Garavi Gujarat

આલાં ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

-

દુ

બઈ જતું પ્્લલેન ટેક ઓફ કરી ચૂક્્યું હતું. શહેર પાછળ છૂટતું જતું હતું અનલે મન પણ. ઘણાં ્લાંબા સમ્ય પછી અમ્મીનલે મળવાના સં્યોગ ઊભા થ્યા હતા. જ્્યારે જવાનું થા્ય ત્્યારે અમ્મી તો રોકાઈ જ જવાનો આગ્રહ કરતી. આ વખતલે અબ્બાની વરસીના નામલે છેવટે રોકી જ ્લીધો.

ધીમલે ધીમલે દૂર થતાં જતાં શહેરના મકાનોની ્લાઇટો નાની, વધુ નલે વધુ નાની થતી જતી હતી. પ્્લલેનમાં એર હૉસ્ટેસ એના સ્સ્મત મઢ્ા ચહેરા સાથલે ્યુ.ડી.કૉ્લનના ટટસ્્યૂ આપી ગઈ. ચહેરો તો સાફ ક્યયો પણ એનાથી મનમાં છવા્યલે્લી ઉદાસી સાફ ન થઈ. આ ઉદાસી માત્ર અમ્મીનલે એક્લી મૂકીનલે આવવા માટે હતી? દરેક વખતલે અમ્મીનલે એક્લી મૂકીનલે એ આવતો જ હતો પણ આ વખતલે અમ્મીની સાથલે આ્લાંની ્યાદ પણ કેડો મૂકતી નહોતી.

આ્લાં.

શરારતી આંખો, સહેજ અમસ્તી સાંવ્લી પણ તીખી સૂરત, કોઈની્ય સાડાબારી રાખ્્યા વગર, કશું પણ વવચા્યાયા વગર મનમાં જલે આવલે એ બો્લી નાખવામાં શૂરી. આ્લાંનલે પહે્લાં ક્્યારે્ય મળવાનું બન્્યું નહોતું અનલે એટ્લલે જ આ્લાં પણ મનલે ઓળખી શકી નહોતી.

નાનપણમાં આ્લાંની મા મરી ગઈ અનલે એક વર્યા પહે્લાં બાપ. હવલે આ્લાં એની જાતલે, એની રીતલે જીવતા શીખી ગઈ હતી.

એ અમ્મી સાથલે વાતો કરતી રહેતી અનલે હું એની તસવીર ્લલેતો રહતે ો. આ ક્ષણલે પણ જાણલે મારા હાથમાંની તસવીરોમાંથી એની બો્લકી આંખો મારી સાથલે વાત કરી રહી હતી. એનું ઘાટી્લું દેહાતી બદન, બલેસલે ત્્યારે સહેજ ઊંચલે ચઢી ગ્યલે્લા પહોળા પા્યજામામાંથી દેખાતી એની સુડોળ પીંડીઓ, તસવીરમાં સજીવ થઈનલે જાણલે અજબનું આકર્યાણ ઊભું કરી રહ્ાં હતાં. એ વાતો કરતી ત્્યારે મુંડી મરોડીનલે, ડોકનલે ઝાટકો આપીનલે જલે રીતલે મારી સામલે જોતી એ અદા એક તસવીરમાં ઝી્લાઈ હતી. મારા હાથમાં પકડલે્લી તસવીરમાંથી બહાર આવીનલે એ મારી સાથલે વાત કરતી હો્ય એવું આ ક્ષણલે હું અનુભવી રહ્ો.

“તસવીરોનું શું કરશો? એણલે એક ટદવસ પૂછ્્યું હતું.

“મારી સાથલે ્લઈ જઈશ.” જવાબ તો મેં આપ્્યો પણ તીરછી નજરે જોતા એ બો્લી, “એનાં કરતાં મનલે જ સાથલે ્લઈ જાવ તો?”

હું એવો અબૂધ હતો કે એ સમ્યલે મનલે એની વાત સમજાઈ નહોતી. પણ બંનલે વચ્લે કદાચ કોઈ આકર્યાણ જન્મી રહ્યં હતું એવું તો હું અનલે એ બંનલે સમજી ચૂક્્યાં હતાં. બંનલેનલે નજીક રહેવાના કારણો જોઈતા હતા. એકબીજાના સ્પશયાની ઇચ્છા જાગતી હતી. આ્લાં એની હેવસ્યતથી અજાણ નહોતી પણ અમલે બંનલે ્લાગણીના એક એવા ઉંબરા પર ઊભા હતાં જલેનલે ઓળંગીનલે એકબીજા સુધી પહોંચવાની, એકબીજાનલે પામવાની ઇચ્છા જાગ્્યા કરતી હતી. દેખીતી રીતલે એ ઉંબરો અમલે ઓળંગ્્યો નહોતો પણ એણલે ગરીબના ખોરડામાં જન્મ નહોતો ્લલેવા જલેવો. ચક્ીમાં પીસાતા આટાની જલેમ એની ્યુવાની્ય ગરીબીમાં પીસાતી હશલે પણ એનો રંજ ક્્યાં્ય એનામાં દેખાતો નહોતો. એ તો એની મસ્તીમાં રાચતી. મોચીની દીકરી હોવા છતાં એક મોચીકામ છોડીનલે એનલે ઘણું બધું આવડતું હતું. આજલે એ આટો પીસી આપતી તો કા્લલે પાણી ભરી આપતી, છત ્લીંપવાનું, ગા્ય માટે બારીક ચારો કરવાનું, ગા્ય દોહવાનું, બધું જ એનલે આવડતું અનલે એમાંથી એની રોજી-રોટી કમાઈ ્લલેતી.

અમ્મી માખણ વ્લોવતી અનલે માખણ તારવ્્યા પછી નીચલે રહી જતી છાશ ્લલેવા આ્લાં આવતી.. એક ક્ષણ ચૂપ રહે તો એ આ્લાં નહીં. દરેક સવા્લોના એની પાસલે એની રીતના જવાબ હતા જલે ત્્યારે તો મારી સમજમાં નહોતા આજલે હવલે ગળાનલે શરબત કે શરાબ ભીનંુ કરી શકવાના નહોતા એના માટે તો સાવ સાદું પાણી જ ખપલે નલે? પણ એવી જ એક તરસ સાથલે ્લઈનલે હું આવ્્યો હતો એનું શું?

અમ્મી કહેતી, આ્લાંનો વમજાજ તીખા મરચાં જલેવો છ,ે કોઈની વહંમત નહોતી કે એની મરજી વવરુદ્ધ એની પાસલે પણ ફરકી શકે. એનો મત્લબ એ કે મારું એની નજીક હોવું એની મરજી હતી અનલે પછી તો અબ્બાની વરસી વનવમત્લે ઘરમાં કેટ્લી્ય એવી નાની મોટી ઘટના બનતી ગઈ કે અજાણતાં્ય અમલે બંનલે એકબીજાની સામલે આવી જતાં. અમ્મીની મદદમાં ખડલે પગલે ઊભી રહેતી આ્લાંએ મારા મનમાં, મારા વવચારોમાં પણ પગદંડો જમાવા માંડ્ો હતો.

ઘરમાં અબ્બાની વરસીના ્લીધલે એનલે શોધતો હતો.

કદાચ અમ્મી પાસલે હશલે એમ વવચારીનલે હું અમ્મીના રૂમમાં ગ્યો. ત્્યાં્ય નહોતી. અમ્મી કહેતી હતી કે આખા ટદવસનું કામ પરુૂ ક્યાયા પછી આ્લાંએ મારા કપડાંની સુટકેસ તૈ્યાર કરી હતી. બીજી ટદવસલે નીકળવા માટે ટાંગાની વ્્યવસ્થા કરવાનું પણ ભૂ્લી નહોતી.

“તો પછી અત્્યારે ગઈ ક્્યાં?” અમ્મીનલે મેં પૂછી ્લીધું.

મહેમાનોથી માંડીનલે સૌનલે મેં રૂખસદની ભલેટ આપી પણ એનલે પૂછવાનું, કહેવાનું ભૂ્લી ગ્યો હતો એટ્લલે એ મારાથી એ નારાજ હતી એવું અમ્મીએ કહ્યં સાથલે અમ્મીએ એ પણ ઉમલે્યુું હતું કે આ વાત આ્લાંએ હસવામાં કહી હતી પણ એ સમ્યલે એની આંખ ભીની થઈ ગઈ હતી. અમ્મી કહેતી હતી કે જલેનલે હસવાની આદત હો્ય છે એનું હ્રદ્ય અંદરથી સતત રડતું હો્ય એ વાતની કોઈનલે ખબર નથી હોતી, મનલે પણ ક્્યાં ખબર પડી હતી કે આટ્લી ખુશવમજાજ દેખાતી આ્લાંના હ્રદ્યમાં કેવા વ્લોપાતનું વ્લોણું ઘૂમતું હશલે?

હું ચાવ્લની પોટ્લી ્લઈનલે એનલે આપવા એના ઘલેર ગ્યો. થોડી ખુશ પણ થઈ. ચાવ્લની પોટ્લી ્લઈનલે એ ઘરમાં દોડી અનલે વળતી ક્ષણલે પાછી આવી. એના હાથમાં એક પલેકેટ હતું.

“આટરફ વમ્યાં, તમારી બલેગમાં આના માટે જગ્્યા થશલે?” એ કશીક અપલેક્ષા સાથલે મારી સામલે જોઈ રહી હતી.

પલેકેટ ખો્લી જો્યું તો એમાં મારા માટે આ્લાંએ જાતલે સીવલે્લો ઝભ્ભો હતો જલેની પર એણલે ઝીણાં વલે્લબુટ્ાનું ભરત ક્યુું હતું. આ્લાંએ સાચલે જ ટદ્લથી સરસ કામ ક્યુું હતું. આ્લાં આ પણ કરી શકતી હતી? આ્લાં કેટ્લું બધું કરી શકતી હતી?

“પસંદ આવ્્યો?” એની ્લાગણીઓનલે કાબૂમાં રાખવાનો વ્્યથયા પ્ર્યાસ કરતી વખતલે એના અવાજનું કંપન મનલે સ્પશયાતું હતું. ઝભ્ભો મારા માપનો છે કે નહીં એ ચકાસવા એ મારી પાસલે આવી, ખૂબ પાસલે. એ ક્ષણલે એના શ્ાસની ગરમી હું અનુભવી શકતો હતો.

આ્લાં ઘરનું કામ, ગમાણનું કામ બધું જ કરી શકતી હતી એ મેં જો્યું હતું પણ આવું નાજુક સ્ત્રી સહજ કામ પણ એ કરી શકતી હશલે એવી મનલે કલ્પના નહોતી.

“તું આ પણ કરી શકે છે આ્લાં? કેટકેટ્લું તું કરી શકે છે?” ઝભ્ભો જોઈનલે મારાથી પૂછાઈ ગ્યું.

એ ઘડીભર ચૂપ થઈ ગઈ પણ એની નજર ક્્યાં ચૂપ રહી શકે એમ હતી? એ નજર પણ ઘણું કહી જતી હતી. બંનલે વચ્લે વ્્યક્ત ન કરી શકા્ય એવો ભાર હું અનુભવી રહ્ો, કદાચ એ પણ અનુભવતી હશલે. થોડી ક્ષણો માટે પણ મૌનની દીવા્લ એનાથી ક્્યાં સહન થવાની હતી!

એ હસી પડી. બરાબર અમ્મી કહેતી હતી એવું જ હસી પડી. એ ક્ષણલે એના હસવા પાછળનું રૂદન હું સમજી, અનુભવી શક્્યો હતો.

એક ઊંડો શ્ાસ ્લઈનલે એ બો્લી, “હા આટરફ વમ્યાં, હું બધું જ કરી શકું છું, પ્રલેમ પણ. જલે તમલે ક્્યારે્ય જો્યો જ નહીં.”

એના ગળામાં ડમૂ ો બાઝ્્યો. એ ક્ષણલે એના અવાજમાં રૂદનની છાટં ભળી. એ તરત મારાથી ઊધં ી ટદશામાં ફરી ગઈ. કદાચ આજ સધુ ી કોઈએ ન જો્ય્લલે ા અનલે અજાણતાં છ્લકાઈ આવવાની અણી પરના આસં મનલે પણ નહીં બતાવવા હો્ય.

આ ક્ષણલે એણલે એની આંખમાં સમાવી ્લીધલે્લા આંસુ મારી આંખમાંથી છ્લકાવાની અણી પર હતા. એના ગળામાં બાઝલે્લો ડૂમો મારા ગળામાં અટક્્યો હતો.

અનલે હું દૂર, એનાથી ઘણો દૂર જઈ રહ્ો હતો.

એહમદ નદીમ કાસિસમની વાર્ાતા ‘આલાં’ પર આધારરર્ ભાવાનુવાદ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom