Garavi Gujarat

બ્રિટ્ટશ મુસ્સ્લમો અને બ્હંદુઓ ્સાથવી બનવા જોઈએ, બ્વરોધવીઓ નહીં: મેયર ્સાટદક ખાન

-

લંર્નના મે્યર સાટ્દક ખાને ગ્યા બ્ર્કરેન્ર્માં લેસ્િરમાં થ્યેલી કોમી અથર્ામણ અને ‘મોિા પા્યાની અશાંબ્ત’ અને ‘ગંભીર અવ્્યર્સ્થા’ના અિેર્ાલો ર્ચ્ે તમામ પ્રકારની નફરત, અસબ્િષ્ણદુતા અને ઉગ્ર્ા્દ સામે બન્ે સમદુ્દા્યના લોકોને સ્િેન્ર્ લેર્ા બ્ર્નંતી કરી જણાવ્્યદું િતદું કરે ‘’બ્રિટિશ મદુક્સ્લમો અને બ્રિટિશ બ્િં્દદુઓ એક-બીજાના સાથી બનર્ા જોઈએ નિીં કરે બ્ર્રોધીઓ. મારા ્દા્દા-્દા્દી ભારતના િતા, મારા માતા-બ્પતા પાટકસ્તાનથી છે અને િદું લંર્નમાં જન્મ્્યો અને ઉછ્યયો છદું અને બ્રિિનને મારું ઘર કિીને ગર્લા અનદુભર્દું છદું.”

પાટકસ્તાની મરૂળના લંર્નના મે્યર સાટ્દક ખાને ગદુરુર્ારે તા. 22ના રોજ ટ્ી્ટ્સની એક શ્ેણીમાં કહ્યં િતદું કરે “કરેિલાક નાની લઘદુમતીના લોકો દ્ારા આપણા સમદુ્દા્યો ર્ચ્ે ફાિર મારર્ાના કોઈપણ પ્ર્યાસોને જાિેરમાં લાર્ી બધાએ તેનો પ્રબ્તકાર કરર્ો જોઈએ. િર્ે સમ્ય આર્ી ગ્યો છે કરે આપણે આપણા એકતાના બંધનને ફરી જાગ્ત કરીએ અને તેને મજબરૂત કરીએ. ્યદુકરે અને સમગ્ બ્ર્શ્વમાં ર્સતા ્દરેક વ્્યબ્તિને શાંબ્તથી જીર્ર્ાનો અને ભ્ય કરે ધમકરીઓ બ્ર્ના તેમના ધમલાનદું પાલન કરર્ાનો અબ્ધકાર િોર્ો જોઈએ.’’

મે્યરે લેસ્િર અને સ્મેથબ્ર્કના ‘બ્દસરૂરત દ્રશ્્યો’ને હૃ્દ્યદ્રાર્ક ગણાર્ી ટ્ી્ટ્સમાં જણાવ્્યદું િતદું કરે ‘’ભારત અને પાટકસ્તાન બંને મને બ્પ્ર્ય છે અને મારા હૃ્દ્યમાં બ્ર્શેર્ સ્થાન ધરાર્ે છે. ઘણા લંર્નર્ાસીઓ બ્ર્શ્વના બ્ર્બ્ર્ધ ભાગોમાં તેમના કુિદુંબનો ઇબ્તિાસ શોધી શકરે છે, િદું મારા ર્ારસા સાથે મજબરૂત જોર્ાણ અનદુભર્દું છદું. બ્રિટિશ મદુક્સ્લમો અને બ્રિટિશ બ્િં્દદુઓમાં તેમને બ્ર્ભાજીત કરતા પટરબળો કરતાં ઘણી ર્ધદુ સામ્્યતા છે. પોતાના સ્ર્ાથટી િેતદુઓ માિે આપણા સમદુ્દા્યો ર્ચ્ે તણાર્ પે્દા કરર્ા માંગતા ઉગ્ર્ા્દી ્દળો સામે આપણે સ્દાકાળ સાર્િેત રિેર્દું જોઈએ. એક પેઢીથી, એબ્શ્યન પટરર્ારો ્યદુકરેમાં બ્મત્રો અને પર્ોશીઓ તરીકરે સાથે રિે છે. ઉપ-મિાદ્ીપની રાજનીબ્તને અિીં ઘરે ફરેલાર્ર્ાની કરે આપણા સંબંધોને અસર કરર્ાની મંજરૂરી આપર્ી જોઇએ નબ્િં."

મે્યરે જણાવ્્યદું િતદું કરે “આપણે ર્તલામાન અથર્ા ભરૂતકાળના તણાર્ અને પ્ર્દેશના વ્્યાપક રાજકારણનો ઉપ્યોગ તે એકતાને તોર્ર્ા અથર્ા આપણી શેરીઓમાં મદુશ્કરેલી ઉભી કરર્ા માિેના એક બિાના તરીકરે થર્ા ્દઈ શકરીએ નિીં. આપણે તાજેતરના ટ્દર્સોમાં બ્મર્લેન્્ડ્સમાં જે જો્યદું છે તે સંપરૂણલાપણે અસ્ર્ીકા્યલા છે, અને િદું તમામ બ્િંસા, ઉત્પીર્ન અને ધાકધમકરીનો પરૂરા ટ્દલથી બ્નં્દા કરું છદું.’’ મે્યર ખાને લંર્નમાં એબ્શ્યન બ્િં્દદુ અને શીખ પર્ોશીઓ, મદુક્સ્લમ, શ્વેત અને અશ્વેત લંર્નર્ાસીઓ સાથે ઉછરતી ર્ખતે અનદુભર્ેલી એકતાને પણ ્યા્દ કરી િતી.

28 ઓગસ્િના રોજ ભારત અને પાટકસ્તાનની બ્ક્કરેિ મેિ બા્દ અશાંબ્ત શરૂ થઈ િતી અને બ્િન્્દદુ અને મદુક્સ્લમ સમદુ્દા્યના િાિકો કબ્થત રીતે ઘર્લાણમાં ઉત્યાલા િતા. શબ્નર્ારે તા. 17ના રોજ લેસ્િરમાં

બ્બબ્ન્યોબ્જત બ્ર્રોધ કરર્ાના બનાર્ બા્દ મદુશ્કરેલીઓ ર્ધી ગઈ િતી. તા. 20ને મંગળર્ારે 200થી ર્ધદુ માસ્ક પિેરેલા માણસોએ સ્મથે બ્ર્કના સ્પોન લેન પર ્દદુગાલા ભર્ન મંટ્દરની બિાર ઉગ્ બ્ર્રોધ ક્યયો. તાજેતરની અથર્ામણોને પગલે, બ્િન્્દદુ અને મદુક્સ્લમ બંને સમદુ્દા્યના નેતાઓએ શાંબ્ત અને એકતા માિે અપીલ કરી છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom