Garavi Gujarat

અમમતાભથી પ્રભામિત છે રશ્્મમકા

-

પોતાની એક જ ફિલ્્મથી રશ્્મ્મકા ્મંદાનાનો સિતારો રાતોરાત ચ્મકી ગયો છે. રશ્્મ્મકાએ ફિલ્્મ ‘પુષ્પા’ ્માં કરેલા અસિનય અને ડાન્િની ખૂબ જ પ્રશંિા થઈ હતી અને તેના ફિલ્્મ સન્મામાતાઓએ પોતાની ફિલ્્મો ્માટે તેના પ્રત્યે ધ્યાન પણ કશ્ે ન્રિત કયુું હતું. રશ્્મ્મકાને ‘ગુડબાય’ ફિલ્્મ્માં બોલીવૂડના સ્મલેસનય્મ સ્ટાર અસ્મતાિ બચ્ચન િાથે કા્મ કરવાની અનોખી તક ્મળી હતી. આથી રશ્્મ્મકા ખૂબ જ ખુશ છે અને ફિલ્્મના ટ્ેલર લોશ્ન્ચંગ્માં તેણે િીસનયર બચ્ચન િાથેની તેની ્મુલાકાતના ફદવિની યાદો જણાવી હતી.

અસ્મતાિ િાથેની પ્રથ્મ ્મુલાકાતને યાદ કરતા રશ્્મ્મકાએ કહ્યં હતું કે, હું પ્રથ્મવાર અસ્મતાિ િરને ્મારી બથમા ડે પર ્મળી હતી. હું િેટ ઉપર તે્મની રાહ જોઈ રહી હતી અને તેઓ આવ્યા ત્યારે ્મેં તે્મને ‘હાય’ કહ્યં હતું.

તેઓ ્મારી તરિ આવ્યા અને ્મારી પાિેથી આગળ સનકળી ગયા. ્મને એ નહોતું િ્મજાયું કે, હું શંુ કહું? પછી હું િેટ પર પહોંચી હતી. હું એ ફદવિે ખૂબ જ નવમાિ હતી. તે્મને ્મળીને િૌ પહેલા તો, ્મેં તે્મને ્મારો પફરચય આપ્યો. ્મને તે િ્મયે એવું લાગ્યું કે, તેઓ ્મને પિંદ નથી કરતા. થોડા ફદવિ પછી તે્મણે ્મારી ફિલ્્મ ‘પુષ્પા’ સવશે િોસશયલ ્મીફડયા પર પોસ્ટ ્મુકી અને ત્યારે ્મને થયું કે ફિલ્્મ શૂટ કરવાની િાથે અ્મારા વચ્ચે ખાિ બોશ્ન્ડંગ બની ગયું છે. તે્મનું વ્યસતિત્વ અદિૂત છે અને એક સલજેન્ડ તરીકે તેઓ ખૂબ જ િરળ વ્યસતિ છે. જેનાથી િૌ કોઈ ઈમ્પ્રેિ થઈ જાય છે.

ફિલ્્મ ‘ગુડબાય’ ્માં અસ્મતાિ બચ્ચન, રશ્્મ્મકા ્મંદાનાની િાથે નીના ગુપ્ા, પવૈલ ગુલાટી પણ ્મહત્વના પાત્ર્માં નજર આવશે. આ િાથે જ, અલી એવરા્મ, િુસનલ ગ્ોવર, િસલલ ્મહેતા અને અસિષેક ખાન પણ આ ફિલ્્મનો િાગ બન્યા છે. એકતા કપૂરના બેનર બાલાજી હેઠળ બનેલી આ ફિલ્્મ આગા્મી 7 ઓક્ટોબરે ફરલીઝ થઈ રહી છે. ટ્ેલર લોશ્ન્ચંગ્માં અસ્મતાિ બચ્ચન સિવાય ત્મા્મ કલાકારો હાજર હતા. નાદુરસ્ત તસબયતના કારણે અસ્મતાિ બચ્ચન વીફડયો કોલ દ્ારા

આ ઈવેન્ટ્માં જોડાયા હતા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom