Garavi Gujarat

પારકસ્્તાનને હિાવી શ્ીલંકા એશિયા કપ ચેમ્્પપયન

-

ભાનુકા રાજપક્ાના ૪૫ બોલમાં ધમાકેદાર, અણનમ ૭૧ રન અને પછી પ્રમોદ મદુશન તથા વનનન્દુ હસારંગાની અસરકારક બોનલંગ સાથે રનવવારે એનશયા કપ ટી-20ની ફાઈનલમાં શ્ીલંકાએ 23 રને પાકકસ્તાનને હરાવી તાજ હાંસલ કયયો હતો. એક તબક્ે ૫૮ રનમાં જ પાંચ નવકેટ ગુમાવી દીધા પછી શ્ીલંકા વતી રાજપક્ાએ એકલા હાથે વળતી લડત આપી ટીમને ૬ નવકેટે ૧૭૦ રનના લડાયક સ્કોરે પહોંચાડી હતી. નવજયના ૧૭૧ના ટાગગેટ સાથે ઉતરલે ા પાકકસ્તાનને મદુશને આકરા ફટકા મારી બાબર આઝમ તથા ફખર ઝમાનની નવકેટો સસ્તામાં ખેરવી હતી તો એ પછી ઈફ્તેખારની નવકેટો ખેરવી

શ્ીલંકાને નવજયના માગગે અગ્ેસર કયુું હતું. પાકકસ્તાન એકંદરે ઈનનંગના છેલ્ા બોલે ૧૪૭માં ઓલઆઉટ થઈ ગયું હતું. મદુશને ૩૪ રનમાં ચાર અને હસારંગાએ ૨૭ રનમાં ૩ નવકેટ ઝડપી હતી.

શ્ીલંકાએ આઠ વર્્ષ પછી એનશયા કપ ફરી જીતી લીધો છે. આ અગાઉ ૨૦૧૪માં વન ડે ફોમગેટમાં પણ ટીમે પાકકસ્તાનને ફાઈનલમાં હરાવ્યું હતું. ટી-૨૦ ફોમગેટમાં આ વખતે એનશયા કપ ફક્ત બીજીવાર રમાઈ હતી.

ભાનુકા રાજપક્ાએ પાંચમાં ક્રમે બેકટંગ કરતાં ૪૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે અણનમ ૭૧ રન કયા્ષ હતા. પાકકસ્તાની બોલરોની શરૂઆત વેધક રહી હતી અને શ્ીલંકાએ એક તબક્ે ૫૮ રનમાં પાંચ નવકેટ ગુમાવી દીધી હતી. મેચ સાવ એકતરફી બની જશે એવું લાગતું હતું ત્યારે જ રાજપક્ાએ ઝંઝાવાતી બેકટંગ સાથે બાજી પલ્ટી નાખી હતી. તેણે છેલ્ી ચાર ઓવરમાં ૫૦ રન કયા્ષ હતા.

પાકકસ્તાન તરફથી ફાસ્ટર નસીમ શાહે ચાર ઓવરમાં ૪૦ રનમાં એક નવકેટ લીધી હતી, તો રઉફે ૨૯ રનમાં ત્રણ નશકાર ઝડપ્યા હતા.

પાકકસ્તાન તરફથી ઓપનર રીઝવાને 55 રન કયા્ષ હતા. ઈફ્તેખાર સાથેની ત્રીજી નવકેટની ભાગીદારીમાં એ બન્ે બેકટંગમાં હતા ત્યાં સુધી પાકકસ્તાન માટે નવજયની તકો પ્રબળ હતી પણ ત્રીજી અને ચોથી નવકેટરૂપે આ બન્ેની નવદાય પછી શ્ીલંકાના બોલરો છવાઈ ગયા હતા.

ભાનુકા રાજપક્ા પ્લેયર ઓફ ધી મેચ તથા હસરંગા પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર થયા હતા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom