Garavi Gujarat

વિક્રમ દોરાઈસ્િામીએ યુકેમાં ભારતીય હાઈ કવમશનર તરીકેનો ચાર્્જ સંભાળ્યો

-

યુકેમાં ભારતના નવા હાઈ કમમશનર મવક્રમ દોરાઈસ્વામી શુક્રવારે તા. 23ના રોજ પોતાનો ચાજ્જ સંભાળી લીધો હતો અને પાલા્જમેન્્ટ સ્ક્ેરમાં મહાત્મા ગાંધીની પ્રમતમા અને આંબેડકર મ્યુમિયમમાં શ્રદ્ાંજમલ આપીને તેમના નવા કાય્જભારનો પ્રારંભ કયયો હતો. બાંગ્લાદેશના પૂવ્જ હાઇ કમમશ્નર દોરાઈસ્વામીની વરણીની ગયા મમહને મવદેશ મંત્ાલય (MEA) દ્ારા જાહેરાત કરાયા બાદ રાષ્ટ્રપમત દ્રૌપદી મુમુ્જ પાસેથી તેમને નવા પદ મા્ટે ઓળખપત્ો પ્રાપ્ત થયા હતા.

યુકે આવતા યુકેના ફોરેન સેક્રે્ટરીના મવશેષ પ્રમતમનમધ એડેલ ્ટેલર, ડેપ્યુ્ટી હાઈ કમમશનર સુજીત ઘોષ અને અન્ય વરરષ્ઠ અમધકારીઓ દ્ારા તેમનું સ્વાગત કરાયું હતું. લંડનમાં ઈન્ન્ડયા હાઉસે તેમણે આપેલી શ્રદ્ાંજમલની તસવીરો મવિ્ટ કરી હતી. શ્રી દોરાઈસ્વામીએ ગાયત્ી ઈસ્સાર કુમારનું સ્થાન લીધું હતું જેઓ જૂનના અંતમાં યુકેમાં સેવામાંથી મનવૃત્ત થયા હતા.

1992ની બેચના આઈએફએસ અમધકારી મવક્રમ દોરાઈસ્વામીએ એક વષ્જ પત્કારત્વ કયુું હતું. તેમણે રદલ્હી યુમનવમસ્જ્ટીમાંથી ઇમતહાસમાં માસ્્ટર રડગ્ી મેળવી છે. તેમને મે 1994માં હોંગકોંગમાં ભારતીય દૂતાવાસમાં થડ્જ સેક્રે્ટરી તરીકે અને સપ્્ટેમ્બર 1996માં, બેઇમજંગમાં ભારતીય દૂતાવાસમાં મનમણુંક કરાઇ હતી. 2000માં તેઓ નવી રદલ્હીમાં મવદેશ મંત્ાલયમાં પાછા ફરતા તેમને પ્રો્ટોકોલના ડેપ્યુ્ટી ચીફ (સત્તાવાર) તરીકે મનયુક્ત કરાયા હતા. બે વષ્જ પછી તેમને વડા પ્રધાનના કાયા્જલયમાં બઢતી અપાઇ હતી અને પછીથી તેમણે ભારતના વડાપ્રધાનના

પ્રાઇવે્ટ સેક્રે્ટરી તરીકે સેવા આપી હતી.

2006માં, દોરાઈસ્વામીએ ન્યૂયોક્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મમશનમાં રાજકીય સલાહકાર તરીકે અને ઓક્્ટોબર 2009માં દમષિણ આમરિકાના જોહામનસબગ્જમાં ભારતના કોન્સલ જનરલ તરીકેનો ચાજ્જ સંભાળ્યો હતો.

જુલાઈ 2011માં, દોરાઈસ્વામી નવી રદલ્હીમાં મવદેશ મંત્ાલયમાં પાછા ફરતા તેમણે દમષિણ એમશયન એસોમસએશન ફોર રરજનલ કોઓપરેશન (SAARC) મવભાગનું નેતૃત્વ કયુું હતું. આ સમયગાળા દરમમયાન તેઓ માચ્જ 2012માં નવી રદલ્હીમાં ચોથી BRICS સમમ્ટના સંયોજક પણ હતા.

ઓક્્ટોબર 2012થી ઓક્્ટોબર 2014 સુધી, દોરાઈસ્વામી મવદેશ મંત્ાલયના અમેરરકા મવભાગમાં સંયુક્ત સમચવ હતા. એમપ્રલ 2015માં કોરરયામાં ભારતના રાજદૂત તરીકે મનયુક્ત થયા પહેલા તેઓ ઓક્્ટોબર 2014માં ઉિબેરકસ્તાનમાં ભારતના રાજદૂત બન્યા હતા. તેઓ જુલાઈ 2018માં હેડક્ા્ટ્જરમાં પાછા બાદ બાંગ્લાદેશ અને મ્યાનમાર મવભાગના વડા બનાવાયા હતા.

એમપ્રલ 2019માં, તેમને ઈન્ડોપેમસરફક ષિેત્ મા્ટે મવદેશ મંત્ાલયમાં એક નવો મવભાગ સ્થાપવાનું કામ સોંપાયું હતું. રડસેમ્બર 2019 માં પ્રમોશન પછી, તેમને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સમમ્ટ મા્ટે અમધક સમચવ તરીકે મનયુક્ત કરાયા હતા.

મવક્રમ દોરાઈસ્વામી વાંચન, રમતગમત, રફ્ટનેસ, મુસાફરી અને જાિ સંગીતમાં રસ ધરાવે છે. તેઓ ચાઈનીિ, રિેન્ચ અને કોરરયન ભાષામાં અસ્ખમલત છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom