Garavi Gujarat

હિંદુ-મુસ્સ્લમો વચ્ેના તોફાનો બાદ એહિયન નેતાઓની સૌને સાથે રિેવા હવનંતી

-

જ આગળ આવીને મામલો થાળે પાડવા પગલાં લીધા િતા.

લસ્ે ્ટરના બરે ોનસે સન્ે ડી વમાએમિ કહ્યં િતું કે "અિીં કોઈ પણ જમણરે ી હિંદુ જથૂ ો િોવાના કે આત્્યહં તક મસ્ુ સ્લમોના કોઈ પરુ ાવા જો્યા નથી. પરંતુ મેં જે જો્યું છે તે એવા લોકો છે જે િિેરના નથી, સોહિ્યલ મીરડ્યાનો ઉપ્યોગ કરીને તણાવ ફેલાવે છે, અને તે ખો્ટું છે. િું કોઈપણ પ્રકારના ઉગ્રવાદની હનદં ા કરું છું અને અમે આ દેિમાં કોઈ ઉગ્રવાદીઓ ઈચ્છતા નથી. આ દેિ દરેક મા્ટે સહિષ્ણુ છે." લેસ્્ટરિા્યર એહિ્યન હબઝનેસ એસોહસએિનના પૂવમિ પ્રમુખ, જાફર કપાસીએ જણાવ્્યું િતું કે ‘’િિેરમાં ધમાિંધતાને કોઈ સ્થાન નથી. લેસ્્ટરના નાગરરકો સતત સુમેળમાં રિે છે, અને અમે આ બિુસાંસ્કકૃહતક િિેરને જાળવીએ છીએ. આ અમારા બાળકો, પૌત્રપૌત્રીઓના લાભ મા્ટે છે જેઓ

અહિં રિીને પ્રગહત કરનાર છે. મારી ફરી અપીલ, એ સુહનહચિત કરવાની છે કે લેસ્્ટરમાં િંમેિા િાંહત અને સંવારદતા રિે છે." લંડનમાં નેતાઓ પણ સાંપ્રદાહ્યક તણાવ અને ત્્યારપછીની હિંસા હવિે હચંહતત છે.

લંડનના મે્યર સારદક ખાને પણ ટ્ી્ટ કરી નાની લઘુમતી દ્ારા સમુદા્યો વચ્ે ફાચર મારવાના કોઈપણ પ્ર્યાસોનો પ્રહતકાર કરવા અપીલ કરી િતી."

લંડન એસેમ્બલીના પૂવમિ અધ્્યષિ નવીન િાિે િોમ સેક્રે્ટરી સુએલા બ્ેવરમેનને પત્ર લખીને હવનંતી કરી છે કે "તત્કાલ વ્્યવસ્થા પુનઃસ્થાહપત કરવા અને અસરગ્રસ્ત હવસ્તારોમાં િાંહત સ્થાપવા મા્ટે તમે જે કરી િકો તે બધું

જ કરો અને સાંપ્રદાહ્યક અથડામણોને રોકવા મા્ટે શ્ી પૂરતા અને િાિે સંસાધનો ગરવી સમુદા્યમાં ગજુ પ્રદાન રાતને એકતા કરો." કહ્યં લાવવા િતું કે “િું જે વ્્યહક્ઓ અને સસ્ં થાઓને ઓળખું છું તઓે ફેલાઈ રિલે ી મશ્ુ કેલીઓ હવિે વાત કરી રહ્ા છે. સોહિ્યલ મીરડ્યા વધારે અસલામતી પદે ા કરે છે. હવરોધાભાસી અિેવાલો મળે છે અને અફવાઓ ફેલા્ય છે અને તે જોખમી છે. અમે આ દિે માં એવું નથી ઈચ્છતા. ્યકુ એકતાની દીવાદાડં ી િોવાનો મને ખબૂ ગવમિ છે."

વેસ્્ટ હમડલેન્્ડ્સ પોલીસે પોતાની વેબસાઇ્ટ દ્ારા લોકોને આશ્ાસન આપી સાચી માહિતી મેળવવા અને સોહિ્યલ મીરડ્યા પર ફેલાતી ખો્ટી માહિતી અને અફવાઓથી સાવચેત રિેવા મા્ટે અપીલ કરી િતી.

2019માં, તત્કાહલન વડા પ્રધાન, બોરરસ જૉન્સને, 20,000 નવા પોલીસ અહધકારીઓની ભરતીને અહધકકૃત કરી િતી. પરંતુ િોમ ઓરફસના આંકડાઓ અનુસાર, 2010 અને 2018 દરહમ્યાન પોલીસ દળે 21,700થી વધુનો સ્્ટાફ ગુમાવ્્યો િતો. સાંસદ પ્રીત કૌર હગલે જણાવ્્યું િતું

કે, પોલીહસંગનો "અમે આ નાિ સરકાર થતો દ્ારા જો્યો નેઇબરિૂડ છે. અમે વેસ્્ટ હમડલેન્્ડ્સમાં 2200 અહધકારીઓને ગુમાવ્્યા છે જેની સામે ફક્ 1000ની જ ભરતી થઇ છે. બીજી તરફ જો્યું છે કે વ્્યહક્ના ધમમિના આધારે હધક્ાર કરવાના અપરાધ વધતા જા્ય છે. સરકારે પૂરતું કામ ક્યુિં નથી અને પોલીસ પાસે મોહન્ટર કરવા અને ઘણું બધું કરવા મા્ટેના સંસાધનો નથી. િું દરેક ધાહમમિક સ્થળને થડમિ પા્ટટી રરપોર્ટિંગ સેન્્ટર બનતું જોવા માંગુ છું.’’

‘ગરવી ગુજરાત’ને આપેલા હનવેદનમાં, વેસ્્ટ હમડલેન્્ડ્સ પોલીસના પ્રવક્ાએ જણાવ્્યું િતું કે, “અમને અમારા હવહવધ સમુદા્યોમાંના તમામ ધાહમમિક જૂથો સાથે સકારાત્મક સંબંધો િોવાનો અમને ગવમિ છે. અમે ધાહમમિક નેતાઓ સાથે હન્યહમત બેઠકો કરીએ છીએ અને મંરદરો, મસ્સ્જદો, ચચચો અને અન્્ય ધાહમમિક સંસ્થાઓમાં િાજરી આપીએ છીએ અને મુદ્ાઓ પર ચચામિ કરવા અને તેને ઉકેલવા મા્ટે ભાગીદારી મા્ટે નજર કરીએ છીએ. અમારા મજબૂત સંબંધોનો લાભ ગ્યા અઠવારડ્યે જોવા મળ્્યો િતો. અમે તરત જ સાચી માહિતી િેર કરી સોહિ્યલ મીરડ્યા પર દેખાતી ખો્ટી માહિતીને દૂર કરી મદદ કરી િક્્યા િતા." લેસ્્ટરના મે્યર સર પી્ટર સોલ્સબીએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્્યું િતું કે બિારના લોકો આ ખલેલને વેગ આપી રહ્ા છે. મારો સંદેિ એ છે કે િિેરમાં અમારા અહવશ્સની્ય સારા સંબંધો પર ધ્્યાન કેસ્ન્રિત કરવું અને લોકોને અન્્યત્ર, ખાસ કરીને ભારતી્ય ઉપખંડમાંથી, અમને હવભાહજત કરવા

માંગતા િો્ય તેવા મુદ્ાઓ લાવવાની મંજૂરી આપવી નહિં."

લેસ્્ટરના ઇનચાજમિ ચીફ કોન્સ્્ટેબલ, રોબ હનક્સને જણાવ્્યું િતું કે, ‘’50 લોકોની એક ્ટીમ ચોવીસે્ય કલાક કામ કરી રિી છે, માહિતી એકઠી કરી અને તપાસ કરી રિી છે. થોડો સમ્ય લાગિે પણ જવાબદારોને તેમના ગુનાઓ મા્ટે સજા થ્યા તેની ખાતરી કરવા મા્ટે તે સંપૂણમિ રીતે કરવામાં આવે તે આવશ્્યક છે."

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom