Garavi Gujarat

ભારત-ચીને લદાખના પેટ્ોબલંગ પોઇન્્ટ પરથી સૈબનકો પાછા િોલાવ્યા

-

ભાિત અને ચીન આમમીએ ગુરુવાિે જાહેિાત કિી હતી કે પૂવ્ષ લિાખના ગોગિા હોટમ્સ્પ્રંગ ક્વસ્તાિના પેટ્ોક્લંગ પોઇન્ટ-15 પિથી સૈક્નકો પિત બોલાવવાનું ચાલુ ક્યુિં છે. અહીં ઉલ્ેખની્ય છે કે છેલ્ાં બે વર્્ષથી બંને દેશોના સૈક્નકો આ પોઇન્ટ પિ આમને-સામને છે.

શાંઘાઈ કો-ઓપિેશન ઓગવેનાઇઝેશન (એસસીઓ)ની ઉઝબેરકસ્તાનમાં વાક્ર્્ષક શીખિ બેઠક પહેલા આ જાહેિાત થઈ હતી. આ સમીટમાં વિાપ્રધાન નિેન્દ્ર મોદી અને ચીનના પ્રેક્સિન્ટ શી ક્જનક્પંગ વચ્ે બેઠક થવાની ધાિણા છે, જોકે તેની એકપણ દેશ સત્તાવાિ જાહેિાત કિી નથી.

સં્યુતિ ક્નવેદનમાં જણાવા્યું હતું કે જુલાઈમાં ઉચ્સ્તિી્ય લશ્કિી મંત્રણાના 16 િાઉન્િને પગલે ગોગિા-હોટમ્સ્પ્રંગ એરિ્યામાંથી સૈક્નકોની પાછા બોલાવી લેવાની પ્રક્રિ્યા ચાલુ થઈ છે. ભાિત અને ચીનના કોપ્સ્ષ કમાન્િિ લેવલની બેઠકના 16માં િાઉન્િમાં 8 સપ્ટે્ફબિ 2022એ સંમતી સધાઈ હતી. આ પછી ભાિત અને ચીનના લશ્કિી દળોએ સંકક્લત અને ્યોજનાબધિ િીતે ગોગિા-હોટમ્સ્પ્રંગ (પીપી15)ના ક્વસ્તાિમાંથી સૈક્નકો પાછા બોલાવવાનું ચાલુ ક્યુિં છે.

સંિક્ણ ક્વભાગના સૂત્રોએ જણાવ્્યું હતું કે પેટ્ોક્લંગ પોઇન્ટ-15 પિથી સૈક્નકોને પાછા બોલાવાની પ્રક્રિ્યા આજે સવાિે ચાલુ થઈ હતી અને બંને દેશોના સ્થાક્નક કમાન્િસ્ષ હવે પછીના પગલાં માટેની રૂપિેખા તૈ્યાિ કિી િહ્ાં છે. બંને પક્ો બફિિ ઝોન અથવા નો-પેટ્ોક્લંગ એરિ્યા બનાવે તેવી શક્્યતા છે. બીજા ક્વવાદાસ્પદ પોઇન્્ટ્સ પિથી પણ સૈક્નકોને પાછા બોલાવી લેવા્યા બાદ આવી વ્્યવસ્થા કિવામાં આવી હતી. ભાિતની આમમી સૈક્નકોને પાછા ખેંચી લેવાની પ્રક્રિ્યાના અમલનું સંપૂણ્ષ વેરિરફિકેશન કિશે. એવું માનવામાં આવે છે કે ઉચ્સ્તિી્ય સ્ટિી ગ્રૂપ પૂવ્ષ લિાખની એકંદિ મ્સ્થક્તની સમીક્ા માટે આગામી થોિા રદવસોમાં બેઠક ્યોજે તેવી શક્્યતા છે. આ ગ્રૂપમાં િાષ્ટી્ય સુિક્ા સલાહકાિ અક્જત િોવાલ તથા ત્રણે્ય લશ્કિી દળોના વિાઓનો સમાવેશ થા્ય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom