Garavi Gujarat

ભવન લંડનના નવા અધ્્યક્ષ બનતા સુભાનુ સક્સસેના

-

ભવનના એક સમયના વવદ્ાર્થી અને સંસ્કકૃત તર્ા વેદના વિક્ષક સુભાનુ સક્સેનાની વરણી ભવન લંડનના નવા અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. તેમણે વર્ષોર્ી ભવનનું સફળતાપૂવ્વક નેતૃત્વ કરનાર જાણીતા હોટેલીયર જોગીન્દર સેંગરનું સ્ર્ાન લીધું છે.

આ પ્રવતવઠિત પદ માટે સક્સેનાના નામની દરખાસ્ત શ્ી િાંતૂભાઇ રૂપારેલે કરી હતી અને 21 સપ્ટેમ્્બરના રોજ એક્ક્ઝિક્યુટટવ કવમટીની ્બેઠકમાં સવા્વનુમતે તેમની પસંદગી કરાઇ હતી. સક્સેના ચાર દાયકાર્ી ધ ભવન સાર્ે જોડાયેલા છે અને તેઓ કારો્બારી સવમવતના સભ્ય હતા.

તેમણે અને તેમના સમગ્ર પટરવારે ધ ભવનમાં મહત્વપૂણ્વ યોગદાન આપ્યું છે. વેદ અને ઉપવનર્દના વનષ્ણાંત સક્સેના તેમની વ્બઝિનેસ કુિળતા માટે જાણીતા છે અને તેમના ્બહોળા અનુભવનો લાભ ધ ભવનને આપિે તેવી અપોક્ષા છે.

સક્સને ા ન્યૂ રાઈન હેલ્ર્કરે એલએલસી પ્રાઈવેટ ઈવવિટીના મેનેવજંગ પાટ્વનર અને ન્યૂ રેઈન ફાઉન્ડેિનના પ્રમુખ છે. તેઓ ઈમ્પીરીયલ કોલેજની ગવનનીંગ કાઉક્ન્સલના સભ્ય છે અને ્બોડ્વના વવવવધ હોદ્ા ધરાવે છે. તેઓ વ્બલ એન્ડ મેવલન્ડા ગેટ્સ ફાઉન્ડેિનમાં ટડરેક્ટર રહી ચૂક્યા છે; ્બેઇન કેવપટલના વટરઠિ સલાહકાર; અને વગવલયડ માટે આરોગ્ય નીવત સલાહકાર ્બોડ્વના સભ્ય છે. સક્સેનાનો અનુભવ ફામા્વસ્યુટટકલ્સ, ફાસ્ટ-મૂવવંગ કન્્ઝયુમર ગુડ્સ, કન્સક્લ્ટિંગ અને ્બેક્ન્કિંગ સવહતના ઉદ્ોગો માટે યુરોપ, નોર્્વ અમેટરકા, આવરિકા અને એવિયાના ્બજારોમાં ફેલાયેલો છે. તેઓ 170 ર્ી વધુ દેિોમાં હાજરી ધરાવતી ફામા્વસ્યુટટકલ મેન્યુફેક્ચટરિંગ કિંપની વસપ્લાના મેનેવજંગ ટડરેક્ટર અને ગ્લો્બલ ચીફ એક્ક્ઝિક્યુટટવ ઓટફસર તરીકે સેવા આપી ચૂક્યા છે.

સક્સને ાએ INSEAD રિાન્સ, ફોન્ટને બ્લ્યમુ ાર્ં ી MBA સાર્ે સ્ાતક ર્યા છે અને ઑક્સફડ્વ યવુ નવવસટ્વ ીમાર્ં ી એક્ન્જવનયટરિંગ સાયન્સમાં માસ્ટર ટડગ્રી મળે વી છે. તઓે ક્ાવસકલ વગટાર વગાડે છે અને સસ્ં કકૃત અને પ્રાચીન ભારતીય સાવહત્ય િીખવે છે. તઓે ઇંક્ગ્લિ અને વહન્દી ઉપરાતં રવિયન, રિેન્ચ, જમન્વ અને સસ્ં કકૃત સવહત છ ભાર્ાઓ ્બોલી િકે છે.

ભવને શ્ી સેંગરનો તેમના અગ્રણી યોગદાન માટે આભાર માન્યો હતો. પોતાના અનુગામી માટે માગ્વ ્બનાવવા માટે પદ પરર્ી રાજીનામુ આપનાર સેંગર 1970ના દાયકાના અંતમાં ધ ભવન લંડનમાં જોડાયા હતા અને એક દાયકા પછી તેની એક્ઝિીક્યુટીવ કમીટીનો ભાગ ્બન્યા હતા.

તેમણે સતત સમર્્વન માટે કારો્બારી સવમવતનો પણ આભાર માન્યો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom