Garavi Gujarat

કિશોરીનુંું અપહરણ અનેે મસ્્જજિદ પર હમુુમલાની અફવાને પગલે લે્જ્ટરમાંં તોફાનો થયા હતા

-

ટીનેજ મુસ્્લલિમ કિશોરીના અપહરણના પ્રયાસની અફવા અને મસ્્લજદ પર હુમલિો િરાયો હોવાના પાયાવવહોણા ખોટા અહેવાલિોને િારણે લિે્લટરમાં તોફાનો થયો હોવાનું અખબાર ધ ટાઇમ્સના અહેવાલિમાં બહાર આવ્યું છે. આ અફવાઓ પણ ઇરાદાપૂવ્વિ તોફાનો વધુ વિરે તે માટે ફેલિાવાઇ હોવાના આક્ેપો િરાઇ રહ્ા છે. આ તોફાનોમાં સોવશયલિ વમડીયા પર ફેલિાયેલિી ઑનલિાઇન ખોટી માવહતીએ બન્ે િોમોની શત્ુતાને પ્રોત્સાહન આપવામાં ભૂવમિા ભજવી હતી.

લિે્લટર પોલિીસે પુસ્ટિ િરી હતી િે તા. 17ને શવનવારના રોજ થયેલિી સાંપ્રદાવયિ વહંસા માટે બવમિંગહામ અને લિુટન સવહતના શહેરોમાંથી િેટલિાિ યુવાનો આવ્યા હતા અને િેટલિાિને ઓનલિાઈન ઝુંબેશ દ્ારા લિે્લટર આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ્લથાવનિ સમુદાયના લિોિોએ પણ િહ્યં હતું િે સોવશયલિ મીકડયા પરની ખોટી પો્લ્ટ્સને પગલિે વહંદુઓ અને મુસ્્લલિમો વચ્ે શ્ેણીબદ્ધ અથડામણો થઇ હતી. જેને િારણે શવનવારે રાત્ે ગંભીર અવ્યવ્લથા સર્્વઇ હતી.

લિે્લટર પોલિીસે ્લવીિાયુિં હતું િે ઓનલિાઈન ખોટી માવહતી અવવશ્ાસને વધુ ઉત્ેજન આપી રહી છે. પોલિીસે લિોિોને માત્ ચિાસી હોય તેવી માવહતી, વવડીયો અને ફોટોગ્ાફ જ ઓનલિાઈન શેર િરવા વવનંતી િરી હતી.

પ્રથમ મુખ્ય ખોટી અફવા વરિિેટ મેચના પગલિે ફેલિાઈ હતી. આ અવ્યવ્લથા દરવમયાન ્લથાવનિ માણસને માર મારવામાં આવ્યો હતો. તે શીખ હતો, પરંતુ તે મુસ્્લલિમ હોવાના ખોટા દાવાઓ સો્લયલિ વમડીયા પર િરાયા હતા. 13 સપ્ટેમ્બરે એવા દાવાઓ િરાયા હતા િે એિ મુસ્્લલિમ કિશોરીનો ત્ણ વહંદુ પુરુષો દ્ારા સંપિ્ક િરાયો હતો. પરંતુ લિે્લટર પોલિીસે સંપૂણ્વ તપાસ પછી બીર્ જ કદવસે જણાવ્યું પ્ર્લથાવપત િયુિં હતું િે આવી િોઇ ઘટના બની જ ન હતી. મસ્્લજદો પર હુમલિા િરાયા હોવાના િેટલિાિ ખોટા દાવા પણ િરવામાં આવ્યા છે. પરંતુ મસ્્લજદના નેતાઓના જૂથે િહ્યં હતું િે આ દાવાઓ બનાવટી અને ખોટા હતા. બંને પક્ોના

િાય્વિરો એિ બીર્ પર ખોટી માવહતી ફેલિાવવાનો આરોપ લિગાવી રહ્ા હોવાનો આક્ેપ િરાઇ રહ્ો છે.

્લથાવનિ પોલિીસ દળે ચેતવણી આપી હતી િે બંને પક્ના આંદોલિનિારીઓ વહંસા િરવા માટે શહેરની બહારથી આવ્યા હતા. ગ્ીન લિેન રોડ પરના એિ મુસ્્લલિમ વનવાસીએ નામ ર્હેર નવહં િરતાં સોવશયલિ મીકડયા પરના દાવાને ટાંિીને જણાવ્યું હતું િે ‘’શવનવારના તોફાનોમાં સામેલિ મા્લિ પહેરેલિા યવુ ાનો નોથ્વ વે્લટ લિંડનના નીસડન અને બવમિંગહામથી િોચ દ્ારા આવ્યા હતા. આ તિરાર ક્યારેય વરિિેટ મેચ વવશે નહોતી. બંને બાજુએ નફરત છે અને તે લિાંબા સમયથી ચાલિી રહી છે. આ ખૂબ જ રાજિીય રીતે પ્રેકરત છે.”

લિે્લટરમાં 50 વષ્વથી વધુ સમયથી વવવવધ ધમ્વના લિોિો સુમેળમાં રહે છે અને શહેરને તેની બહુસાં્લિકૃવતિતા પર ગવ્વ છે, જો િે તેમ છતાં ત્યાં તણાવ ઉભો થયો છે.

2018માં લિે્લટરમાં મુસ્્લલિમ પ્રેયર રૂમ ખોલિવા માટેની અરજીને નિારી િાઢવામાં આવી હતી. તે અંગે હર્રો લિોિોએ વાંધો લિીધો હતો િેમ િે તે શહેરના એવા ભાગમાં ખોલિવામાં વનાર હતું જ્યાંના મોટાભાગના રહેવાસીઓ વહંદુ છે." આ ઉપરાંત રોગચાળા પછી, સાં્લિકૃવતિ સમુદાયો વધુ અલિગ થઈ ગયા હોવાનું પણ મનાય છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom