Garavi Gujarat

ચહેરાની ત્વચા મા્ટે ઉપ્યોગી ્સનસ્ક્રિન

-

ત્્વ

ચાની ઘણી સમસ્્યાઓ છે જને ા કારણે ત્્વચાની ચમક ફિક્ી પડી જા્ય છે. કોઇ પણ વ્્યક્તિ જે પોતાના દેખા્વ પ્રત્્યે જાગૃત છે તે આ પ્રકારની સમસ્્યાનો સામનો કર્વા માંગતો નથી. ખાસ કરીને છોકરીઓ ક્િલકુલ ઇચ્છતી નથી. આ સમસ્્યાઓને દૂર કર્વા માટે એક્સપટ્ટ દ્ારા સરળ ઉપા્ય અને સમાધાન રજૂ કરા્યું છે.

જો ત્્વચા મુલા્યમ અને સ્્વચ્છન હો્ય તો ચહેરાની ચામ્ટ ધીરે ધીરે ઓસર્વા લાગે છે, માત્ર ચહેરા પર ક્પમ્પલેસ કે િોલ્ીઓની સમસ્્યા નથી. તેના િદલે ડાઘ, સોજો, ખુલ્ા ક્છદ્ો જે્વી અનેક સમસ્્યાઓ છે, જે તમારી ત્્વચાની કોમળ સપાટીને િગાડે છે. તેથી ત્્વચાને સ્્વચ્છ અને ચમકદાર રાખ્વા માટે તમારે આ સમસ્્યાઓને દૂર કર્વી પડશે. જોકે, આ કા્ય્ટ એટલું મુશ્કેલ નથી જેટલું લાગે છે. કારણ કે આ્વી અનેક સમસ્્યાઓનો ઇલાજ છે અને તે ખૂિ જ સસ્તામાં.

આપણે ્વાત કરીએ છીએ સનસ્સ્રિન ક્્વશે... હા સનસ્સ્રિન તમારી ત્્વતચાની એક-િે નહીં પણ પાંચ સમસ્્યાઓનું ક્નરાકરણ લા્વે છે.

સનસ્ક્રિન લગાવતા પહેલા...

• શું તમે સનસ્સ્રિન લગા્વ્વાની સાચી રીત જાણો છો? જો નહીં તો જાણી લો કે ચહેરો સાિ ક્યા્ટ પછી સૌપ્રથમ ત્્વચા પર મોઇશ્ારાઇઝર લગા્વો અને પછી સનસ્સ્રિનનો ઉપ્યોગ કરો.

• કોઇ પણ જગ્્યાએ જતા પહેલાં 20 ક્મક્નટ પહેલા તમાી ત્્વચા પર સનસ્સ્રિન લગા્વો. જેથી તેની એસપીએિ િોમ્્યુ્ટલા તમારી ત્્વચા પર તેની સંપૂણ્ટ અસર કરે.

• સનસ્સ્રિનનો ઉપ્યોગ માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ ક્શ્યાળા અને ્વરસાદના સમ્યમાં પણ કર્વો જોઇએ. કારણ કે સ્યૂ દેખાતો નથી તને ો અથ્ટ એ નથી કે તને ી હાક્નકારકતા તમારા સધુ ી પહોંચતી નથી. સનસ્ક્રિન કેવા પ્રકારની હોવી જોઇએ

• એક રીપોટ્ટમાં ડોક્ટરના કહે્વા અનુસાર સનસ્સ્રિન તમારી ત્્વચાની તકલીિ અટકા્વે છે. ચહેરાના ખુલ્ા ક્છદ્ો, ડાઘ, ખીલના ક્નશાન, અસમાન ત્્વચા ટોન, િાઇન લાન્સ, કાળા કુંડાળાંથી િચા્વે છે.

• સ્કકીન સ્પેશ્્યાક્લસ્ટ ડોક્ટરના જણાવ્્યા અનુસાર, તમે જે પણ સનસ્સ્રિનનો ઉપ્યોગ કરો છો અને જ્્યારે તમને પરસે્વો આ્વે છે અને િેસ પરસે્વા્વાળો હો્વા છતાં તમારી ત્્વચાને સનડેમેજથી રોક્વાની ક્ષમતા હો્વી જોઇએ.

• ઉપરાંત તમારી સનસ્સ્રિન ્યુ્વીએ અને ્યુ્વીિી પ્રોટેકશન હો્વા જોઇએ. જેથી તમારી ત્્વચાને હાક્નકારક ફકરણોથી સંપૂણ્ટ રક્ષણ મળે.

• તમારી સનસ્સ્રિન એ્વી હો્વી જોઇએ કે તે ત્્વચામાં ઝડપથી શોષાઇ જા્ય. જેથી કરીને તમને ચીકાશ ન લાગે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom