Garavi Gujarat

માત્ર લેબર ર્ આવ્થ્જક ઉ્થલપા્થલનો અંત લાિી શકે છે: સ્્ટારમર

-

લબે ર પષિના નતે ા સર કેર સ્્ટામર્જ લબે ર પા્ટટીની કોન્ફરન્સમાં સબં ોધન કરતાં જણાવ્યું હતું કે ‘’માત્ લબે ર પા્ટટી જ દેશની હાલની આમથક્જ ઉથલપાથલનો અતં લાવી શકે છે. દેશની અથવ્્જ યવસ્થાને "ક્રેશ" કરવા મા્ટે જનતાએ ્ટોરીિને ક્યારેય માફ કરવી જોઈએ નહીં. આ અશામં તનો અતં લાવવાનો અને "ઉમચત, હરરયાળો, વધુ ગમતશીલ" સમાજ બનાવવાનો એકમાત્ રસ્તો લબે ર સરકાર પાસે છે. લબે ર આગામી ચ્ટૂં ણીમાં કન્િવગેર્ટવ્સને હરાવી દેશ,ે કારણ કે લબે ર પષિની બાજમુ ાં મનષ્પષિતા અને આમથક્જ કારણ છે.’’

એક કલાક લાબં ા ભાષણમાં તમે ણે કહ્યં હતું કે "આ એક લબે ર મોમન્ે ્ટ છે, જમે કે પા્ટટીએ 1945, 1964 અને 1997માં ચ્ટૂં ણીમાં જીત મળે વી હતી. દેશ આ રીતે આગળ વધી શકે નહીં. સરકારે મરિર્ટશ અથત્જ ત્ં પરનું મનયત્ં ણ ગમુ ાવ્યું છે. તમે ણે પાઉન્ડને ક્રેશ કયયો છે. ઉચ્ચ વ્યાજના દરો, વધુ ફુગાવો, વધુ ઉધારી. અને શા મા્ટે? તમારા મા્ટે નહીં, કામ કરતા લોકો મા્ટે નહીં, આપણા સમાજના સરૌથી ધમનક 1% લોકો મા્ટે ્ટેક્સમાં કાપ કરાયો છે. તમે ને ભલૂ શો નહીં અને માફ કરશો નહીં."

સર સ્્ટામર્જ દાવો કયયો હતો કે લબે રમાં તમે ના નતૃે ત્વ હેઠળ પરરવમતત્જ થઈ ગયું છે જે ફરી એકવાર આપણા દેશની સવે ા કરવા મા્ટે યોગ્ય છે અને હવે તે "સાઉન્ડ મની" પા્ટટી છે.

પરંતુ તમે ણે પા્ટટીને ચતે વણી પણ આપી હતી કે

આગામી સામાન્ય ચ્ટૂં ણી પહેલા બે વષમ્જ ાં તઓે એ મશસ્ત બતાવવી પડશ.ે

તમે ની મખ્ુ ય જાહેરાત જાહેર મામલકીની રીન્યએુ બલ એનર્જી ફમ્જ બનાવવાની યોજના મવષે હતી. લબે ર પષિ આશા રાખે છે કે તે ફમ્જ વધુ નોકરીઓ ઉભી કરશે અને 2030 સધુ ીમાં કાબન્જ મક્તુ વીજળીના તમે ના લક્ષયને હાસં લ કરશ.ે

સર કરે જાહરે ાત કરી હતી કે જો લબે ર સત્તામાં આવશે તો ઘરની મામલકીનું નવું 70% લક્ષય બનાવશ,ે પોઈન્્ટ-આધારરત મસસ્્ટમનો ઉપયોગ કરીને ઈમમગ્શે નને મનયમં ત્ત કરવાની યોજના લાવશે અને નવી મોગગેજ ગરે ં્ટી સ્કીમ સાથે ફસ્્ટ્જ ્ટાઇમ બાયરને પ્રોપ્ટટી લડે ર પર લાવવા મદદ કરવા મા્ટને ી દરખાસ્તો લાવશ.ે

તમે ણે કહ્યં હતું કે મારી સરકારના પ્રથમ કાયક્જ ાળ પછી જીવન સકં ્ટના ખચન્જ ી મશ્ુ કેલી પરામજત થઈ જશ,ે અથવ્્જ યવસ્થા ફરીથી ન્સ્થર થશે અને NHSની તકલીફો દરૂ થશ.ે

તમે ણે વચન આપ્યું હતું કે લબે ર રિન્ે ક્િ્ટનું કામ કરશ.ે

તમે ણે સ્કોર્ટશ નશે નલ પા્ટટી પર પણ મનશાન સાધી કહ્યં હતું કે "અમે તમે ની સાથે કામ કરી શકતા નથી. અમે તમે ની સાથે કામ કરીશું નહીં. કોઈ પણ સજોં ગોમાં કોઈ ડીલ કરશું નમહ." તમે ણે ભાષણમાં મલબરલ ડમે ોક્રટ્ે સનો કોઈ ઉલ્ખે કયયો નહોતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom