Garavi Gujarat

પતિની બ્રેઇન ટ્યૂમરની સારવાર માટે આત્થથિક મદદ કરવા પત્ીની તવનંિી

-

બેડફોડ્ડશાયરની રોહિમા મુગલ તેના પહતની બ્ેઇન ટ્યૂમરની સારવાર માટે ખયૂબ જ પ્રયાસ કરી રિી છે. જ્યારથી તેના પહત મોિહસનને બ્ેઇન ટ્યૂમર િોવાનું હનદાન થયું છે ત્યારથી તેની તહબયત ઝડપથી લથડી રિી છે. િવે તે પહતની સારવાર હવદેશમાં કરાવવા માટે લોકો પાસેથી આહથ્ડક મદદની આશા રાખે છે.

આ વર્ષે મે મહિનામાં તેમની 15મી લગ્ન હતહથ વખતે મોિહસનને ગ્ેડ 4 કક્ાની ગ્લીઓબ્લાસ્ટોમા િોવાનું હનદાન થયું િતું.

લુટનમાં ત્રણ બાળકોના હપતા મોિહસન સ્પેહશયાહલસ્ટ બાયોમેડડકલ એન્્જજનીયર તરીકે કામ કરતા િતા. 42 વર્્ડના મોિહસનને રેડડયોથેરાપી અને ડકમોથેરાપીની સારવાર આપી િોવા છતાં તેઓ સાંધાનો અસહ્ય દુઃખાવો અનુભવી રહ્યા છે. તેમનું આયુષ્ય વધારતી આ સારવાર જમ્ડનીમાં થઇ શકે તેમ છે. પરંતુ તે ખયૂબ જ ખર્ા્ડળ િોવાથી તેમનો પડરવાર લોકો પાસે નાણાં ભંડોળ

મેળવવા મજબયૂર બ્જયો છે.

અ્જય ઘણા પડરવારોની માફક રોહિમા પણ પોતાના સંજોગો માટે બ્ેઈન ટ્ુમર રીસર્્ડ-ર્ેડરટી સાથે કામ કરી રિી છે. તે કિે છે કે, તેને આવી ગાંઠ િોવાનું જાણવા મળ્યા પછી િું હવશ્વમાં ઉપલબ્ધ તેની સારવારને શોધી રિી છું. કીમોની સારવાર ઓછી કારગત નીવડી રિી છે. િવે તેમની સારવાર તાત્કાહલક કરવી જરૂરી છે.

‘અમેડરકામાં સારવારના કેટલાક સારા હવકલ્પો છે, પરંતુ મોિહસનને ત્યાં લઈ જવા માટે અમને વીમો મળતો નથી. જોકે, મને જમ્ડનીમાં IOZK ઇમ્યુનોથેરાપી અને CeGat મળી છે, જે ખયૂબ જ ખર્ા્ડળ છે અને તે ટયૂંક સમયમાં શરૂ કરવાની જરૂર પડશે.

જમ્ડનીમાં આ સારવારનો ખર્્ડ અંદાજે 100,000થી 116,000 પાઉ્જડ થાય છે, જે કીમો આપ્યા પછીના ર્ાર અઠવાડડયા પછી શરૂ થઈ શકે છે, તેથી અમે મોિહસનને ઓક્ટોબરની શરૂઆતમાં ત્યાં લઈ જવાનું હવર્ારીએ

છીએ. ‘અમને એવું જણાવાયું છે કે અત્યારે તેમની ન્સ્થહત સારી છે, તેમના િલન-ર્લનને અસર થઇ નથી. પરંતુ અમે વધુ સમય રાિ જોઇ શકીશું નિીં. CeGat દ્ારા આ સારવારનો ખર્્ડ અંદાજે 60 િજાર પાઉ્જડ થાય છે. પરંતુ અમે શ્ેષ્ઠ સારવાર માટે ખાનગી ક્જસલ્ટ્જ્ટ્સની સલાિ લીધી છે.

રોહિમાએ વધુમાં જણાવ્યું િતું કે, ‘િું અત્યારે ખયૂબ જ હર્ંહતત છે અને મારું વજન પણ ઘણું ઓછું થઇ ગયું છે. અમને અત્યાર સુધી દાન આપનાર દરેક વ્યહતિના ખયૂબ જ આભારી છીએ. તેમની સિાયથી અમને લડવાની આશા અને શહતિ મળી છ.ે આટલા બધા સ્વજનો અને અજાણ્યા લોકો અમારા નાના પડરવારને મદદ કરશે તે હવર્ાર જ ખયૂબ જ મોટો છે. પરંતુ સારવાર માટે અમારે લાંબી મજલ કાપવાની છે.’

બ્ેઇન ટ્યૂમર રીસર્્ડ ખાતેના કમ્યુહનટી ડેવલપમે્જટ મેનેજર ર્ાલલી ઓલ્સબ્યૂકે જણાવ્યું િતું કે, યુકેમાં ઐહતિાહસક રીતે સંશોધનમાં ઓછું રોકાણ થતું િોવાથી અિીં બ્ેઇન ટ્યૂમરની સારવારના હવકલ્પો ખયૂબ જ મયા્ડડદત છે. આથી મોિહસન જેવા પડરવારો પાસે હવદેશમાં સારવાર મેળવવાનો અને તેના માટે લોકો પાસેથી ભંડોળ મેળવ્યા હસવાયનો કોઇ હવકલ્પ રિેતો નથી. આવા પડરવારોને ખયૂબ જ કપરી ન્સ્થહતમાંથી પસાર થવું પડે છે.

બ્ઈે ન ટ્મુ ર રીસર્્ડ યકુ ેમાં સવે ા માટે સમહપત્ડ કે્જદ્ો પર સશં ોધન માટે ભડં ોળ પરુયૂ પાડે છે. મોિહસનના પડરવારને દાન આપવા માટે www.gofundme. com/f/Mohsinsfig­htની મુલાકાત લેવી.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom