વાંચી જાય. જે કહેવા જેવું હોય એ સૌમ્ય ભાષામાં કહે. તેમની સમાચારસૂઝ અને વાચકોને શું ગમશે અને નહીં ગમે તેની તેમની સૂઝ પણ આિર ઉપજાવે તેવી હતી. પૂ. રમવણકલાલ સોલંકીના અવસાન બાિ મને તેમનું માગ્વિશ્વન હંમેશા મળતું હતું. તેઓ ઓછામાં ઓછા શ્લિોમાં પોતાની વાત કરી શકતા હતા. ચાલુ અંક હોય કે, િીપોત્સવી અંક હોય તેમની સા્થેની ચચા્વ હંમેશા ફળરિિ રહેતી હતી. શ્ી રમવણકલાલ સોંલંકી ગરવી ગુજરાતમાં િર સપ્ાહે સુભાવષત નામની એક કોલમ લખે. આ કોલમ ઘણી લોકવરિય. તેમાં રમવણકલાલની સાવહત્યરિીવત પણ ઝળકે. રમવણલકલાલના અવસાન પછી આ કોલમનો રિશ્ન ઊભો ્થયો. એ વખતે પાવ્વતીબેને

એવું સૂચન કયુું કે આવી કોલમ આપણે કોઇની પાસે લખાવીએ. પણ કોઇ અન્ય વ્યવતિ આ કોલમને રમવણકલાલ જેટલો ન્યાય આપી શકશે કે કેમ તેની અમને શંકા હતી. વળી અમારી સામે વચત્રલેખામાં વજુ કોટકની રિભાતના પુષ્પો કોલમનું ઉિાહરણ હતું. એટલે અમે રમવણકલાલાની આ કોલમ ગરવી ગુજરાતના આકા્વઇવ્ઝમાં્થી પુનઃરિકાવશત કરવાનો વનણ્વય લીધો. આ વનણ્વયને ગરવી ગુજરાતના લેસ્ટર ખાતેના સા્થીવમત્ર સિગત રિવીણભાઇ આચાય્વ સવહતના લોકોનો ટેકો સાંપડ્ો.

સ્ટાફ માટે તો તઓે એક વાત્સલ્યમવૂ ત્વ હતા. સ્ટાફના બધાં જ સભ્યોને તઓે અગં તપણે ઓળખતા હતા. ઓદફસમાં આવ્યા હોય તો આખી ઓદફસનો એક રાઉન્ડ તો મારે જ. સ્ટાફની સા્થે તને ા પદરવાર અગં પણ પૃચ્છા કરે. અમિાવાિ ઓદફસનો સ્ટાફ તમે ના લડં ન્થી આગમનની ઉત્સતિુ ાપવૂ ક્વ રાહ જોતો હોય. લડં ન્થી અમિાવાિ તઓે આવે ત્યારે સ્ટાફના સભ્યો માટે કઇં કને કંઇક વસ્તુ ભટે તરીકે યાિ રાખીને લતે ાં આવ.ે સ્ટાફના લોકોના સખુ િખુ માં સહભાગી બન.ે તમે ણે આપલે ી અગં ત લોનના કારણે ઘણાં લોકો પોતાનું મકાન ખરીિી શક્યા હતા.

એમનું વ્યવતિત્તવ જે એવંુ હતું કે કોઇ પણ વ્યવતિ

તમે ની પાસે પોતાનું હૈયુ ખોલવા તયૈ ાર ્થઇ જાય.

તેઓ તેમના જીવનમાં મોટી સંખ્યામાં લોકોના સંપક્કમાં આવ્યા હતા. તેમાં્થી કોણ આિરપાત્ર અને કોણ ઉપેક્ાને પાત્ર તેની તેમને સૂઝ હતી. તેઓ પોતાના વવચારોમાં સ્પષ્ હતા. સૌમ્ય સ્વભાવના હોવાની સા્થે સ્પષ્વતિા પણ હતા. પૂ. રમવણકલાલ સોલંકીની જેમ પાવ્વતીબેન પણ કામઢા (વક્કહોવલક) સ્વભાવના હતા. તેઓ સતત રિવૃવતિમય રહેતા હતા. ગાડ્વવનંગ અને કલાકૃવતઓના તેઓ શોખીન હતા. લંડન અને અમિાવાિના તેમના વનવાસસ્્થાને તેમણે સરસ બગીચા બનાવ્યા છે જે તેમની કલાસૂઝ અને રિકૃવતરિેમ િશા્વવે છે.

આગળ કહયું તેમ ગરવી ગુજરાત છપાય એટલે મોટાભાગે સૌ્થી પહેલા તેમના હા્થમાં આવે એ અ્થ્વમાં તેઓ ગરવી ગુજરાતના રિ્થમ વાચક અને વવવેચક હતા. િીપોત્સવી અંકનું કામ ચાલું ્થાય એટલે કામ કેટલે પહોંચ્યું તે અંગેની જાણકારી તેઓ સમયાંતરે મેળવતા રહેતાં હતા. પૂ. રમવણકલાલ સોલંકીના અવસાન પછી િીપોત્સવી અંકની તૈયારીની ચચા્વ હું તેમની સા્થે જ કરતો હતો. હાલ િીપોત્સવી અંકનું કામ ચાલુ ્થઇ ગયું છે ત્યારે તેમની ગેરહાજરી અમને સૌને સાલશે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom