Garavi Gujarat

એમપી શૈલેષ વારાએ રાણી એલલઝાબેથને શ્રદ્ાાંજલલ અપપી

-

એમપી શૈલેષ વારાએ તાજેતરમાં સંસદમાં તેમના પ્રવચન વેળાએ રાણી એબલઝાબેથને શ્રદ્ાંજબલ અપયાણ કરી તેમની સાથેના અંબતમ સંસ્મરણો વાગોળ્્યા હતા.

એમપી વારાએ રાણીના િરજ પ્રત્્યેની અસાધારણ લાગણી અને જાહેર સેવા પ્રત્્યેની કટીબદ્તા તથા ્યયુકે, કોમનવેલ્થ અને બવશ્વ પર તેમની અસર અંગે જણાવ્્યયું હતયું.

શૈલેષ વારાએ રાણી સાથેની તેમની અંબતમ મયુલાકાત અંગે જણાવ્્યયું હતયું કે, આ વષષે જયુલાઇમાં બવન્્ડસર કાસલ ખાતે બપ્રવી કાઉન્ન્સલમાં શપથ લેતી વખતે પોતે છેલ્ી વખત તેમને મળ્્યા હતા.

ત્્યારપછી તત્કાબલન વ્ડાપ્રધાન બોફરસ જોન્સને તેમની કેબબનેટમાં સેક્રેટરી ઓિ સ્ટેટ િોર નોધયાન આ્યલષેન્્ડ તરીકે પોતાની બનમણૂક કરાઈ હતી. પોતાના પ્રવચનમાં એમપી વારાએ જણાવ્્યયું હતયું કે, ‘જે રીતે તેમણે હાથ બમલાવ્્યો હતો અને ભગવદ ગીતા હાથમાં રાખીને મેં શપથ લીધા ત્્યારે તેમણે વેરેલયું અદભૂત હાસ્્ય મને કા્યમ ્યાદ રહેશે. મેં જે ગીતા સાથે શપથ લીધા તે મને રાખવાની મહારાણીએ મંજૂરી આપી હતી.

વારાએ વધયુમાં જણાવ્્યયું હતયું કે, આ અવસર વધયુ બવશેષ હતો કારણ કે તેઓ બપ્રવી કાઉન્ન્સલમાં રાણી દ્ારા વ્્યબક્ગત રીતે શપથ લેનાર અંબતમ વ્્યબક્ હતા.

બપ્રવી કાઉન્ન્સલ એ સાવયાભૌમત્વના સલાહકારોની એક ઔપચાફરક સંસ્થા છે, જે રાજાશાહીના શરૂઆતના ફદવસોથી કા્યયારત છ.ે બપ્રવી કાઉન્ન્સલના સભ્્યો રાઇટ ઓનરેબલ કહેવા માટે હકદાર છે અને આ બનમણૂક આજીવન હો્ય છે.

એમપી વારાએ તાજેતરમાં જ સંસદમાં ફકંગ ચાલ્સયા તૃતી્ય પાસે ભગવદ ગીતા સાથે િરીથી શપથ લીધા હતા.

રાણી એબલઝાબેથનયું સ્થાન લેશે ત્્યારે શયું કરશે તે બવચારવામાં ફકંગ ચાલ્સષે દસકાઓ બવતાવ્્યા હતા.

રાણી મૃત્્યયુ પામ્્યા અને તેમના અંબતમ સંસ્કાર વચ્ેના દસ ફદવસમાં 73 વષષી્ય ફકંગ ચાલ્સયા કેવી રીતે કામ કરશે તે અંગે બરિટનવાસીઓ અગાઉથી જ જાણે છે.

પણ આવતા વષયોમાં તેઓ શયું કરશે? સવાયાપફર તરીકેની તેમની ભૂબમકા પર તે પોતાની કામગીરી કેવી રીતે કરશે? તેઓ શયું કરશે તે અલગ બાબત છે.

આંતફરક સૂત્ોના જણાવ્્યા અનયુસાર, તેઓ આગામી એક વષયામાં તેમણે જે કહ્યં હતયું તેનો અમલમાં કરશે. બે અઠવાફ્ડ્યા પહેલા તેમના ટેબલબવઝન સંબોધન પછી તે હવે તેઓ બવબવધ કા્યયાક્રમો અને સત્ાવાર પ્રવાસોનયું આ્યોજન કરશે. બધા એ જાણતા હતા કે ટીકાકારો લાંબા સમ્યથી તેમને એક દખલ કરનારા બપ્રન્સ માનતા હતા, જે બન્યબમત રીતે પ્રધાનોને પત્ો લખતા હતા. ફકગં ચાલ્સષે તેમના સંબોધનમાં કહ્યં હતયું કે, તેમના માટે હવે આવયું શક્્ય નહીં બને. ‘હયું જેની કાળજી લેતો હતો તે સેવાકા્યયો અને અન્્ય મયુદ્ાઓમાં જે સમ્ય અને શબક્ આપતો હતો’ તેમાં હવે લાંબો સમ્ય સયુધી રહેવયું શક્્ય બનશે નહીં.’

બપ્રન્સ ચાલ્સયાને સારી રીતે ઓળખતા એક નજીકના સૂત્ે જણાવ્્યયું હતયું કે, તેમના માટે હવે જે શબ્દો બોલ્્યા છે તેના અમલનો સમ્ય છે. તેઓ કેમ્પેઇન ચલાવનારા બપ્રન્સ નથી તેવયું દશાયાવવાનો પ્ર્યાસ કરશે. હવે તેઓ એવી વ્્યબક્ છે જે રાજા હોવાના બંધારણી્ય બન્યમોનયું સન્માન કરે છે. તેઓ સરકાર સાથેના સંબંધમાં તેમની બદલા્યેલી ભૂબમકા ઉજાગર કરવાના માગયો શોધશે, જે ચોક્કસ તેમની કામગીરીની પ્રાથબમકતામાં હશે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom