Garavi Gujarat

દિલ્‍થરી મહેનત કરો તો..

ઉપાડી ગાંસડી વેઠની રે કેમ નાખી દેવાય? કેમ નાખી દેવાય?

-

- મીરાંબાઇ

્સ્સં ારી જીવ 'વઠે ' ર્રતો જ રહે છે. જીવનની એર્ે એર્ પળનો એ ઉપયોગ ર્રી લવે ાની તમન્ા રાખે છે. અને એની એ માયામાં એને અનરે ો આનદં આવે છે. ર્ામ ર્રતાં ર્રતા,ં વઠે ર્રતાં ર્રતાં એ થાર્ી જાય છે. થાર્ી જતાં ઊઘં ી જાય છે. ઊઘં ીને એ ફરી જાગે અને જાગતાં જ એના રોજજદં ા ર્ાયક્રકા મમાં લાગી જાય છે. ઘાણીના બળદની જમે એ ગોળ ગોળ ફયાકા જ ર્રે છે અને જમથ્યા શ્રમ ર્યયે જ રાખે છે. અને એ શ્રમ ર્રતાં એ શું મળે વે છે તે પણ ઘણીવાર એને ખબર પડતી નથી. છતાં રોજજદં ો ર્ાયક્રકા મ એ ર્યયે જ રાખે છે. ્સમગ્ર જીવન તો ઠીર્ પણ માત્ર એર્ દદવ્સનો જ જહ્સાબ ર્ાઢવા એને ર્હેવામાં આવે તો? તો ર્ેટલી ક્ષણો પરોપર્ાર ર્રવામા,ં ર્ેટલી ક્ષણો ્સામાને પાડવાનો જવચાર ર્રવામાં અને ર્ેટલી ક્ષણો આત્મર્લ્યાણ માટેના ર્ાયયોમાં એણે વાપરી તને ો એને ખ્યાલ આવશ.ે પણ ્સભં વ છે ર્ે એ તને ગમશે નહીં. એ ્સધુ રશે નહીં. અને રોજનું ર્ામ એ ર્રતો રહેશ.ે આ 'વઠે ' ર્હેવાય. નીર્સ ર્ાયકા વઠે છે. અને એ વઠે ર્રનાર જાતે જ દઃુ ખ અનભુ વે છે. અને એ બીજાને વાત ર્રતો રહે છે. ડો. જયતં પાઠર્ ર્હે છે તમે ઃ

દુઃખના ઘરમાં રે, અમે તો સાંકડમાંકડ રહીએ એ જી અમે તો મૂંગા ધ્ૂસકે ડૂસકે દુઃખની વાતો એકબીજાને કહીએ -

વઠે ીયાઓ પા્સે વાતો ર્રવા માટે બીજો જવષય પણ શો હોઇ શર્ે? અને દઃુ ખની વાત ર્રતાં બનં એર્બીજાના દઃુ ખમાં ્સહભાગી બને છ.ે અને ્સહભાગી બનીને રડે પણ છે. અને એ ઘટનાનું જવષચક્ર ચાલુ જ રહે છે.

અપ્ાપ્ય સહુ પામવુંઃ નહહ ય મેળવ્યું છોડવું,

હવરાટહૃદયી થવું! સફળ હવશ્વ જેમાં જડ્ું.

- કૃષ્્ણલાલ શ્ીધરા્ણી

જે ર્ામ ર્રતા હોઇએ એ ર્ામને વઠે ના માનીએ, એમાં દદલ પરોવીએ. ર્સ લઇએ અને બજુ ધિપવૂ ર્કા ર્રીએ તો એ ર્ામ ખરખે ર આનદં પ્રદ બની રહે છે. ત્યારે એ ર્ામનો ભાર લાગતો નથી. ત્યારે ર્ોઇ આગળ રડવું પડતું નથી. ઉલ્ટ,ું ર્ોઇન,ે જનર્ટના ર્ોઇ જમત્રને ્સફળતાની વાત ર્હેવામાં આનદં થાય છ.ે અને જમત્રોને આનદં માં ્સહભાગી બનાવી શર્ાય છે. જે મળે વી શર્ાતું નહોતું તે મળે વ્યાનો આનદં અપાર હોય છ.ે છતાં ય નહીં મળે તો તને ો અફ્સો્સ ર્રવો નહીં. થોડા જવશાળહૃદયી થવ.ું

અમારા એર્ વડીલ જમત્ર હંમશે ર્હેતાં ર્ે જે મળે વવાનું નક્ી ર્રો તે મળે વવા ખબૂ પ્રયત્ન ર્રો. પરંતુ ના મળે તો ર્દી હતાશ થવું નહીં. 'નાહયા તટે લું પણ્ુ ય' માનવ.ું બધી જ પજવત્ર નદીમાં સ્ાન થઇ શર્ે તથે ી ્સતં ોષ માનવો. હંમશે ્સફળતા ્સાપં ડતી નથી. જનષ્ફળતા જ ્સફળતાની પ્રરે ણાદાયી બની રહે છે એની ઘણાને ખબર હોતી નથી. ઉમાશર્ં રભાઇ જોશીના શબ્દોમાં -

મને મળી હનષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈંક હું હજંદગીમાં.

જજદં ગીમાં ્સફળ થવા એર્જનષ્ઠ પરુુ ષાથકા જોઇએ. એમાં વઠે ને સ્થાન નથી. જાગો ત્યારથી જનદ્ાધીન થાઓ ત્યાં ્સધુ ી એર્ જચત્ે જે પ્રાપ્ત ર્રવાનું છે તે પર જચતં ન મનન થાય, તે પ્રાપ્ત ર્રવાની ર્ેડી પાડવામાં આવે અને એર્ ધ્યયે થી, એર્ જનષ્ઠાથી જો એ પાછળ બધો પ્રયા્સ ર્રવામાં આવે તો ્સફળતા દરૂ રહી શર્ે નહીં. અને ્સફળતા એવી મળે ર્ે હૃદય જવસ્મય પામ.ે

જે શોધવામાં હજંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એવું પ્ણ બને.

- મનોજ ખંડેરરયા

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom