Garavi Gujarat

લેસ્્ટરમાં ્ટોળાશાહીને કોઈ સ્્થાન ન્થીઃ બેરોનેસ સંદીપ િમા્જ

-

એક મરિર્ટશ ઈન્ન્ડયન તરીકે મારૂૂં તો સમગ્ જીવન લેસ્્ટરમાં જ વ્યમતત થયું છે, છેક 1960ના દાયકાથી લઈને આજ સુધી. મને એ વાતનું ગરૌરવ છે કે હું જે સમુદાયમાંથી આવું છે તેની ઓળખ, તેની ખ્યામત કઠોર પરરશ્રમ કરનારા લોકો, કાયદાને માન આપનારા સમાજ તેમજ તેઓ જ્યાં પણ જઈ વસે ત્યાંના સમુદાયના આમથ્જક અને સાંસ્કકૃમતક મવકાસ અને મૂલ્યોમાં વૃમદ્ કરનારા લોકોની છે. આજે મને એ વાતનું દુખ છે કે, એક વખતનું મહાન, ધબકતું, નમવનતાથી છલકાતું શહેર જે યુકેમાં સરૌથી વધુ સામુદામયક વૈમવધ્ય મા્ટે પણ જાણીતું હતું, તે હવે પરરવત્જન સાથે કદમ મમલાવી શક્યું નથી, પરરવત્જનના પડકારોનો સામનો કરવામાં તે મનષ્ફળ રહ્યં છે અને આ પડકારોને પહોંચી વળવા મા્ટે મનષ્ઠાપૂવ્જકના કોઈ પ્રયાસો થયા નથી.

આ સજોં ગોમા,ં તાજતે રના રદવસોમાં અહીં જે કોઈ ઘ્ટનાઓ બની છે, તે અખબારોના મથાળાઓમાં ચમકી ચકૂ ેલા સમાચારો કરતાં ઘણી મો્ટી બાબતો છે. લસ્ે ્ટરની આ અવદશા મા્ટે સ્થામનક નતે ાગીરીની અનકે દાયકાઓની મનષ્ફળતાનું પરરણામ છે. અહીં રોજગારીના પરંપરાગત ષિત્ે ો નબળા પડતા ગયા અને ભમવષ્યમાં જોબ્સમાં વૃમદ્ મા્ટે કોઈ નવી દીઘદ્્જ ન્ટિ સાથને ા પગલાં લવે ાયા નથી.

અહીંના અનેક મવસ્તારો હવે મવકાસની તકોથી વંમચત રહ્ાની ન્સ્થમતમાં છે. લેસ્્ટરમાં કોઈ ખાસ નવું મૂડીરોકાણ આવતું નથી દેખાતું, મો્ટા ભાગના સમદુ ાયોમાં નવા કરૌશલ્યનો અભાવ છે, મશષિણની ન્સ્થમત કથળી છે, ગુનાખોરીમાં વધારો થયો છે. આ સંજોગોમાં ખાસ પરરપક્ ના હોય તેવા યુવાનોને ગેરમાગગે દોરવાનું અને તેમને મહંસાના માગગે દોરી જવાનું સહેલું બન્યું હતું.

લેસ્્ટરમાં જે બન્યું છે તે બીજે પણ ગમે ત્યાં બની શકે છે. અહીં બહારથી આવેલા લોકોએ ્ટોળા ભેગા કરી ઉશ્કેરણી દ્ારા યુવાનોને ધામમ્જક સ્થળો ઉપર હુમલા કરવા પ્રેયા્જ હતા. આ સમુદાયો અનેક દાયકાઓથી અહીં એખલાસપૂવ્જક સાથે વસતા રહ્ા છે. હવે મારી ધારણા છે કે, સ્થામનક સત્તાવાળાઓએ લોકોનો મવશ્ાસ પાછો મેળવવો જોઈએ, તેમનામાં ફરી સલામતીની ભાવના જગાવવી જોઈએ.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom