Garavi Gujarat

સ્મેથહવકમાં દુર્ાગા ભવન મંદદરની બિાર ઉગ્ર દેખાવો: પોલીસ તરફ ફ્ટાકડા અને હમસાઈલ ફેંકાયા

-

લસ્ે ્ટરમાં સજા્યમિ લે ા મસ્ુ સ્લમ-હિંદુ કોમ વચ્ને ા તણાવ બાદ વસ્ે ્ટ હમડલન્ે ્ડ્સના સ્મથે હવકમાં દગુ ામિ ભવન મરં દરની બિાર કરા્યલે ા દેખાવો અને ઉગ્ર હવરોધ બાદ 18 વષટી્ય ્યવુ કની ધરપકડ કરવામાં આવી િતી. હવરોધ કરવા એકત્ર થ્યલે ા લગભગ 100 લોકોએ પોલીસ તરફ ફ્ટાકડા અને હમસાઈલ ફેંક્્યા િતા જો કે કોઈ જાનિાહન થઈ ન િતી.

મસ્ુ સ્લમ અને હિંદુ સમદુ ા્યના ધાહમકમિ નતે ાઓએ કરેલી િાહં તની અપીલ બાદ મરં દરની સામે આ એકતરફી દેખાવો થ્યા િતા અને ઉગ્ર સત્રુ ોચ્ારો કરા્યા િતા. પોલીસે 18 વષટી્ય ્યવુ કની છરી રાખવાની િકં ાના આધારે ધરપકડ કરી િતી અને તને પછૂ પરછ મા્ટે કસ્્ટડીમાં રખા્યો િતો. સાજં લગભગ 7:30 વાગ્્યા સધુ ીમા,ં સ્પૉન લને પરનું જથૂ નો મો્ટો ભાગ હવખરે ાઈ ગ્યો િતો.ભારતમાં કન્્યા કેળવણીનું કામ કરતી ચરે ી્ટી સસ્ં થા વાત્સલ્્ય ગ્રામના લાભાથથે ્યકુ ેની

ચરે ી્ટી સસ્ં થા પરમ િહક્ પીઠ દ્ારા પ.ૂ સાધ્વી ઋતભં રાજીના પ્રવચનોનું આ્યોજન ્યકુ ેના હવહવધ િિેરોમાં કરવામાં આવ્્યું િત.ું જમે ાં તા. 20ના રોજ સ્મથે હવકના દગુ ામિ ભવન મરં દર ખાતે કે્ટલાક મસ્ુ સ્લમ દેખાવકારો દ્ારા હવરોધ પ્રદિનમિ કરા્યું િત.ું જો કે દેખાવો પિેલાં જ સાસ્ધ્વજીના પ્રવચનનો કા્યક્રમિ મ રદ કરા્યો િતો.

પોલીસે જણાવ્્યું િતું કે ‘’હિન્દુ કલ્ચર એન્ડ રીસોસમિ સન્ે ્ટર ખાતે ્યોજાનાર પ્રવચન કા્યક્રમિ મ અગં આ્યોહજત હવરોધથી વાકેફ િતા. પરંતુ આ કા્યક્રમિ મ પિેલાથી જ રદ કરવામાં આવ્્યો િતો અને તે વક્ા પણ િવે ્યકુ ેમાં રિેતા નથી.’વસ્ે ્ટ હમડલન્ે ્ડ્સ પોલીસે હિંસા ફા્ટી ન નીકળે તે મા્ટે સવારથી જ સ્્ટોપ એન્ડ સચનમિ ી સત્ા વાપરી િતી. પોલીસે સમગ્ર સમદુ ા્યના ધાહમકમિ નતે ાઓ સાથે ચચચોઓ ્યોજી િતી. પોલીસે કે્ટલીક કારોને નકુ િાન કરા્યું િોવા અગં ને ા અિેવાલો મળતા તપાસ કરી િતી."

Newspapers in Gujarati

Newspapers from United Kingdom