Garavi Gujarat

હેલ્્થ અપડેટ - યજ્ેશ પંડ્ઝા

-

સપ્્ટટેમ્્બરનો દિવસ વર્્લ્્ડ અર્્ઝઝાઈમર ્લ્ે તરીકે વવશ્વભરમઝાં ઉજવવઝામઝાં આવે છટે. જો કે આજે પણ આ રોગ વવશે જાગૃતતઝાનો અભઝાવ જોવઝા મળટે છટે. વવશ્વભરનઝા લઝાખો લોકો આ રોગથી પી્લ્ઝાઈ રહ્ઝાં છટે. ઉંમર થઝાય એ્ટલે આમ પણ યઝાિશવતિ ન્બળી થઈ જ જાય એવંુ લોકો મઝાને છટે, પરંતુ એ્ટલી હિટે યઝાિશવતિ ન્બળી પ્લ્ે કે મઝાણસ પોતઝાનઝા પદરવઝારજનોને કે પોતઝાને પણ ભૂલી જાય એવઝા આ રોગને અર્્ઝઝાઇમસ્ડ કહટે છટે. 60 વર્્ડથી ઉપરનઝા લોકોમઝાં 50થી 75 ્ટકઝા લોકો આ રોગથી પી્લ્ઝાય છટે. મો્ટઝા ભઝાગે વૃદ્ઝાવસ્થઝામઝાં જોવઝા મળતો આ રોગ વનષ્ણઝાતનઝા મત મુજ્બ ક્યઝારટેક 30 વર્્ડ જેવી નઝાની ઉંમરટે પણ જોવઝા મળટે છટે.

આપણઝા મગજમઝાં ચેતઝાકોર્ો તરીકે ઓળખઝાતઝા ઘણઝા કોર્ો હોય છટે. જે મજ્જાતંતુઓની મિિથી સંકેતોની આપ લે કરટે છટે. તે આંખો, કઝાન નઝાક તથઝા ્બીજા જ્ઝાનતંતુમઝાંથી આવતી જાણકઝારી નું વવશ્ેર્ણ કર,ટે અને તેની આપણને સમજણ આપે, અને તે મઝા્ટટે પ્રવતવરિયઝા પણ કરઝાવે. સઝાથે તે આ ્બધઝાની યઝાિ પણ જાળવી રઝાખે છટે.

અર્્ઝઝાઈમર રોગ એ દ્લ્મેન્્શશયઝાનો સૌથી સઝામઝા્શય પ્રકઝાર છટે. તે એક ધીમે ધીમે વધતો જતો રોગ છટે અર્્ઝઝાઇમસ્ડનઝા રોગની અસર સહુ પ્રથમ મગજ પર થઝાય છટે. જેની શરૂઆત સઝામઝા્શય યઝાિશવતિની ગુમઝાવવઝાથી થઝાય છટે અને સંભવતઃ વઝાતઝા્ડલઝાપ કરવઝાની અને વઝાતઝાવરણને અનુકૂળ વત્ડન કરવઝાની અક્ષમતઝા તરફ િોરી જાય છટે. અર્્ઝઝાઈમર રોગમઝાં મગજનઝા એવઝા ભઝાગોને અસર થઝાય છટે જે વવચઝાર, યઝાિશવતિ અને ભઝાર્ઝાને વનયંવરિત કરટે છ.ટે તે વ્યવતિની રોજ્બરોજની પ્રવૃવતિઓ હઝાથ ધરવઝાની ક્ષમતઝાને ગંભીર રીતે અસર કરી શકે છટે.

અર્્ઝઝાઈમર-સં્બંવધત કે્ટલઝાક આંક્લ્ઝા પર નજર કરીએ તો 2020 મઝાં, લગભગ 5.8 વમવલયન અમેદરકનો અર્્ઝઝાઈમર રોગ સઝાથે જીવી રહ્ઝા હતઝા. યુવઝાન લોકોને પણ અર્્ઝઝાઈમર રોગ થઈ શકે છટે, પરંતુ તે િર ્બીલકુલ નગણ્ય છ.ટે ૬૫ વર્્ડ પછીને એ વયે િર પઝાંચ વર્ષે આ રોગ થવઝાની સંભઝાવનઝા ્લ્્બલ થતી જાય છટે. વવશ્વની વસવતની સરટેરઝાશ વયને ધ્યઝાને લઈએ તો એવું કહી શકઝાય કે 2060 સુધીમઝાં આ સંખ્યઝા લગભગ રિણ ગણી વધીને 14 વમવલયન લોકો સુધી પહોંચવઝાનો અંિઝાજ છટે. રોગનઝા લક્ષણો સૌપ્રથમ 60 વર્્ડની ઉંમર પછી િટેખઝાઈ શકે છટે અને ઉંમર સઝાથે જોખમ વધે છટે.

અર્્ઝઝાઇમસ્ડ રોગમઝાં મગજમઝાં, કોવશકઝાઓ વચ્ે પ્રો્ટીનનઝા ગટ્ઝા થઝાય છટે, અને કોવશકઝાની અંિર ગુંચળઝા વળટે છટે જેનઝા કઝારણે કોવશકઝાઓ વચ્ે સંકેતોની આપ-લે ધીમી થતી જાય છ,ટે આખરટે કોર્ો મૃત્યુ પઝામે છટે. જેમ જેમ વધુ કોર્ોને અસર થતી જાય છટે તેમ તેમ, મગજનું સઝામઝા્શય રીતે કઝાય્ડ કરવઝાનુ ્બંધ થતંુ જાય છટે. સ્મૃવત ્ઝઝાંખી થયી જાય છટે, નવું કશું યઝાિ રહટેતું નથી, તક્ક કરવઝાની તથઝા સમસ્યઝાઓનો ઉકેલવઝાની ક્ષમતઝા ઘ્ટતી જાય છ.ટે જેમ જેમ વધઝારનટે વધઝારટે કોર્ો

મૃત્યુ પઝામે છટે, તેમ તેમ કઝાયયો કરવઝાની કુશળતઝા ખોરવઝાતી જાય જાય છટે.

અર્્ઝઝાઇમસ્ડનો કોઈ ઇલઝાજ નથી, અને આ રોગ નું કઝારણ પણ સ્પષ્ટરીતે જાણી શકઝાયુ નથી. અર્્ઝઝાઇમસ્ડ મો્ટઝા ભઝાગે ૬૫ વર્્ડથી વધઝારટે ઉમરની વ્યવતિઓને થઝાય છ.ટે જૂજ દકસ્સઝાઓમઝાં નઝાની ઉમરમઝાં પણ આવો રોગ થઝાય તેને Early Onset Dementia કહટેવઝાય છટે. આ રોગને આગળ વધવઝાની ગતી થો્લ્ીક ઘ્ટઝા્લ્ી શકઝાય છટે અને તેનઝા લક્ષણો ને કઝા્બુમઝાં રઝાખવઝા મઝા્ટટે અમુક િવઝાઓ પણ ્બ્ઝઝારમઝાં મળટે છટે જે ્લ્ૉક્્ટરની સલઝાહ અને િટેખ્ેખ હઠટે ળ લેવી જરૂરી છટે. રોગ કઈ ્બઝા્બતથી શરૂ થયો અને ધીરટે ધીરટે શરીર તંરિની કઈ ્બઝા્બતો પર અસર કરી રહ્ો છટે તે જાણવઝાથી તથઝા વત્ડન અને આસપઝાસનઝા વઝાતઝાવરણમઝાં ફેરફઝાર લઝાવવઝાથી રોગનઝા વનયંરિણમઝાં મિિરૂપ થઝાય છટે.

સમજશવતિમઝાં ઘ્ટઝા્લ્ો, (Mild Cognitive Impairment), સઝામઝા્શયરીતે આ રોગનુ એક પ્રથમ વચહ્ન છ.ટે ભૂલકણઝાપણું, અતઝાદક્કક વત્ડન, અને નઝાણઝાંકીય વ્યવહઝારમઝાં અક્ષમતઝા, એ રોગનઝા પ્રઝારંવભક સંકેતો છટે. િરટેક વ્યવતિમઝાં લક્ષણો અલગ અલગ હોય છટે, અને કે્ટલઝાક લક્ષણો એક વ્યવતિ મઝાં શરૂઆતમઝાં જોવઝા મળટે, અને ્બીજી વ્યવતિમઝાં પઝાછળથી જોવઝામળટે એવું પણ ્બનતું હોય છટે. આમઝાં વ્યવતિનઝા વવવવધ કૌશર્યો ઓછઝાં થતઝાં જાય છટે અને અંતે, એ વ્યવતિ પથઝારીવશ ્બની જાય છટે.

આ ઉપરઝાંત, અ્શય લક્ષણોમઝાં, સમય ની સમજ નઝા હોવી એ્ટલે કે ્બહઝાર જઈને તરતજ, ચઝાલો, ઘણું ્બેઠઝા કહી, ઘરટે જવઝા મઝાં્લ્વું; ભોજન કયુું છટે તે યઝાિ ન રહટે. ઘરનઝાં નઝાનઝાં નઝાનઝાં કઝામ પણ કરી નઝા શકવઝા. સ્થળ ભઝાન ન રહવટે ું, લોકોનઝા નઝામ ભૂલી જવઝાં (પઝાછળનઝા ત્બક્ઝામઝાં પોતઝાનઝા ્બઝાળકો, ભઝાઈ ્બહટેન અથવઝા પત્ી અને ક્ટુ ું્બનઝા સભ્યોનઝા નઝામ પણ ભૂલી જાય એવું પણ ્બનતું હોય છ)ટે , શઝારીદરક સ્વચ્છતઝાનો ખ્યઝાલ ન રહટેવો, કોઈને મળવું ન ગમે, વઝાત્ચીત ન કરી શકવી, ્બીજાને ને પોતઝાની જરૂદરયઝાતો સમ્ઝવવઝામઝાં અસમથ્ડ, પોતઝાને થતઝા િુખઝાવઝા તથઝા તકલીફ પણ કહી નઝા શકે, મનોભઝાવમઝાં અવનયંવરિ ફરે ફઝારો( મૂ્લ્ ન્સ્વંગ), એક નો એકજ પ્રશ્ન અથવઝા વઝાતનું પુનરઝાવત્ડન વઝારંવઝાર કરવુ, અને એક ની એક વસ્તુ કયઝા્ડ કરવી વગેરટે.

આમતો, અર્્ઝઝાઈમસ્ડ રોગ સ્મૃવત ભ્ંશનઝા રોગ તરીકે ઓળખઝાય છટે. પરંતુ તેમઝાં વત્ડણુકનઝા અને મઝાનવસક લક્ષણો પણ જોવઝા મળટે છ.ટે કિઝાચ ્બધઝામઝાં એ લક્ષણો જોવઝા નઝા પણ મળટે, પણ ઘણઝા વ્યવતિઓમઝાં રોગનઝા કઝારણે આવી અસર જોવઝા મળટે છટે. રોગનઝા પહટેલઝા ત્બક્ઝામઝાં ચીદ્લ્યઝાપણું, ગભરઝામણ અથવઝા હતઝાશઝા (દ્લ્પ્રેશન) નો અનુભવ થઝાયછટે જે આગળ વધતઝાં, વ્યવતિમઝાં ્બીજા લક્ષણ જોવઝા મળટે છટે જેમ કે અજંપો, ્બોલવઝામઝાં અથવઝા વત્ડનમઝાં ઉશ્કેરઝા્ટ, ઊંઘની તકલીફ, ભ્મ થવઝા અને અવઝાસ્તવવક વવચઝાર આવવઝા, અર્્ઝઝાઈમસ્ડ રોગ ધરઝાવતી વ્યવતિનઝા આવઝા વત્ડનનઝા કઝારણે વ્યવતિ અને પદરવઝારને સૌથી વધઝારટે મુશ્કેલી અને તકલીફ થઝાય છટે.

િિદીની આસપઝાસનઝા વઝાતઝાવરણ અને પદર્બળોમઝાં કે્ટલઝાક ફેરફઝાર કરીને ઉપરની પદરન્સ્થવતને કઝા્બુમઝાં રઝાખવઝામઝા સફળતઝા મળી શકે છ,ટે જેમ કે સંભઝાળ રઝાખવઝાની વ્યવસ્થઝામઝાં ફેરફઝાર, હોન્સ્પ્ટલની વનયમીત મુલઝાકઝાત, િિદીનઝા ગમતઝાં સ્થળટે પ્રવઝાસનું આયોજન, ઘરમઝાં મહમટે ઝાનની હઝાજરી, નહઝાવઝા અથવઝા કપ્લ્ઝા ્બિલવઝા મઝા્ટટે વનયમીત સુચનઝાઓ આપતઝાં રહટેવું, ક્યઝારટેક નવઝા ઘરમઝાં સ્થળઝાંતર કરવઝાથી પણ િિદીનઝા વત્ડનમઝાં પદરવત્ડન જોવઝા મળી શકે છટે.

વત્ડણૂંક લક્ષણો મઝા્ટટે ્બે મુખ્ય પ્રકઝારની સઝારવઝારમઝાં િવઝા વગરનઝા પગલઝાંમઝાં શઝાંત વઝાતઝાવરણ, િલીલ અથવઝા વઝાિ વવવઝાિ કરવઝાનઝા ્બિલે વ્યવતિનું ધ્યઝાન ્બીજી દિશઝામઝાં િોરવું, દિનચયઝા્ડ સરળ ્બનઝાવવી, વ્યવતિને ને યઝાિ અપઝાવવઝા મઝા્ટટે વસ્તુઓ ઉપર લે્બલ મઝારી મૂં્ઝવણ ઘ્ટઝા્લ્વી, શઝાંત, હકઝારઝાત્મક ભઝાર્ઝા નો ઉપયોગ કરો, રૂમ અંધઝારીયો ન રઝાખવો, સુખિ ઘ્ટનઝાઓ પર વધુ ધ્યઝાન આપો, તથઝા િિદીને એવો સતત અહસટે ઝાસ કરઝાવતઝા રહો કે તેઓ અહીં સુરવક્ષત છટે, ્બધું ્બરઝા્બર છટે, તેમની ઉિઝાસીથી અમને મ્ઝઝા નથી આવતી, અમને ખ્બર છટે કે તમઝારઝા મઝા્ટટે ઉિઝાસીમઝાંથી ્બહઝાર આવવું મુશ્કેલ છટે પણ અશક્ય નથી, તેમની આ તકલીફ્મઝાં અમે તમઝારી સઝાથે જ છીએ.

આ ્બધી ્બઝા્બતોની સઝાથે સઝાથે તેમની હઝાજરીમઝાં કે તેઓ સઝાંભળી શકે તે રીતે ઊંચઝા અવઝાજે ્બોલવું નહીં, ્બીન જરૂરી અચઝાનક હલનચલન ્ટઝાળવું, પોતઝાનો ગભરઝા્ટ ્બતઝાવવો નહીં અથવઝા કોઈનો વઝાંક કઝાઢવો નહીં, એક સઝાથે અનેક પ્રશ્ન કરવઝા નહીં, કોઈ મઝાંગણી કરવી નહીં, જ્બરિસ્તી કરવી નહીં, અથવઝા મોઢઝામોઢ સઝામનો કરવો નહીં, ઉતઝાવળ કરઝાવવી નહીં , ્ટીકઝા કરવી નહીં, અવગણનઝા કે તકરઝાર કરવી નહીં.

વૈજ્ઝાવનકો હજુ સુધી સંપૂણ્ડપણે સમજી શક્યઝા નથી કે અર્્ઝઝાઈમર રોગનું કઝારણ શું છટે. તેનઝા મઝા્ટટે કોઈ એક જ કઝારણ નથી પરંતુ ઘણઝા પદર્બળો છટે જે િરટેક વ્યવતિને અલગ રીતે અસર કરી શકે છટે.

અર્્ઝઝાઈમર રોગ મઝા્ટટે ઉંમર સૌથી મહત્વનું જાણીતું અને જોખમી પદર્બળ છ.ટે ્બીજું મહત્વનું પદર્બળ છટે અનુવઝાંવશકતઝા. અર્્ઝઝાઈમર રોગ વવકસઝાવવઝામઝાં જીનેદ્ટક્સની ભૂવમકઝા નકઝારી ન શકઝાય.

તંિુરસ્ત જીવનશૈલી તમને અર્્ઝઝાઈમર રોગ થવઝાનું જોખમ ઘ્ટઝા્લ્વઝામઝાં મિિ ્બની શકે છટે. પયઝા્ડપ્ત શઝારીદરક પ્રવૃવતિ, પોર્ક આહઝાર, મયઝા્ડદિત પ્રમઝાણમઝાં િઝારૂનું સેવન અને ધૂમ્રપઝાન ન કરવું વગેરટે ્બઝા્બતો લોકોને મિિ કરી શકે છટે.

મગજમઝાં ફેરફઝારોનઝાં પ્રથમ લક્ષણો િટેખઝાય તેનઝા વર્યો પહલટે ઝા તેની શરૂઆત થઈ હોય એવું ્બની શકે છટે. સંશોધકો એક એવો પણ અભ્યઝાસ કરી રહ્ઝા છટે કે શું વશક્ષણ, આહઝાર અને પયઝા્ડવરણ અર્્ઝઝાઈમર રોગ વવકસઝાવવઝામઝાં ભૂવમકઝા ભજવે છટે કે કમે . કે્શસર, ્લ્ઝાયઝાવ્બ્ટીસ અને હ્રિયરોગને રોકવઝા મઝા્ટટે િશઝા્ડવવઝામઝાં આવેલ પદર્બળો અર્્ઝઝાઈમર મઝા્ટટે પણ ઉપયોગી થઈ શકે છટે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom