Garavi Gujarat

સિનો આધ્વરઃ સિ્વધ્વર

- મો. 98243 10679

જૂ નાગઢથી 37 કિલોમીટર દૂર અને વિસાિદર નજીિ આિેલું સતાધાર ધામ જનસેિા અને ગૌસેિા માટે પ્રખ્્યાત સંતભૂવમ છે. જે સતનો આધાર એટલે ‘સતાધાર’ તરીિે ઓળખા્ય છે. સૌરાષ્ટ્રની ભૂવમ સંત, સાધુ તપસ્િીઓ અને સતી-જવતની ભૂવમ ગણા્ય છે.

આ સ્થાનિ આપાગીગાનું સ્થાનિ છે. જ્્યાં આપાગીગા બાપુની સમાવધ આિેલી છે. આ જગ્્યાએ વિક્રમ સંિત 1818માં 23 િર્્ષની ઉંમરે ગીગાબાપુ આવ્્યા અને અહીીં જ િસિાટ િરી સાધુસંતોની સેિા અને ગૌસેિા શરૂ િરી, સાથે અભ્્યાગતો માટે સદાવ્રત શરૂ િ્યુું. આપાગીગાનો જન્મ શાહીપુર ગામે થ્યેલો તેમના વપતા અલીભાઇ અને માતા સુરઇ હીતાં.

ગીગાબાપુ અહીીં આિતાં અગાઉ આપા વિસામણના સંપિ્કમાં આવ્્યા, અને પછી આપા દાનાબાપુના સાવનધ્્યમાં રહીેિા, આપાદાના બાપુને ગુરુ માન્્યા અને ગુરુિચન પ્રમાણે ગા્યો લઇ ગીગાબાપુ સતાધાર આવ્્યા. દાના બાપુએ િહીેલું િે, જ્્યાં તમને લોબાનન સુગંધ આિે ત્્યાં તમે રોિાઇ જજો, અને ત્્યાં સેિા અને સદાવ્રત િસિાટ િરજો. એ મુજબ સતાધાર આિી સેિા િા્યયો શરૂ િ્યા્ષ.

અહીીં આપાગીગા બાપુના િાસણો, લાિડી, હીુક્ો, એમનો પ્રગટાિેલો ચુલો, વિગેરે આજે પણ પ્રસાદીના સાધનો અને સ્થાન તરીિે પૂજા્ય છે. 200 િર્્ષથી અહીીં િોઠાર અને રસોડામાં અન્નપૂણા્ષ દેિીની પૂજા થા્ય છે. બાપુના રસોડામાં આજે પણ ભોગ-નૈિેદ્ય તૈ્યાર થા્ય છે. િળી અહીીં આિેલાં નગારાં પણ ઐવતહીાવસિ 200 િર્્ષથી છે. સંધ્્યા આરતી સમ્યે આ નગારાંનો ધ્િવન ગાજી ઊઠે છે અને જ્્યોતના દશ્ષન સાથે સિા િલાિ આરતી થા્ય છે.

અહીીં ગૌશાળાથી મળતું દૂધ લોિો માટે ચા બનાિિામાં િપરા્ય છે. અહીીં આિનારને 24 િલાિ ચા પીિડાિિામાં આિે છે તથા ભાવિિ ભક્ો માટે મોટા રસોડામાં રોજ હીજારો માણસોની રસોઇ બને છે. બારબીજ, અર્ાઢી બીજ જેિા સમ્યે લાખો લોિો ઉમટે છે. જેમના ભોજન - પ્રસાદની વ્્યિસ્થા પણ િરા્ય છે.

અહીીં પ્રાચીન વશિલવસંગ છે. જેની પુનઃ સ્થાપના ગીગાબાપુએ િરી

હીતી. સતાધારના પાડાપીર: અહીીં સતાધારનો પાડો જે પાડા પીર તરીિે

પજાૂ ્ય છે આપણી સસ્ં િકૃવતમાં પશપુ જાૂ ઘણી પ્રાચીન છે. પણ આ પાડો ચમત્િાકરિ મના્ય છે. આ પાડો અગાઉ અજાણતાં િચે ાણ થઇ મબું ઇ િતલખાને પહીોંચી જતાં

િતલખાનની િરિતની બ્લડે તટૂ ી ગ્યલે ી અને એિું ત્રણ િાર થતાં િતલખાનાના માવલિને િોઇ ચમત્િાકરિ પશુ હીોિાનું જણાતાં તને ી િતલ ન િરાઇ.

ત્્યાર બાદ એ માવલિને સ્િપ્ન આવ્્યું િે, આ પાડો જ્્યાથં ી લિા્યો છે, ત્્યાં મિૂ ી આિો અને એ પાડો સાિરિુંડલા લિા્યો, ત્્યાથં ી સતાધાર પાછો લિા્યો. આ પાડો 21-7-1993ના રોજ અિસાન પામ્્યો જને સતાધારના શામજી બાપુ પોતાનો દીિરો ગણતા હીતા. આ પાડો સતં સમાવધ નજીિ રહ્ો હીોિાથી તને ામાં િોઇ અલૌકિિ આત્મા હીોિાનું મનાતંુ હીતું જથે ી તને ા પર િતલખાનાની બ્લડે ન ચાલી.

એ પાડાની સમાવધ પણ અહીીં બનાિાઇ છે. જે ભક્ો માટેનું આસ્થાનંુ સ્થળ બની ગ્યું છે.

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom