Garavi Gujarat

વવચમાર શવતિ - ચમાતુર્્મનું વચ્મસ્વ રહેશષે તરો એ સઘળમાનષે વષેરવવખષેર કરી નમાખશષે

- - Isha Foundation

પણે એવા સમ્યમાં જીવી રહ્ા છીએ કે જ્્યારે માનવી્ય તવચોારશતક્ત, સમજ કે બુતદ્ધને િેના ઇરાદાપૂણ્ય લક્ષ્યપૂતિ્યની િુલનાએ અપ્માણસર કામગીરી - ભૂતમકા સોંપાઇ છે. મગજના આવા એકિર્ફી પાસાના તવકાસના કારણે આમ છે અને િેમાં આધુતનક તશક્ષણનું પ્યોત્સાહન ભળેલું છે.

એક વાિ ્યાદ રાખવી રહી કે આ જગિમાં માનવી્ય અષ્સ્તિત્વ માટે તવચોારશતક્ત - સમજ - ચોાિુ્ય્ય તનણા્ય્યક છે. િમારી તવચોારશતક્ત - સમજ સતક્ર્ય હયોવાથી જ િમે કયોઇ વ્્યતક્તને પારખી શકયો છયો. ઘણા જકટલ અને નાજુક િબક્ે માનવી્ય બુતદ્ધજીતવિાએ નાગકરક સંસ્તકકૃતિને અસાધારણ ્યયોગદાન આપેલું છે.

પરંિુ આ બુતદ્ધજીતવિાની લાક્ષતણકિા ગુણધમ્ય કે મૂળભૂિ િત્વને તવભાજીિ કરે છે િે મયોટી સમસ્ત્યા છે. આ જ કારણે માનવસમાજ જથ્થાબંધ પક્ષપાિ, ભાગલાની મુસા્ફરીએ નીકળેલયો છે. લયોકયોએ બધી જ ચોીજવસ્તિુઓના એટલી હદે ભાગલા પાડી દીધા છે કે જોઈ નહીં શકાિા અણુ પરમાણુ પણ ભાગલાથી બાકાિ નથી. િમે પયોિાની તવચોારશતક્ત - સમજને જીવન ઉપર વચોસ્ત્ય વ જમાવવા દયો છયો િે પછી િે િમારા ભાગલા પાડે છે. સમજ તવચોારશતક્તના ભાગલા પાડે છે. સમજ - તવચોારશતક્તનયો પ્ભાવ િમને કે કશાને પણ સવાાંગસંપૂણ્ય - અખંડ રાખવા દેિયો નથી. તવચોારશતક્ત - સમજ - બુતદ્ધ અષ્સ્તિત્વ માટેનું અનયોખું સાધન - આડશ છે જે િમારા અને જીવનના એકાકારના િમારા અનુભવ વચ્ચે આડું આવે છે. આવી ષ્સ્તથતિને તનમૂ્યળ કરવા ભ્યપ્દ રીિે ગેરમાગગે દયોરિું આધ્્યાષ્ત્મક પ્તશક્ષણ પણ ્ફેશન બની ગ્યું છે જેમાં એક સામાન્્ય છે, પળને જીવી લયો કે રહયો. જો િમે ઇચ્છયો િયો બીજે ક્્યાંક જઇ શકયો ખરા િેવી ધારણા શક્્ય છે? વિ્યમાન જ એક એવી ષ્સ્તથતિ - સ્તથળ છે કે જ્્યાં િમે હયોઇ શકયો. જો િમે મરી જાઓ િયો પણ િમે આ પળમાં જ મરયો છયો િયો પછી િમે પ્્યાસ કરયો િયો પણ િમે ક્્યાંથી છટકી શકવાના.

માત્ર ને માત્ર િમારું મગજ ભૂિકાળ અને ભતવષ્્યના પ્યોજેક્ટની મુસા્ફરી કરી શકે છે અને િે ખયોટું પણ શા માટે નથી? જો િમે િમારા મગજને ઓળખી ના શક્્યા હયો અથવા િમે મગજથી જ ઓળખાિા હયો િયો િમારું મગજ િયો

લાખયો વષ્ય પહેલાંનંુ અને લાખયો વષ્ય પછીનું પણ તવચોારી શકે છે. મગજની આ જ અદભુિ લાક્ષતણકિા છે. હાલની પળે િમારી સમસ્ત્યા િે છે કે િમે દસ વષ્ય પહેલાં શુંુ વઠ્ેઠ્ુંુ અને આવિી

કાલેે શુંું થશેે િેે તવચોારયો

છયો પરંિં ુુ આ બંનંનેે જીવંિંિ

સત્્ય નથી. આવા

તવચોારયો ્ફક્ત િમારી

્યાદશતક્ત અનેે

કલ્પનાશતક્તનું ંુ

નાટક છે,ે, જેે

ભજવાિુંું રહેે છે.ે.

આનયો

અથ્ય્ય એવયો

નથી કેે

િમારેે

િમારા મગજનું અષ્સ્તિત્વ જ તમટાવી દેવું. િમારે િમારા મગજ ઉપર કાબૂ મેળવવાનયો છે. િમારું મગજ અસાધારણ અને ્યાદશતક્ત સંગ્રહ અને કાલ્પતનક શક્્યિાઓનયો ભડંડાર ધરાવે છે.ે. આ બધુંું લાખયો વષ્ય્ય ક્રાંતંતિકારી પકરવિ્યન્યન પ્તક્ર્યાનુંું પકરણામ છે.ે. િમેે ઇચ્છયો ત્્યારેે િમારા મગજનયો ઉપ્યયોગ અનેે જ્્યારેે ના જરૂર હયો્ય ત્્યારેે મગજનેે કયોરાણેે મૂકૂકી શકયો િયો િમારુંં મગજ અદભુિુ સાધન માધ્્યમ છે.ે જેે લયોકયોએ આ અદભુિ માધ્્યમનું તન્યંત્રણ ગુમાવ્્યું છે િેવા લયોકયો િમને ભૂિકાળ ભતવષ્્યને ભૂલી વિ્યમાનમાં રહેવા જણાવે છે કે વાસ્તિતવકિા અષ્સ્તિત્વમાં જ છે િેને માનતસક તન્યંત્રણ િરીકે િમને અપા્ય છે. ,એક સમ્યે એક કામ કરયો િે બીજું જાણીિું પ્તશક્ષણ છે. મગજ બહુતવધ કા્ય્યરિ ગેજેટ - સાધન િરીકે ઉપલબ્ધ અને િમામ પ્વૃતતિ એક સમ્યે એક સાથે કરી શકાિી હયો્ય િયો િમારે એક સમ્યે એક જ કામ કેમ કરવાનું? િમે માનતસક પ્વૃતતિનયો અનેરયો આનંદ માણી શકિા હયો િયો પછી િમે મગજતવહયોણા થવાનું કેવી રીિે અને શા માટે પસંદ કરયો?

્યયોગતવજ્ાન બંધક - ગુલામ બનાવ્્યા તવના િમને તવચોારશતક્ત સમજ પામવાનયો માગ્ય બિાવે છે. જો િમે તવચોારશતક્ત - સમજને િમારી સ્તમૃતિના સાગરમાં ઉંડે ઉંડે ડુબાડશયો િયો જ િે અવરયોધ બનશે. િમારું મગજ ભૂિકાળનું બંધક બન્્યું િયો િમારા જીવનમાં નવું કશું શક્્ય બનશે નહીં.

જો િમે િમારી સમજ તવચોારશતક્તને જાગૃતિ અથવા તચોતિમાં ડૂબાડશયો િયો િે મુતક્તનું અદભુિ માધ્્યમથી બની રહેશે અને આવી િીક્ષણ તવચોારશતક્ત િમને જીવનનયો અનેરયો અદભુિ વળાંક આપશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom